Tuesday, November 10, 2026
સુરત જિલ્લાના ઓલપાડમાં બે દિવસ અગાઉ શ્રમજીવી મહિલાની ઘરે પ્રસૂતિ થતાં બાળકને જન્મ આપ્યો હતો પણ બાળક રડતો ન હોવાથી પરિવારજનો તેને મૃત સમજ્યા હતા પણ ૧૦૮ કર્મચારીએ નવજાત શિશુને સારવાર આપી સુરત નવી સિવિલમાં દાખલ કર્યો હતો. બાદમાં...
વડોદરા, તા.૧૩/૦૩/૨૦૧૮ વડોદરાની મહેમાન બનેલી ઓસ્ટ્રેલિયાની વુમન ક્રિકેટ ટીમે વડોદરાના મહિલા પોલીસ મથકની મુલાકાત લીધી હતી. એક સામાજિક સંસ્થાના નેજા હેઠળ પોલીસ મથકની મુલાકાત લેનાર ઓસ્ટ્રેલિયન ટીમ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા અંગેની થઇ રહેલી કામગીરીથી પ્રભાવિત થઇ હતી. ઓસ્ટ્રેલિયન ટીમને...
હાલમાં બોલિવુડના અભિનેતા અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'નું શૂટિંગ કરી રહ્યા છે. તે દરમિયાન આજે જોધપૂરમાં તેમણે પેટમાં દુખાવાની ફરિયાદ કરતા મુંબઈથી તેમના ડોક્ટરોની ટીમ તેમની તપાસ માટે જોધપુર પહોંચી ગઈ છે. હાલમાં અમિતાભ જોધપુરની હોટેલમાં આરામ...
બોર્ડની આજથી શરૂ થયેલી પરીક્ષામાં પહેલા જ દિવસે ધો- ૧૦ નું ગુજરાતી, ધો-૧૨ સામાન્ય પ્રવાહનું એકાઉન્ટ અને સાયન્સનું ફિઝીકસ ત્રણેય પેપરો સહેલા પુછાતા વિદ્યાર્થીઓનું અડધુ ટેન્શન હળવુ થઇ ગયુ હતુ. આજની પરીક્ષામાં સમ્રગ રાજયમાંથી ત્રણેય પરીક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ...
સુરતમાં આજથી શરૂ થયેલી ધો.૧૦-૧૨ની પરીક્ષામાં પણ કેટલાક ભાજપના નેતાઓએ વિવાદ ઉભો કર્યો છે. વિદ્યાર્થીઓને ભાજપનો ખેસ પહેરીને શુભેચ્છા આપવા નેતાઓ સ્કુલ કેમ્પસમાં પહોંચી જતાં નવો વિવાદ ઉભો થયો છે. પરીક્ષાની શુભેચ્છામાં પણ ભાજપના કેટલાક નેતાઓનું રાજકારણ સુરતમા ચર્ચાનો...
વિજલપોરના રત્નકલાકારનો બંને પગે જન્મથી જ દિવ્યાંગ પુત્ર આજે ધો. ૧૦ ની બોર્ડની પરિક્ષા આપવા ટ્રાયસીકલ પર આવ્યો હતો. આ વિદ્યાર્થી અન્ય નોર્મલ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૃપ બન્યો હતો. વિજલપોરમાં અલ્કાપુરી સોસાયટીમાં રહેતા રત્નકલાકાર રવિન્દ્રભાઈ પાટીલનો એકનો એક...
કોલકાત્તા, તા.૧૧/૦૩/૨૦૧૮ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલ વિવાદો વચ્ચે ઘેરાયેલા છે. એક બાજુ ભારતીય ક્રિકેટ કટ્રોલ બાર્ડે તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે, તેવામાં તેના આઇપીએલમાં રમવા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે. શમીની પત્ની હસીન જહાંએ શમી...
કચ્છ, તા.૧૧/૦૩/૨૦૧૭ રાપરના આડેસર નજીક નેશનલ હાઈ-વે પર બની જીવલેણ ઘટના રાપરના આડેસર નજીક નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે સર્જાયેલાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં આદિપુર-મુંદ્રામાં રહેતા રાજસ્થાની પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા છે. જ્યારે, ૭ વર્ષના એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે....
ન્યુ દિલ્હી, તા.૯/૩/૨૦૧૮ બે વર્ષમાં ત્રીજી વખત પ્રતિબંધ મુક્યો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે જિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્રાયન વિટોરીની બોલિંગ પર પ્રતિબંધ મૂક્્યો છે. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલીફાયર ૨૦૧૮ની ઇવેન્ટ પેનલે વિટોરીની બોલિંગ એક્શનને ગેરકાયદેસર ગણાવી છે. નેપાળ સામેની મેચ ટેલિકાસ્ટ ન થયા...
હરિદ્વાર,તા.૮ બોલીવુડ જાણિતી અભિનેત્રી શ્રીદેવીની અસ્થિનું આજે હરિદ્વારમાં વિસર્જિત કરવામાં આવી. વિસર્જન માટે પતિ બોની કપૂર, અનિલ કપૂર સહિત પરિવારના નજીકના સંબંધી અમરસિંહ અને મનીષ મલ્હોત્રા હરિદ્વાર પહોચ્યાં હતા. અગાઉ પણ અસ્થિનું કેટલાંક અંશ રામેશ્વરમાં પણ વિસર્જિત કરવામાં આવ્યા હતા. હરિદ્વારાના...