Thursday, November 12, 2026

દૂષિત પાણીને લઇને સ્થાનિકોમાં રોષ ભભૂક્યો, પોલીસ બોલાવાની ફરજ પડી

અમદાવાદ, તા.૩/૫/૨૦૧૮ અમદાવાદમાં દૂષિત પાણી અને ઉભરાતી ગટરોને લઈને લોકોમાં રોષ જાવા મળી રહ્યો છે. ઠેર-ઠેર ખાડાઓ અને રસ્તો બંધ રહેતા સ્થાનિકોએ પ્રદર્શન કર્યુ હતુ. છસ્ઝ્ર દક્ષિણ...

પ્રધાનમંત્રી જન વિકાસ યોજના ૩૦૮ જિલ્લાઓમાં લાગુ થશે

ગયા વર્ષે બજેટમાં ૩૯૭૨ કરોડ રૂપિયા ફળવાયા હતા (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા. ૩ કેન્દ્ર સરકાર લઘુમતિઓના કલ્યાણની એક યોજનાના નેટવર્કને વધારી દેવાની જાહેરાત કરી છે. જેના...

તોફાની તાંડવની સાથે સાથે

(સંપૂર્ણ સમાચાર સેવા) જયપુર-આગરા,તા. ૩ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશના નવથી વધુ રાજ્યોમાં વરસાદ અને તોફાને ભારે તાંડવ મચાવ્યું હતું. આ તાંડવમાં ૧૧૦થી પણ વધુ લોકોના...

દીવ -દમણ સંઘ પ્રદેશના માછીમારો માટે વેટ માફી જાહેર કરાતા ગુજરાતના માછીમારોમાં રોષ

ગાંધીનગર, તા.૩/૫/૨૦૧૮ માછીમારો પ્રત્યેનો ભાજપનો બેવડો ચહેરો બેનકાબ... માછીમારોને લઇને ભાજપનો બેવડો ચહેરો બેનકાબ થયો છે. કેન્દ્ર દ્વારા દીવ -દમણ સંઘ પ્રદેશના માછીમારો માટે વેટ માફી જાહેર...

અમદાવાદના સેટેલાઇટ પોલીસ મથકે દલિતોએ હોબાળો મચાવ્યો

અમદાવાદ, તા.૩/૫/૨૦૧૮ દલિત કિશોરને પોલીસ સ્ટેશન લાવીને માર મરાયાનો આક્ષેપ અમદાવાદના સેટેલાઇટ પોલિસ સ્ટેશને વીતી રાતે દલિતોએ હોબાળો મચાવ્યો હતો. બીજી મેએ સવારે દલિત કિશોર બાઇક પર...

ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં એલર્ટની જાહેરાત

(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી,તા.૩ ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિતના રાજ્યોમાં એલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ પ્રચંડ વાવાઝોડુ, તોફાન અને વરસાદનું સંકટ તોળાઈ...

ઘરમાં સુતેલા શખ્સની છરીના ઘા ઝીંકી હત્યાથી ખળભળાટ

વડોદરા, તા.૩/૫/૨૦૧૮ શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી મદીના પાર્ક સોસાયટીમાં રહેતા રિક્ષા ચાલકને તેના જ કોઇ જાણભેદુએ બપોરના સમયે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ...

કોમર્શિયલ મિલકતોની પાર્કિંગની માહિતી મ્યુનિ. તંત્રની વેબસાઈટ પર મુકાશે

અમદાવાદ, તા.૩/૫/૨૦૧૮ તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની પા‹કગની ચકાસણી કર્યા વગર બીયુ પરમિશન અપાતી હોવાના મામલે આકરા શબ્દોમાં ઝાટકણી કઢાઇ હતી. જાકે સત્તાધીશોએ રોડ પરની...

૩૧ મે પહેલાં ખારીકટ કેનાલ પર ૮૦ સીસીટીવી કેમેરા લગાવવાની ઝુંબેશ

અમદાવાદ, તા.૩/૫/૨૦૧૮ ખારીકટ કેનાલને ફરીથી ડસ્ટબીનમાં ફેરવાતી અટકાવવા માટે લેવાયો નિર્ણય ૧ મે ગુજરાત સ્થાપના દિવસથી રાજ્ય સરકારના સુજલામ્‌ સુફલામ્‌ જળ સંચય અભિયાન ર૦૧૮ હેઠળ મ્યુનિસિપલ સત્તાવાળાઓ...

રાજસ્થાન સહિત નવ રાજ્યમાં તોફાનનું તાંડવ : ૧૧૦ના મોત

(સંપૂર્ણ સમાચાર સેવા) જયપુર-આગરા,તા. ૩ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશના નવથી વધુ રાજ્યોમાં વરસાદ અને તોફાને ભારે તાંડવ મચાવ્યું હતું. આ તાંડવમાં ૧૧૦થી પણ વધુ લોકોના...