Thursday, November 12, 2026

બુટલેગરની દારૂ ભરેલી કારે બાઈકને હડફેટે લેતાં પતિનું મોતઃ પત્ની ગંભીર

વલસાડ, તા.૧૪/૦૩/૨૦૧૮ વલસાડના કૂંડી ફાટક નજીક બુટલેગરની દારૂ ભરેલી કારે બાઇક સવાર દંપતીને હડફેટે લેતાં બાઇક સવાર દંપતી નીચે પટકાતા ગંભીર ઇજા થવાના કારણે પતિનું ઘટનાસ્થળે...

બેંકનો છબરડો,વેપારીને પધરાવી એક જ બાજુ છપાયેલી ૨૦૦ની નોટ

અમરેલી, તા.૧૪/૦૩/૨૦૧૮ ૨૦૦ની નોટના બંડલમાં બે નોટ એક જ બાજુ છપાયેલી નીકળી હજુ નવી છપાયેલી ૨૦૦ની નોટો લોકો સુધી પહોંચી નથી ત્યાં તો બેંકો દ્વારા એક જ...

ખુલ્લામાં શૌચમુકત થતા બીગ બી પૈતૃક ગામ જશે

મુંબઈ, તા.૧૪/૦૩/૨૦૧૮ સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર (દૂત) મહાનાયક અમિતાભ બચ્ચનનું ગામ હવે ટૂંક સમયમાં જ ખુલ્લામાં શૌચથી મુકત (ઓડીએફ) થઈ જશે. ગામ ખુલ્લામાં શૌચમુકત થવા...

અમદાવાદ-હિંમતનગર ગેજ પરિવર્તન યોજનાનું કામ પૂરજાશમાં ચાલુ – વર્ષના અંત સુધીમાં સંચાલન શરુ થવાની...

અમદાવાદ, તા.૧૪/૦૩/૨૦૧૮ ભારતીય રેલવે દ્વારા રેલવે લાઇનોના નવીનીકરણના કાર્યમાં ગુજરાતના અમદાવાદ મંડળનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ-હિંમતનગર ગેજ પરિવર્તન પરિયોજનાનું કામ પૂરજાશમાં ચાલુ છે....

સુરતના વેપારીને લખનૌમાં કિડની ચોર ગેંગના હવાલે કર્યાનો ખુલાસો થયો

સુરત, તા.૧૪/૦૩/૨૦૧૮ લીમડાચોકના આધેડના લખનૌમાં થયેલા રહસ્યમય મોતના બનાવમાં નાનપુરા વિસ્તારમાં રહેતા યુવાને જ સમગ્ર કારસો ઘડયો હોવાનું જાણવા મળ્યું છે. બાકી નાણાંની ઉઘરાણી કરવાના બહાને...

પોલીસ બની મહિલા અને તેની બે પુત્રીઓએ ૨૦ કપલ્સને શિકાર બનાવ્યા

સુરત, તા.૧૪/૦૩/૨૦૧૮ કોલેજમાં સાથે અભ્યાસ કરતી યુવતી સાથે ડુમસ ગયેલા ઉધનાના યુવાનને પોલીસ તરીકે ઓળક આપી ધાકધમકી આપી બંનેના મોબાઇલ ફોન અને રોકડ બળજબરીથી પડાવી કારમાં...

બે વર્ષમાં ૮૪ કરોડનું અનાજ કાળાબજારમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું

સુરત, તા.૧૪/૦૩/૨૦૧૮ ૨.૫૦ લાખ લોકોના નામે નોંધાયેલા ૫૧૮૮૧ જેટલા રેશનકાર્ડ રદ સુરત શહેરમાં સાંસદ, ધારાસભ્ય, સમાજના અગ્રણીઓ તેમજ માલેતુજારોના નામે રેશનકાર્ડ પર સરકારી અનાજ લઇ બારોબાર વેચી...

એમ.એસ.યુનિ. વોટર ઓડિટ કરાવનાર રાજ્યની પ્રથમ શૈક્ષણિક સંસ્થા બનશે : પાણીના વપરાશમાં ૨૦ ટકાનો...

વડોદરા, તા.૧૪/૦૩/૨૦૧૮ ઉનાળો આવતા જ પાણીના ઘેરા બની રહેલા સંકટ વચ્ચે એમ એસ યુનિવર્સિટીના સત્તાધીશોએ યુનિવર્સિટી કેમ્પસમાં વોટર ઓડિટ હાથ ધરવાનુ નક્કી કર્યુ છે.જેની પાછળનો આશય...

આવકવેરા વિભાગે વેપારીઓ સાથે મિટિંગ કરી એડવાન્સ ટેક્ષ ભરવા અપીલ કરી

સુરત, તા.૧૪/૦૩/૨૦૧૮ પાછલા વર્ષની સરખામણીએ એડવાન્સ ટેક્સનો ટાર્ગેટ પાર નહીં થતાં આયકર વિભાગના અધિકારીઓએ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં આવેલી મોટી માર્કેટમાં મુલાકાત લેવાનું શરૂ કરી દીધું છે. સોમવારે...

રશિયામાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતી યુવકનું ખેંચ આવતા મોત નીપજ્યું

મહીસાગર, તા.૧૪/૦૩/૨૦૧૮ મદદ માટે સુષ્મા સ્વરાજ અને અન્ય ગવર્મેન્ટ ઓથોરિટીને ટ્‌વીટ દ્વારા જાણ મૂળ મહિસાગર ગુજરાતના રહેવાસી વાળંદ રમેશભાઇનો દીકરો રશિયામાં અભ્યાસ અર્થે ગયો હતો. જ્યાં તેની...