Tuesday, November 10, 2026

હું મારા પિતાની ડોકિયુંમેન્ટરી બનાવીશઃ અરબાઝ ખાન

મુંબઈ,તા.૨૬ અભિનેતા નિર્માતા અરબાઝ ખાને કહ્યું હતું કે ભાઇ સલમાન ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી મારી ફિલ્મ દબંગ થ્રી ૨૦૧૯ની આખરમાં રજૂ થશે. દરમિયાન, હું મારા...

‘ટોટલ ધમાલ’ અને ‘દે દે પ્યાર દે દે’ની રિલિઝ ડેટ પોસ્ટપોન થઈ

મુંબઈ,તા.૨૬ મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણની બબ્બે ફિલ્મોની રિલિઝ ડેટ પોસ્ટપોન કરવાની અજયને ફરજ પડી હોવાની માહિતી મળી હતી. અજયની સુપરહિટ કોમેડી ફિલ્મ ડાયરેક્ટર...

બોલો…બે વાર ચુંટણીમાં ઊભી રહેનારી મહિલા ઉમેદવાર આ વર્ષે થઇ ગઇ પુરૂષ!!!

દહેરાદૂન,તા.૨૬ ઉત્તરાખંડના રાજકારણમાં પ્રવેશવા માગતી આમ આદમી પાર્ટીએ આ વખતે કિન્નર રજની રાવતને દેહરાદુનના મેયરપદની ટિકિટ આપી છે. રજની રાવત પહેલાં બે વાર દેહરાખુનના મહિલા...

‘મને ધક્કો આપીને તે મારા પ્રાઈવેટ પાર્ટસને ટચ કર્યાં’ : મહિલા આર્ટિસ્ટ

મુંબઈ,તા.૨૬ એક ફિમેલ જુનિયર આર્ટિસ્ટનો આરોપ છે કે, ફિલ્મ હાઉસફુલ-૪ના સેટ પર ૬ પુરુષોએ એક જુનિયર આર્ટિસ્ટની સાથે છેડતી કરી હતી. તેમાંના ૬માંથી એક શખ્સે...

હવે યુવતીઓ પણ સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવી શકશે

ન્યુ દિલ્હી,તા.૨૬ ભારતીય રક્ષા મંત્રી નીર્મલા સીતારામને અગાઉ સ્ત્રી શકિતકરણ પર પોતાના એક પ્રવચનમાં કહ્યું હતુ કે ઇન્ડીયન ડિફેન્સમાં યુવતીઓની સંખ્યા વધુ હોવી જાઇએ. ત્યારે...

‘બધાઈ હો’એ માત્ર ૭ દિવસમાં ‘રેડ’-‘પેડમેન’નો રેકોર્ડ તોડ્યો

મુંબઈ,તા.૨૬ આયુષ્યમાન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ ‘બધાઈ હો’એ બાક્સ આૅફિસ પર ધૂમ મચાવી દીધી છે. રીલીઝનાં પહેલા દિવસે જ આ ફિલ્મે રેકોર્ડ બનાવી દીધો...

ના..હોય…’૨.૦’નું બજેટ ૪૦૦ કરોડ કરતાં વધી ગયું..!!

ચેન્નાઈ,તા.૨૬ સાઉથમાં ભગવાનની જેમ પૂજાતા મેગાસ્ટાર રજનીકાંતની સમગ્ર અભિનય કારકિર્દીનો મદાર હવે શંકરની ફિલ્મ ૨.૦ના ભાવિ પર અવલંબે છે એેવી માહિતી મલી હતી. રજનીકાંતની છેલ્લી બે...

સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યથાવત્‌ રાખ્યો,બીટીસી કોર્સમાં એડમિશન કાયદેસર નથી

ન્યુ દિલ્હી,તા.૨૬ વિદ્યાર્થી ભણવા માટે કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લેતા હોય છે. પરંતુ એ ચેક કરવું જરૂરી છે કે યુનિવર્સિટી સરકારનાં બધા નિતી-નિયમ અનુસાર...

આમિર ખાને પોતાની બધી ફરમાઇશો માટે બિગ બીને કહ્યું, ‘સોરી’

મુંબઈ,તા.૨૬ જા સોશિયલ મીડિયા પર કોઇ મોટો સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચનને સોરી બોલે તો દિમાગમાં ઘણા પ્રકારના સવાલો આવવું કાયદેસર વસ્તુ છે, એમાં પણ જા...

સાંડેસરા બંધુઓની મુશ્કેલી વધી : સંપત્તિ ટાંચમાં લેવા ઈડીએ PMLA કોર્ટમાં અરજી કરી

ન્યુ દિલ્હી,તા.૨૬ પાંચ હજાર કરોડથી વધુના કૌભાંડી એવા સાંડેસરા બંધુઓની મુશ્કેલી વધી છે. તેમની સંપત્તિ ટાંચમાં લેવા ઈડીએ દિલ્હીની ઁસ્ન્છ કોર્ટમાં અરજી કરી છે. ઈડીએ...