Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૧૩ ટી-સીરિઝના પ્રમુખ ભૂષણ કુમારે પોતાના પર લાગેલા યૌન શોષણા આરોપોને નકારતા કહ્યું કે, આરોપ દ્વારા તેમની છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર એક અજ્ઞાત મહિલાએ આરોપ લગાવ્યો છે કે, કુમારે તેમના પ્રોડક્શન હાઉસની ત્રણ ફિલ્મોમાં ગીત...
મુંબઈ,તા.૧૩ ભારતની મુલાકાતે આવેલા વિલ સ્મિથે ટ્‌વીટર પર પોતાના જીની લેમ્પથી ફેન્સને ટીસ કર્યા બાદ હવે મચ અવેઇટેડ ફિલ્મ અલાદ્દીનનું ટીઝર રિવીલ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં અદ્દલ કાર્ટુનની માફક જ અલાઉદ્દીન ફિલ્મને પણ ટ્રીટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં અલાદ્દીનનો...
મુંબઈ,તા.૧૩ નાના પાટેકર અને તનુશ્રી વિવાદ બાદ બોલીવુડમાં #MeToo મૂવમેન્ટે જાર પકડ્યું છે. #MeTooનાં વાવાઝોડામાં નામી હસ્તિઓ સપડાઈ છે, જેમાં આલોક નાથ, રજત કપૂર, સાજિદ ખાન, કરીમ નોરાની, અનુ મલિક, વિકાસ બહલ, કૈલાશ ખેર જેવા મોટા નામો સામેલ છે. હવે...
મુંબઈ,તા.૧૩ ફિલ્મમેકર વિકાસ બહલ પર જાતિય શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે, ત્યારબાદ તેનાથી અલગ થયેલી તેની પત્ની ઋચા દુબે વિકાસનાં બચાવમાં આવી છે. તેણે કંગના રનૌત પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. કંગનાએ વિકાસ પર લાગેલા આરોપોનો બચાવ કર્યો છે. કંગનાએ વિકાસની...
મુંબઈ,તા.૧૩ ગયા વર્ષે એક એવોર્ડ શોમાં એ.આર. રહેમાન સાથે ગીત ગાનારી અદિતિ રાવ હૈદરીને ત્યારથી જ ઘણી બધી સિંગિંગ ઓફર મળી રહી છે, પરંતુ અદિતિ આ માટે ખુદને તૈયાર સમજતી નથી. તે કહે છે કે હું એક ટ્રેનિંગ લીધેલી ગાયિકા...
મુંબઇ,તા. ૧૩ મી ટુ અભિયાન દેશમાં જારદાર રીતે છેડાઇ ગયા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટમ મચી ગયો છે. કારણ કે તનુશ્રી દત્તા દ્વારા આરોપો કરવામાં આવ્યા બાદ હવે આ ક્ષેત્ર સાથે જાડાયેલી અભિનેત્રીઓ અને મહિલાઓ તેમની સાથે જાતિય સતામણીના થયેલા મામલા...
મુંબઇ,તા. ૧૩ મી ટુ અભિયાન હેઠળ સાજિદ ખાન પર એક પત્રકાર દ્વારા જાતિય સતામણીના આરોપો મુકવામાં આવ્યા બાદ તેની અસર હવે જાવા મળી રહી છે. એકબાજુ સાજિદ ખાનને ફિલ્મ હાઉસફુલવ-૪માંથી બહાર કરી દેવામાં આવ્યા છે. હવે બિગ બોસ-૯ અને ક્યાં...
મુંબઈ,તા.૧૨ ઈંમીટુ કેમ્પેન પૂર ઝડપે દેશભરમાં પ્રસરી રહ્યું છે. આ કેમ્પેનમાં નાના પાટેકર, આલોક નાથ, કૈલાશ ખેર, સુભાશ ઘાઈ, સાજિદ ખાન, સુભાષ કપૂર, એમજે અકબર વગેરે જેવા ઘણા દિગ્ગજા પર મહિલાઓએ યૌન શોષણના આરોપો લગાવ્યા છે. યૌન શોષણનો આરોપ કરનારી...
મુંબઈ,તા.૧૨ મીટૂ કેમ્પેઇન પર વાત કરતા સિંગર સોના મહાપાત્રાએ પ્રખ્યાત સંગીતકાર અનુ મલિક પર તેનું ઉત્પીડન કરવાનો આરોપ લગાવવામાં આવેલ છે. ગાયિકાનું કહેવું એમ છે કે અનુએ વધારે સમય સુધી રાત્રીનાં રોજ ફોન કરીને તેને પરેશાન કરી. તેઓ ફોન કરીને...
મુંબઈ,તા.૧૨ હોનહાર અભિનેતા અર્જુન કપૂરે કહ્યું હતું કે હું તો નારિયેળ જેવો છું. બહારથી સખ્ખત દેખાઉં છું પરંતુ ભીતરથી એકદમ સંવેદનશીલ છું. 'અગાઉ હું મારી બહેન અંશુલા, રિયા અને સોનમ સાથે ઘનિષ્ઠ સંબંધોથી જાડાયેલો હતો. જાન્હવી અને ખુશી સાથે નિકટતા નહોતી....