Tuesday, November 10, 2026

છેલ્લા બે વર્ષમાં સૌની યોજના માટે ગુજરાતે ૩૨૦૦ કરોડ માંગ્યા,કેન્દ્રએ આપ્યો ઠેંગો!

ગાંધીનગર, તા.૨૩/૦૩/૨૦૧૮ રાજ્યમાં એક તરફ જ્યાં જળસંકટ ઉભો થયો છે ત્યારે તત્કાલિમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો મહત્વનો પ્રોજક્ટ ગણાતી 'સૌની યોજના' માટે મોદી પ્રધાનમંત્રી બન્યા પછી પણ...

પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં સમાવવાનો નીતિન પટેલનો ઈન્કાર

ગાંધીનગર, તા.૨૩/૦૩/૨૦૧૮ જીએસટીમાં સમાવવામાં આવે તો તે નુકસાનીનો ધંધો કહેવાય પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં સમાવવાના મુદ્દે રાજ્યના ડેપ્યુટી સીએમ નિતીન પટેલે નિવેદન આપ્યું છે. રાજ્યના નાણામંત્રી નિતીન પટેલે...

ગુજરાતમાં ટાટા નેનો કાર નિષ્ફળ, નીતિન પટેલે ગૃહમાં સ્વીકાર્યું

ગાંધીનગર, તા.૨૩/૦૩/૨૦૧૮ ટાટા નેનો કારની ટેકનોલોજી નિષ્ફળ ગઇ હોવાનો નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે ગૃહમાં સ્વીકાર કર્યો છે. ટાટા નેનોને ૫૮૨ કરોડની લોન સરકારે ઓછા વ્યાજે આપી...

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વાર : ભારતીયોના બે લાખ કરોડનું ધોવાણ

મુંબઈ, તા.૨૩/૦૩/૨૦૧૮ સેન્સેક્સમાં ૪૦૯ પોઈન્ટનું ગાબડું,નિફ્ટીમાં ૧૧૬ અંક તૂટી ૯૯૯૮ પર બંધ શેરબજારમાં આજે ગાબડુ પડ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવાર શરૂ થઈ ગઈ છે, જે...

ભારતને સ્વચ્છ રાખવા રાજકારણીઓએ પ્રયત્ન કરવો જાઈએ : શાહિદ કપૂર

મુંબઈ, તા.૨૨/૦૩/૨૦૧૮ ટીવી શો દ્વારા શાહિદે નરેન્દ્ર મોદીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો શાહિદ કપૂરે એક શો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક સંદેશને આપ્યો હતો. તેમણે કહ્યું છે કે...

કાર પર ટેન્કરની કેમિકલ ભરેલી ટેન્ક પડતા મહિલા કર્મચારીનું મોત

ભરૂચ, તા.૨૨/૦૩/૨૦૧૮ ભરૃચ નજીક હાઈવે પર વિચિત્ર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ ભરૃચ નેશનલ હાઇવે નં.૮ ઉપર અસુરીયા પાટીયા નજીક અકસ્માતનાં એક વિચિત્ર બનાવમાં કેમિકલ ભરેલ ટેન્કરની ટેન્ક...

અહેમદ પટેલની જીત સામેની બળવંતસિંહની અરજી હાઈકોર્ટે ફગાવી

ગાંધીનગર, તા.૨૨/૦૩/૨૦૧૮ રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીત મુદ્દે હાઇકોર્ટમાં કરેલી અરજી મામલે અરજદાર બળવંતસિંહ રાજપૂતને કોર્ટે ઝટકો આપ્યો છે. આ કેસમાં બળવંતસિંહની અરજી હાઈકોર્ટે ફગાવી...

ગણપત યુનિ.ના વિદ્યાર્થીનું ચાર શખ્સોએ અપહરણ કરી ઢોર માર માર્યો

મહેસાણા, તા.૨૨/૦૩/૨૦૧૮ મહેસાણાની ગણ૫ત યુનિવર્સિટીના વિદ્યાર્થીનું સાથે જ અભ્યાસ કરતા ચાર શખ્સોએ અ૫હરણ કરી જઇને ઢોર માર મારી છોડી મૂક્્યો હોવાની ઘટના બહાર આવી છે. આ...

ફરી એકવાર દલિત સાથે (કવચિત)અમાનવીય ગૃનાસ્પદ અત્યાચાર?

ભાવનગર, બોટાદ, ગઢડા તાલુકા ૨૧/૦૩/૨૦૧૮ ગઢડા તાલુકાનાં માંડવધાર ગામે રહેતી દલિત સમાજ દિકરી જે નામે વિલાસબેન વાઘેલા ને તા : -21/03/2018 ના રોજ અજાણીયા સક્ષૌએ અપહરણ કરી દીકરીના...

લો..બોલો..પાણી ડ્રેનેજના કનેક્શન નંખાયા નથી ને ત્યાં નગરગૃહનુ ઉદઘાટન..!!

વડોદરા, તા.૨૨/૦૩/૨૦૧૮ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને દોઢેક મહિના અગાઉ શહેરના આજવા રોડ ખાતે રૂ.૩૦ કરોડના ખર્ચે ત્રીજું દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહનું ઉદઘાટન મુખ્યમંત્રીના હસ્તે કરાવ્યું હતું. આ નગરગૃહને...