Tuesday, November 10, 2026
આજથી શરૂ થયેલા ચૈત્ર નવરાત્રી, સિંધીઓના ચેટી ચાંદ અને મહારાષ્ટ્રીયન પરિવારના ગુડી પડવા એમ એક સાથે ત્રણ તહેવારના સંગમના કારણે આજે સુરત ભક્તિમય બની ગયું હતું. સવારથી જ નવરાત્રીની પૂજા માટે માતાજીના મંદિરોમાં ભીડ જોવા મળતી હતી તો સુરતમાં...
વલસાડ જિલ્લામાં આવેલા તમામ પોલીસ મથકોમાં ચા-કોફીના વપરાશ માટે પ્લાસ્ટિકના કપની જગ્યાએ કાચના કપ-રકાબીનો ઉપયોગ કરવા માટેના પ્રયાસો આદરવામાં આવ્યા છે. પ્લાસ્ટિકના વધી રહેલા ઉપયોગને કારણે કેન્સર જેવા ગંભીર રોગ થવાની સંભાવનાઓને પગલે રાજ્યના અન્ય જિલ્લાઓમાં કપ-રકાબીનો વપરાશ ફરજિયાત...
હજીરાપટ્ટીના ગ્રામજનોએ ફરીથી શરૂ કરેલ આંદોલનના પગલે આજે ૧૩ ગામોના સંરપંચો, તાલુકા પંચાયતના સભ્યો એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને ન્યાયના મળશે તો હજીરા બંધનું એલાન કરવાની ચીમકી આપી હતી. હજીરાપટ્ટીના મહાકાય કંપનીઓ દ્વારા સ્થાનિકોને રોજગારી આપવામાં થઇ રહેલા અન્યાય...
ડાંગ જિલ્લામાં ગુરૃવારે દિવસભર વાદળછાયું વાતાવરણ છવાઇ રહેવાની સાથે અમુક ઠેકાણે છુટા છવાયા વરસાદી છાંટા પડતા સમગ્ર પંથકોમાં ઠંડક પ્રસરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ધીરે ધીરે ઉનાળાની ઋતુના પગરવ સાથે ગરમી પણ વર્તાઇ રહી...
આમ તો સોશિયલ મીડિયામાં આપણે આલિયા ભટ્ટની અક્કલ ઉપર હજારો જોક્સ વાંચ્યા હશે પરંતુ ખરી જિંદગીમાં આલિયા બિલકુલ એવી નથી જેવી તેને ચીતરવામાં આવી છે. આલિયા એક મલ્ટી ટેલેન્ટેડ યુવતી છે અને તે એક્ટિંગ ઉપરાંત બીજી ઘણી કલાઓ ખૂબ...
આગામી દિવસોમાં સુરત ફરી એકવાર વર્લ્ડ રૅકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. સુરતના યુવાનો દ્વારા કાર્યરત સંસ્થા યુથ ફાઉન્ડેશન દ્વારા 'જલ્દીકર' નામનું એક મહાસફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન ગુજરાત સ્થાપના દિન 1 મેના રોજ કરવામાં આવ્યું છે. આ સંસ્થાનું કહેવું છે...
બોર્ડની ચાલી રહેલી પરીક્ષામાં આજે ધો.૧૦નું વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર વિદ્યાર્થીઓ સ્કોરીંગ કરી શકે તેવુ પુછાયું હતું. જ્યારે ધો-૧૨ સાયન્સના કેમિસ્ટ્રીના પેપરમાં પ્રશ્નો ટવીસ્ટ કરીને પુછાયા હોવાથી વિદ્યાર્થીઓ મુઝાયા હતા. તો સામાન્ય પ્રવાહનું આંકડાશાસ્ત્ર પેપર સરળ હતું. શિક્ષણ બોર્ડ...
ઋષિકેશ, તા.૧૪/૦૩/૨૦૧૮ દહેરાદૂનનાં ઋષિકેશમાં પહોંચેલા તમિલ સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું કે,”તેઓ અત્યારે રાજકારણ સંબંધિત કોઈ પણ પ્રશ્નોનાં જવાબ આપવા માંગતા નથી. તેનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે તેઓ સંપૂર્ણપણે હજુ રાજકારણમાં આવ્યાં નથી અને તેમની પાર્ટી પણ તેઓએ જાહેર કરી નથી.” એટલે રાજકારણ...
લંડન, તા.૧૪/૦૩/૨૦૧૮ બ્રિટનના ખ્યાતનામ ભૌતિક વિજ્ઞાની પ્રોફેસર સ્ટીફન હોકિંગનું ૭૬ વર્ષની વયે અવસાન થયું છે. ૧૯૭૪માં બ્લેક હોલ્સ પર અસાધારણ રિસર્ચ કરીને તેમની થીયરીને નવો મોડ આપનાર સ્ટીફન હોકિંગ સાયન્સની દુનિયામાં ખુબ મોટું નામ હતું. સ્ટીફનનું નિધન બ્રિટનના કેમ્બ્રજ સ્થત નિવાસસ્થાને...
અનાવિલ સમાજના બ્રેઇનડેડ નિવૃત્ત શિક્ષિકાના અંગો અને ચક્ષુઓના દાનથી પાંચ વ્યક્તિનને નવજીવન અને રોશની મળી છે. સુરતના રાંદેરરોડ ઋષભ ચાર રસ્તા પાસે શંખેશ્વર કોમ્પ્લેક્સમાં રહેતા જીવનભારતી સ્કૂલના પ્રાથમિક વિભાગના અંગ્રેજી વિષયના નિવૃત્ત શિક્ષિકા રેખાબેન મહાદેવભાઇ દેસાઇ (ઉ.વ.૬૭) તા.૧૦મીએ સવારે...