Thursday, November 12, 2026

આપણે બધાએ તનુશ્રીનો સાથ આપવો જ પડશે : મલાઈકા

મુંબઈ, તા.૦૮ અભિનેત્રી તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદમાં મલાઈકા અરોરાએ તનુશ્રી દત્તાને સપોર્ટ કરતા કહ્યુ કે આ મામલામાં જ્યારે લોકો દ્વારા એ સવાલ પૂછવામાં...

૩ વર્ષમાં ૧૨ પોલીસકર્મી જોડાઈ ગયા આતંકી ગતિવિધિઓમાં

જમ્મુ, તા.૦૮ જમ્મુ-કાશ્મીરમાં પોલીસકર્મીઓ નોકરી છોડીને આતંકી ગતિવિધિઓમાં સામેલ થયા હોવાની ઘટનાઓએ ડિપાર્ટમેન્ટની ચિંતા વધારી દીધી છે. છેલ્લા ૩ વર્ષમાં ૧૨ પોલીસકર્મીઓ આશરે ૩૦ હથિયાર સાથે...

નક્સલવાદનો સફાયો કરતા હજી ૨૦થી ૨૨ વર્ષ લાગશે

નવી દિલ્હી, તા.૦૮ એકબાજુ દેશ સરહદ પરથી આતંકીઓની ઘુસણખોરીના પડકારનો સામનો કરી રહ્યો છે, તો બીજીબાજુ દેશમાં જ નક્સલવાદે જાનમાલને મોટુ નુકશાન પહોંચાડ્યુ છે. ગૃહમંત્રી...

પાલનપુરથી ઊંઝા પાટીદારોની સદભાવના યાત્રામાં લાલજી-હાર્દિક પટેલ જાડાયા

પાલનપુર,તા.૭ બનાસકાંઠાના વડામથક પાલનપુરથી મહેસાણાના ઊંઝા ઊમિયાધામ સુધી પાટીદારોની સદભાવના યાત્રા રવાના થઈ હતી. આ યાત્રામાં પાસ કન્વીનર હાર્દિક પટેલ અને એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ...

દુષ્કાળની સ્થિતિનો તાગ મેળવવા રાજ્ય સરકારે લાંચ કરી વૅબસાઈટ

મુંબઈ,તા.૭ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વરસાદ, પાકની સ્થિતિ અને પાણીના સ્તરની સવિસ્તર માહિતી મેળવવા માટે મહારાષ્ટ્ર સરકારે વૅબસાઈટ લાંચ કરી હતી. મહારાષ્ટ્ર રિમોટ સેન્સિંગ એપ્લિકેશન સેન્ટરની...

મેલુ કાઢવાનાં બહાને મહિલા પર ભૂવાએ દુષ્કર્મ આચરતા ખળભળાટ

કોટડાસાંગણી,તા.૭ કોટડાસાંગાણીના કરમાળ પીપળીયા ગામે ૬૦ વર્ષના ભુવાએ મેલુ કાઢવાના બહાને મહિલા પર દુષ્કર્મ આચરનાર ભૂવાની પોલીસે ધરપકડ કરી છે. સમાજમા અવારનવાર તાંત્રીકો અને ભૂવાઓ...

ડાલરનું મૂલ્ય વધતા અમેરિકામાંના ભારતીય વિદ્યાર્થીઓ ચિંતાતુર બન્યા

ન્યુ દિલ્હી,તા.૭ ડાલર સામે સતત થઈ રહેલા રૂપિયાના અવમૂલ્યને અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ તથા તેમનાં માતા-પિતાની રાતોની ઊંઘ હરામ કરી નાખી છે. અમેરિકામાં ભણી સોનેરી ભવિષ્ય...

ચાર દિવસથી સજ્જડ બંધ માઉન્ટ આબુ ચૂંટણી જાહેર થતાં ધમધમ્યું

પાલનપુર,તા.૭ માઉન્ટઆબુમાં બાંધકામોની મંજૂરી માટેનો પ્રતિબંધ ઉઠાવી લેવા રાજસ્થાન સરકાર સામે આખું આબુ મેદાને પડ્યું હતું. પાછલા ૪ દિવસથી માઉન્ટ આબુની એક પણ દુકાન ખુલી...

એસ-૪૦૦ ડીલઃ ભારત અમેરિકા માટે ડિપ્લોમેટિક કેમ્પેન શરૂ કરશે

ન્યુ દિલ્હી,તા.૭ રશિયાની સાથે એસ-૪૦૦ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ડીલ ઉપર ભારતની મહોર લાગ્યા પછી ભારતની તૈયારી અમેરિકાને સાધવાની છે. એક સમાચાર પ્રમાણે ભારત હવે મહત્વપૂર્ણ...

ગામડાઓના વિકાસના નિર્ધાર માટે સીબીઆઈના પૂર્વ જાઈન્ટ ડિરેક્ટર રાજકારણમાં જાડાશે

તિરુપતિ,તા.૭ સીબીઆઈની પૂર્વ જાઇન્ટ ડિરેક્ટર વીવી લક્ષ્મીનારાયણે રવિવારે જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે. તેઓ આંધ્ર પ્રદેશના રાજકારણમાં ઝંપલાવીને પોતાની રાજકીય કારકિર્દી શરૂ...