Wednesday, November 11, 2026

ખેડુતને સામાજિક સુરક્ષા મળે તે જરૂરી

દેશના ખેડુતોને સામાજિક સુરક્ષા વધારે અસરકારક રીતે મળે તે દિશામાં પગલા લેવાન જરૂર દેખાઇ રહી છે. કૃષિ પર હાલના વર્ષોમાં જળવાયુ પરિવર્તનની માઠી અસર જાવા...

સીબીઆઇની પ્રતિષ્ઠા પર હવે પાણી

 સીબીઆઇની અંદર નંબર-૧ અને નંબર-૨ની લડાઇથી સર્જાયેલા સકંટ વચ્ચે સરકારે એકાએક મોટુ અને સાહસી પગલુ લઇને તમામને ચોંકાવી દીધા હતા. આ મામલો હજુ પણ...

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ,પોલીસે તપાસ હાથ ધરી નરોડામાં ત્રાટકી ચડ્ડી-બનિયાનધારી ગેંગ : રહીશોએ પથ્થરમારો...

અમદાવાદ,તા.૨૪ અમદાવાદના નવા નરોડાના શ્રીબાલાજી એન્કલેવમાં ૬ લોકોની ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. પરંતુ રહીશો જાગી જતા તેમણે ગેંગ પર પથ્થરમારો કરતા તે લોકો ફરાર...

૧૮ ઇંચ વરસાદની આગાહી, ૬૦,૦૦૦ લોકોને જાખમ મેક્સિકો વિલા વાવાઝોડું ત્રાટક્યું : ૧૨ લોકોના...

મેક્સિકો,તા.૨૪ મેક્સિકોના પેસિફિક કોસ્ટમાં ત્રાટકેલાં શક્તિશાળી વાવાઝોડાં વિલાના કારણે હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અમેરિકા અને સેન્ટ્રલ અમેરિકા વચ્ચે આવેલા દેશ મેક્સિકો તરફ આગળ...

નેપાળ ચાઈના સાથે,પાક.ચાઈના સાથે તો મોદીના વિદેશ પ્રવાસથી ફરક શો પડ્યો? મોદીના વિદેશ યાત્રાથી...

મુંબઈ,તા.૨૪ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ભાજપના જ સાથી પક્ષ શિવસેનાએ કહ્યું કે, મોદીએ છેલ્લા ચાર વર્ષમાં અનેક વિદેશ પ્રવાસો કર્યા પણ તેનાથી દેશને...

અમૃતસર ટ્રેન દુર્ઘટના : શોક પાળવા શ્રીહરમંદિર સાહિબમાં નહીં પ્રગટે દિપાવલીના દીપ

ચંડીગઢ,તા.૨૪ કહેવત છે કે દાળ-રોટી ઘરની, દિવાળી અમૃતસરની. દર વર્ષે દિવાળી ત્યોહાર પર સ્વર્ણ મંદિરમાં શ્રી દરબાર સાહિબના સરોવર નજીક ચાર લાખ દીવા પ્રગટાવવામાં આવે...

૨૦૧૩-૧૪માં ૧૧૮ તો ૨૦૧૭-૧૮માં ૬૨ ટકા ઘટ્યા ૨૦૧૪ બાદ ૨૦૧૭-૧૮માં ૭૩ ટકા જેટલા રેલ્વે...

ન્યુ દિલ્હી,તા.૨૪ નરેન્દ્ર મોદી સરકાર અંતર્ગત ભારતીય રેલવેની ટાપ પ્રાયોરિટી જ સુરક્ષા અને તકલીફ વિનાનું ટ્રાવેલ ઉપલબ્ધ કરાવવું છે. ૨૦૧૪થી થયેલ ભારે અકસ્માતો બાદ વર્ષ...

બે અઠવાડિયા સુધી બેરિંગ પેનિસમાં ફસાયેલું રહ્યું બોલો…કામેચ્છા સંતોષવા વ્યક્તિએ બેરિંગમાં પેનિસ નાંખી દીધું

ન્યુ દિલ્હી,તા.૨૪ તીવ્ર કામેચ્છામાં અંધ બનેલી વ્યકિત કયારેક ભાન ભૂલીને ન કરવાનું કરી બેસે છે અને પછી તેને પછતાવવું પડે છે. ઘણીવાર તમે વ્યકિતની પ્રાઈવેટ...

સરકારી કંપનીઓને આપશે ટક્કર બ્રિટિશ ઓઈલ કંપની-રિલાયન્સ ભારતમાં ત્રણ વર્ષમાં ૨૦૦૦ પેટ્રોલ પંપ ખોલશે

ન્યુ દિલ્હી,તા.૨૪ બ્રિટિશ ઓઈલ કંપની બીપી અને રિલાયન્સ આગામી ત્રણ વર્ષમાં ભારતમાં ૨૦૦૦થી વધારે પેટ્રોલ પંપ ખોલવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટસ મુજબ બંને...

પોરબંદરમાં બોલેરો-કાર વચ્ચે અકસ્માત : બે લોકોના મોત

પોરબંદર,તા.૨૪ પોરબંદરમાં એક અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતક પરિવાર જૂનાગઢનો...