Thursday, November 12, 2026

દિલ્હીના વસંતુ કુંજમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યાથી ખળભળાટ

ન્યુ દિલ્હી,તા.૧૦ દક્ષિણ પશ્ચિમ દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ લોકોની હત્યાને પગલે ચકચાર મચી ગઈ હતી. ઘટનાસ્થળ પરથી મળેલી માહિતી મુજબ મૃતકોમાં...

રિઝર્વ બેન્ક સિસ્ટમમાં રૂ.૧૨૦ અબજ ઠાલવશે

ન્યુ દિલ્હી,તા.૧૦ તહેવારોની સીઝપન દેશભરમાં ચાલી રહી છે ત્યારે ફંડની ડિમાન્ડને પહોંચી વળવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સરકારી બોન્ડની ખરીદી વિપુલ પ્રમાણમાં કરશે અને સીસ્ટમમાં...

છ મહિનામાં એસબીઆઈ બેન્ક સાથે ૫૫૫૫ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ..!!

ન્યુ દિલ્હી,તા.૧૦ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન છેતરપિંડીના ૧,૩૨૯ કેસ સામે આવ્યાં છે. આ તમામ મળીને કુલ ૫,૫૫૫.૪૮ કરોડ રૂપિયાનો ફ્રોડ થયો...

બોલો…પત્નીને પતિમાં નહીં પરંતુ પૈસામાં રસ છે,સુપ્રિમે છૂટાછેડા કરાવી આપ્યા

ન્યુ દિલ્હી,તા.૧૦ સુપ્રીમ કોર્ટે એક શખ્સની પત્નીના નિવેદનને ધ્યાનમાં લઈને આદેશ કર્યો હતો કે તે પોતાની પત્નીને એક કરોડ રૂપિયા આપી દે. એ વ્યકિત ની...

વોટ્‌સએપે દેશની અંદર જ ચૂકવણી સંબંધી ડેટા રાખવાની પ્રણાલી સ્થાપિત કરી

ન્યુ દિલ્હી,તા.૧૦ લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્‌સઅપે આરબીઆઈના દિશાનિર્દેશના હિસાબથી દેશની અંદરજ ચૂકવણી સંબંધીત ડેટા રાખવાની પ્રણાલી સ્થાપિત કરી છે. આરબીઆઈએ ૬ એપ્રિલના રોજ પોતાના દિશા-નિર્દેશમાં...

લુધિયાણામાં કારખાનામાં આગ લાગતા ચાર લોકોના મોત

લુધિયાણા,તા.૧૦ પંજાબના લુધિયાણામાં એક કારખાનામાં આગ લાગવાથી ચાર લોકોના મોત નીપજ્યા છે. સમગ્ર મામલો લુધિયાણાના કલ્યાણ નગરનો છે. મંગળવારે સવારે એક હોઝીયરી કારખાનામાં આગ લાગી...

મારું શારિરીક નહિ માનસિક શોષણ થયું હતું : જ્વાલા ગુટ્ટા

મુંબઈ,તા.૧૦ મહિલાઓના યૌન ઉત્પીડન સામે ચલાવી રહેલા ઈંસ્ી્‌ર્ર્ કેમ્પેને દેશભરમાં હલચલ મચાવી દીધી છે. અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા પછી...

પેટ્રોલના ભાવ રહ્યા સ્થિર,ડિઝલના ભાવમાં ૨૫ પૈસાનો વધારો

ન્યુ દિલ્હી,તા.૧૦ બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. આજે પેટ્રોલિયમ ઇંધણના ભાવમાં ૨૫ પૈસાનો પ્રતી લીટર વધારો કરવામાં આવ્યો છે. બુધવારે...

કેજરીવાલ સરકારે પેટ્રોલ-ડિઝલ પર વેટ ઘટાડવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો

ન્યુ દિલ્હી,તા.૧૦ આમ આદમી પાર્ટીની સરકારે કેન્દ્ર સરકારની પેટ્રોલ અને ડીઝલ પરના વેટના દર ઘટાડવાની અપીલને માનવાનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો છે. દિલ્હી સરકારમાં નાયબ મુખ્યપ્રધાન...

મ.પ્રદેશમાં આચારસંહિતા : ૧૬ લાખની નકલી નોટો ઝડપાઈ

ભોપાલ,તા.૧૦ મધ્ય પ્રદેશમાં ચૂંટણી આચાર સંહિતા વચ્ચે પોલીસને એક મોટી સફળતા મળી છે. વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી પોલીસે નકલી નોટનો મોટો જથ્થો પકડી પાડ્યો...