Tuesday, November 10, 2026

પશ્ચિમ બંગાળના બંગાળ સફારી પાર્કમાં ત્રણ મહિનાનાં બેબી વાઘનું મૃત્યુ

સીલીગુરી,તા.૩૦ પશ્ચિમ બંગાળના સીલીગુરીમાં આવેલાં બંગાળ સફારી પાર્કમાં એક વાઘનાં બચ્ચાનું મૃત્યુ થયું છે. આ વર્ષનાં ઓગસ્ટ મહિનામાં જન્મેલાં ત્રણ બેબી વાઘમાંથી એક બેબી વાઘ...

ભારત-ઈટાલી ટેક્નોલોજી સમિટ ટેક્નોલોજી વગર જીવનની કલ્પના પણ મુશ્કેલ : પીએમ મોદી

ન્યુ દિલ્હી,તા.૩૦ ભારત ઈટાલી ટેક્નોલોજી સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતે ટેક્નોલોજીને સામાજીક ન્યાય, સશÂક્તકરણ, સમાવેશ, સક્ષમ સરકારી તંત્ર અને પારદર્શિતાનું માધ્યમ બનાવ્યું છે. પીએમ મોદીએ...

રણવીર સિંઘને અક્ષય કુમારની સલાહ : ‘મબલખ કમાણી કરતાં શીખો’

મુંબઈ,તા.૩૦ રૃપેરી પરદા પર કોઇ ફિલ્મમાં કદી સાથે દેખાયા નથી એવા બે મોખરાના કલાકાર અક્ષય કુમાર અને રણવીર સિંઘે કાફી વીથ કરણમાં સાથે આવીને ધમાલ...

આમીર ખાનનો ખુલાસો : ‘વાઇફ સાથે રોજ શાવર લઉં છું’

મુંબઈ,તા.૩૦ 'કાફી વિથ કરણ ૬' નો ત્રીજા ગેસ્ટ આમિર ખાન છે. પોતાની પર્સનલ લાઇફ વિશે વધારે ખુલીને ના વાત કરનારો આમિર ખાને કરણ જાહરના શોમાં...

‘મી ટુ’નાં નામે ખોટી હો હા વધુ થાય છે : મલાઇકા અરોરા

મુંબઈ,તા.૩૦ સફળ મોડેલ કમ અભિનેત્રી મલાઇકા અરોરાએ કહ્યું હતું કે અત્યારે બોલિવૂડમાં મી ટુ આંદોલનના નામે ખોટી હો હા વધુ થાય છે. કાસ્ટિંગ કાઉચ જેવી...

આરએલએસ ૬૬ સીટો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે ભાજપને ફટકો : સાથીપક્ષ ઉપેન્દ્ર કુશવાહ...

ન્યુ દિલ્હી,તા.૩૦ મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહે ભારતીય જનતા પાર્ટીને ઝટકો આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ...

શેરબજારમાં નરમાશ : સેન્સેક્સમાં ૧૭૬ અંકના ઘટાડો

મુંબઈ,તા.૩૦ શેરબજારમાં આજે આખો દિવસ વધઘટ જાવા મળી છે. શરુઆતમાં સેન્સેક્સ ઘટ્યો પરંતુ થોડો સમય બજાર સ્થિર રહ્યું અને બપોર પછી દબાણ વધ્યું અને ફરી...

અનિસ બઝ્મીની આગામી ફિલ્મ જ્હોન-અનિલને ચમકાવશે

મુંબઈ,તા.૩૦ મોખરાના ફિલ્મ સર્જક અનિસ બઝ્મી હવે એક સાથે ત્રણ ત્રણ ફિલ્મો લઇને આવવા થનગની રહ્યા હોવાની જાણકારી મળી હતી. અભિનેતા ફિલ્મ સર્જક જ્હાન અબ્રાહમ અને...

માધવન અવકાશ વિજ્ઞાનીનું પાત્ર ભજવશે

મુંબઈ,તા.૩૦ અભિનેતા આર માધવન સાઉથના અવકાશ વિજ્ઞાની નામ્બી નારાયણની બાયો ફિલ્મમાં મુખ્ય રોલ કરશે એવી જાણકારી મલી હતી. રોકેટ્રી ઃ ધ નામ્બી ઇફેક્ટ નામની આ...

રિઝર્વ બેન્કે ધ્યાન ન આપતાં એનપીએ વધી છે યુપીએના સમયગાળામાં બેન્કોએ મનફાવે તેમ લોન...

ન્યુ દિલ્હી,તા.૩૦ સરકાર અને આરબીઆઈ વચ્ચેના વિવાદે મંગળવારે વધુ ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું છે. આરબીઆઈએ સરકાર પર ટૂંકા ગાળાનો ફાયદો જાઈને ટી-૨૦ સ્ટાઈલમાં નિર્ણય લેવાનો આરોપ...