Tuesday, November 10, 2026

ભાજપના લોકો હિન્દુ ધર્મને સમજતા નથી,તેમના કરતાં તો હું વધુ સારી રીતે સમજુ છુ...

સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળવો જાઈએ,રામ મંદિર મુદ્દે ભાજપ પાસે હવે કાંઈ બચ્યું નથી ઈન્દોર,તા.૩૦ મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પુરી તાકાતથી પ્રચાર કરતી જાવા મળી...

‘કુછ કુછ હોતા હૈ-૨’માં રણબીર, રણવીર, દીપિકા અને આલિયા ચમકશે..!!

મુંબઈ,તા.૩૦ બોલિવૂડમાં દરેક એક્ટરની ઇચ્છા કેટલીક ખાસ ફિલ્મોમાં કામ કરવાની હોયછે. આવી જ એક ફિલ્મ છે 'કુછ કુછ હોતા હૈ'. આ ફિલ્મ પોતાની સ્ટોરી, મ્યુઝિક...

ખુશીનો આધાર તમારા બોડી ટાઇપ પર ન હોવો જાઈએઃ ભૂમિ પેડનેકર

મુંબઈ,તા.૩૦ ભૂમિ પેડનેકર ૨૦૧૫ની યશરાજ ફિલ્મ્સની ‘દમ લગા કે હઇશા’માં ‘ફેટ ગર્લ’ તરીકે જાવા મળી હતી. એક મેદસ્વી મહિલાએ તેના જીવનમાં કેવી સમસ્યાઓનો સામનો કરવો...

૨૦૧૮-૧૯માં ખાંડનું ઉત્પાદન ૩૧૫ લાખ ટન થવાનું અનુમાન ખાંડ બનશે મોંઘી : ચાલુ વર્ષમાં...

ન્યુ દિલ્હી,તા.૩૦ હવે ખાંડ મોંઘી થઇ શકે છે. દેશમાં ખાંડની મિલોના સંગઠન ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશન (આઇએસએમએ)એ ૨૦૧૮-૧૯ના ચાલુ વર્ષ માટે ખાંડના ઉત્પાદન અનુમાનમાં ૪૦...

શું સ્મોકિંગ અને ડ્રિન્કિંગ મને ગંદી મા બનાવે છે? : શ્વેતા સાળવે

મુંબઈ,તા.૩૦ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'ની રનર અપ સાબિત થયેલી ટીવી એક્ટ્રેસ શ્વેતા સાળવે હાલમાં પોતાના પરિવાર સાથે ગોવામાં રજાઓ ગાળી રહી છે. હાલમાં તેણે...

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં સુપ્રિમે બિહાર પોલીસને ફટકાર લગાવી મંજૂ વર્મા ત્રણ મહિના પછી...

સુપ્રીમ કોર્ટ વૃજેશને બિહાર જેલથી પંજાબની પટિયાલા જેલમાં ટ્રાંસફર કરવાનો આદેશ આપ્યો ન્યુ દિલ્હી/પટના,તા.૩૦ સુપ્રીમ કોર્ટે બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસની તપાસ પર સવાલ ઉઠાવ્યાં છે....

ટીકાકારો બોલ્યા : હિન્દુ ધર્મ પણ ભણાવો ઈસ્લામ અને ઈન્ટરનશેલ રિલેશન પર નવો કોર્ષ...

ન્યુ દિલ્હી,તા.૩૦ દિલ્હી યુનિવર્સિટી(ડીયુ)ના રાજનીતિ વિજ્ઞાન વિભાગે "ઈસ્લામ અને ઈન્ટરનેશનલ રિલેશન" વિષય પર પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્્યો છે. આ કોર્ષમાં વિદ્યાર્થીઓને ઈસ્લામનો ઈતિહાસ,...

સરકાર દ્વારા બેન્કની સ્વાયતતાને ખતરો પહોંચાડવામાં આવતો હોવાનો આરોપ બેન્કની આઝાદી ન છીનવે સરકાર...

મુંબઈ,તા.૩૦ તપાસ એજન્સી CBIમાં ચાલી રહેલા ઘમાસાણમાં ફસાયેલી કેન્દ્ર સરકાર માટે હવે નવી મુસીબત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી ઊભી થઈ છે. RBIના વરિષ્ઠ અધિકારીઓએ...

છકડો રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં બેના મોત

વેરાવળ,તા.૩૦ ગીરસોમનાથના ભેટાળી ગામ પાસે પૂરઝડપે પસાર થતા છકડો રિક્ષા અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે એકનું સારવાર...

૮૧ ટકા ભારતીયને પોતાના મોબાઈલના ફીચર્સથી સંતોષ નથી : અભ્યાસ

ન્યુ દિલ્હી,તા.૩૦ સ્માર્ટફોનના ફીચર્સને લગતા એક અભ્યાસના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ૮૧ ટકા ભારતીયને પોતાના મોબાઈલના ફીચર્સથી સંતોષ નથી. તેમને લાગે છે કે, હજુ...