Tuesday, November 10, 2026

અવકાશયાત્રી રાકેશ શર્માની ફિલ્મ ૨૦૧૯માં ફ્લોર પર જશે

મુંબઈ,તા.૨૯ દેશના પહેલા અવકાશયાત્રી રાકેશ શર્માની બાયો-ફિલ્મ આવતા વરસે ફ્લોર પર જશે એવી માહિતી મળી હતી. અગાઉ આ ફિલ્મ આમિર ખાન કરવાનો હતો પરંતુ એણે...

‘બધાઈ હો’માંથી ધુમ્રપાનના દ્રશ્યો કાપવાની દિલ્હી સરકારની માંગ

મુંબઈ,તા.૨૯ દિલ્હી સરકારે 'બધાઈ હો' ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતાને લિગલ નોટિસ પાઠવીને ફિલ્મના અમુક દ્રશ્ય પર કાતર ફેરવવાની માગણી કરી છે. દિલ્હી સરકારે નોટિસ...

રાખી સાવંત એક અસંસ્કારી, હલકી અને વિકૃત મહિલા : તનુશ્રી દત્તા

મુંબઈ,તા.૨૯ તનુશ્રી દત્તા પર વારંવાર અલગ અલગ આરોપો લગાવનારી રાખી સાવંતને તનુશ્રીએ હવે આડે હાથ લીધી છે. અત્યાર સુધી રાખીએ તનુશ્રીને અસંસ્કારી અને વિકૃત મહિલા...

‘સુપર ૩૦’ માટે નવા સુકાનીની તલાશ – ફિલ્મ નિર્માતા

મુંબઈ,તા.૨૯ બિહારના ગણિત શિક્ષક આનંદ કુમારની બાયો-ફિલ્મ સુપર ૩૦ સાથે વિકાસ કોઇ રીતે સંડોવાયેલો નથી. અમે એની એકવાર હકાલપટ્ટી કરી તે કરી એમ ફિલ્મના નિર્માતાઓએ...

૨૦૦ વર્ષ પછી દર્શકોને ફક્ત સલમાનની ફિલ્મો જાવા ન મળે : નસરૂદ્દીન શાહ

મુંબઈ,તા.૨૯ ફિલ્મોમાં પોતાની અદભુત એકટિંગને લઇને જાણીતા નસીરૂદ્દીન શાહ લાઇમ લાઇટથી દૂર રહે છે. નસીરૂદ્દીન શાહ છેલ્લે ‘હાપ ઔર હમ’માં જાવા મળ્યા હતા. આ ફિલ્મ...

રિઝર્વ બેન્કે વ્યાજદરોમાં ઘટાડો નહીં કરાતા મોદી સરકાર નારાજ! મોદી સરકાર-રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા...

ન્યુ દિલ્હી,તા.૨૯ ટોચની સંસ્થાઓ અને એજન્સીઓમાં ડખ્ખા ડુખ્ખીની મૌસમ ખીલી હોય તેવું લાગે છે. હવે કેન્દ્ર સરકાર અને રીઝર્વ બેન્ક વચ્ચે ઉગ્ર મતભેદો હોવાનું બહાર...

‘હીરોઇન પરનાં દુષ્કર્મ સીન તેને અગાઉથી જણાવાતા નથી’

મુંબઈ,તા.૨૯ બોલિવૂડમાં અત્યારે ચારે બાજુ મી ટુ આંદોલનની વાતો થઇ રહી છે ત્યારે સિનિયર અભિનેતા દલીપ તાહિલે પોતે આવા એક સંવેદનશીલ દ્રશ્યના વિવાદથી શી રીતે...

આલિયા અને રણબીર આવતા વર્ષે પરણી જશે..?!!

મુંબઈ,તા.૨૯ મોખરાની કલાકાર જાડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આવતા વરસે લગ્ન કરે એવી શકીયતા હોવાની માહિતી મળી હતી. હાલ રણવીર સિંઘ-દીપિકા પાદુકોણ અને પ્રિયંકા-નીક...

ઠાકરેની સિક્વલ પણ બનશે : શિવસેના પ્રોડયુસર

મુંબઈ,તા.૨૯ શિવસેના પ્રમુખ હિન્દુહૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની બાયોફિલ્મ ઠાકરે બનાવનારા સાંસદ કમ ફિલ્મ પ્રોડયુસર સંજય રાઉતે કહ્યું હતું કે મારે ઠાકરે ફિલ્મની સિક્વલ પણ બનાવવી...

કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો સુપ્રિમનો આદેશ : ૨૦૧૭-એસએસસી પરિક્ષાને રદ્દ કરી ફરીથી...

ન્યુ દિલ્હી,તા.૨૯ ૨૦૧૭માં થયેલી SSC પરિક્ષા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી કરવામાં આવી છે. બધા પક્ષોની વાત સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘૨૦૧૭ની...