Wednesday, November 11, 2026

વાહ…ડોલરની સરખામણીએ રૂપિયો ૩૪ પૈસા મજબૂત

ન્યુ દિલ્હી,તા.૨૪ આ વ્યવસાયી અઠવાડિયાના ત્રીજા દિવસે રૂપિયાએ ડોલરની સરખામણીમાં મજબૂત થવાની શરૂઆત કરી દીધી છે. આજે રૂપિયો એક ડોલરની સરખામણીમાં ૩૪ પૈસા મજબૂત છે....

ભાગીયું કરતા ખેડૂતોની સ્થિતિ દયનીય, લોન પણ મળતી નથી સાંસદોના પગાર વધારાનો વિરોધ કર્યો...

ન્યુ દિલ્હી,તા.૨૪ ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ વરુણ ગાંધીએ કહ્યું કે, જ્યારે તેમણે સાંસદોનાં પગાર વધારાનો વિરોધ કર્યો ત્યારે પ્રાઇમ મિનીસ્ટર ઓફિસમાંથી ફોન આવ્યો અને તેમને...

પાક.ની નાપાક હરકત : ૧૬ ભારતીય માછીમારોનું અપહરણ કર્યું

ન્યુ દિલ્હી,તા.૨૪ પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી દ્વારા ૧૬ ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સીએ આ વાતની પુષ્ટી કરી છે. ભારત અને પાકિસ્તાનની...

બેંગ્લુરુમાં બિટકોઈન એટીએમ જપ્ત,સંચાલકની ધરપકડ

બેંગ્લુરુ,તા.૨૪ બેંગલુરુમાં બીટકોઈન ખરીદવા તેમજ વેચવા માટે એટીએમ મશીન ખોલવામાં આવ્યું હતું. દેશમાં પહેલીવાર ખોલાયેલા ક્રિપ્ટોકરન્સી બીટકોઈનના આ એટીએમને લઇ ઘણી ચર્ચાઓ હતી, પરંતુ હવે...

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ચુકાદો આપ્યો દુષ્કર્મ કેસ આરોપીની સંપત્તિ વેચીને પીડિતાને પૈસા આપવામાં આવશે

ચંદીગઢ,તા.૨૪ ચંદીગઢ હાઇકોર્ટે બળાત્કાર દોષી નિશાંત સિંહ અને તેની માતા નવજાત કૌર પર લગાવવામાં આવેલો ૯૦ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવા માટે તેમની સંપંત્તિ વેચવા...

શેરબજારમાં તેજી : સેન્સેક્સ ૧૮૭ અંકના ઉછાળા સાથે ૩૪૦૩૩ પર બંધ

મુંબઈ,તા.૨૪ શેરબજારમાં સતત ત્રણ દિવસના ઘટાડા બાદ બ્રેક લાગી છે. સેન્સેક્સમાં ૦.૫ ટકાનો વધારો થયો છે. જ્યારે નિફ્ટી ૦.૭૫ ટકા વધ્યો છે. આજના વ્યવસાયમાં નિફટી...

ગોવા બેન્ચે વેંકટેશ આૅટોમોબાઈલ્સે કરેલી અરજી પર આદેશ આપ્યો વાહન માલિકોએ પીયુસી પર ૧૮...

ન્યુ દિલ્હી,તા.૨૪ વાહનમાલિકોએ તેમનાં વાહનો માટે પ્રદૂષણ પ્રમાણપત્ર (પીયુસી) મેળવવા માટે ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે, એમ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (એએઆર)એ જણાવ્યું છે. એએઆરની...

સીબીઆઈ હવે બીબીઆઈ બની ગયું છે : મમતા બેનર્જી

ન્યુ દિલ્હી,તા.૨૪ CBIમાં ટોચના અધિકારીઓની વચ્ચે જારી જંગની વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે આ મામલે દખલ કરી છે. કેન્દ્ર સરકારે CBIના ચીફ અલોક વર્મા અને સ્પેશયલ...

રાંચીમાં પાકિસ્તાનની જાસૂસી કરતાં ૧૨ લોકો ઝડપાયા

રાંચી,તા.૨૪ એટીએસ (એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ)એ રાંચીમાં ચાલી રહેલી દેશદ્રોહી ગતિવિધિઓ અને ગુપ્ત માહિતીઓને લીક કરવાના ખેલનો પદાર્ફાશ કર્યો છે. એટીએસે રાંચીમાં બે સ્થળે દરોડા પાડી...

ઇશ્વરને પણ ખિસકોલીની જરૂર પડી હતી : પીએમ મોદી

ન્યુ દિલ્હી,તા.૨૪ વડા પ્રધાન મોદીએ બુધવારે મેં નહીં હમ પોર્ટ અને એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ કાર્યક્રમમાં આઇટી અને ઇલેક્ટ્રોનિક વિનિર્માણ ક્ષેત્ર સાથે જાડાયેલા ઉદ્યોગપતિ...