Wednesday, November 11, 2026

કોઈ વંદે માતરમ્‌ નથી ગાતું તો ગદ્દાર કેવી રીતે હોઈ શકે વંદે માતરમ્‌ ગાનાર...

મુંબઈ,તા.૨૪ બંધારણ ઘડવૈયા ડા.બી.આર.આંબેડકરના પૌત્ર અને ભારીપ બહુજન મહાસંઘ (બીબીએમ)ના પ્રમુખ પ્રકાશ આંબેડેકરે વંદે માતરમને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. આંબેડકરે જણાવ્યું કે જે લોકો...

રાજ્યના કુલ ૩૬ જિલ્લાઓમાંથી ૩૧ જિલ્લામાં દુકાળ મહારાષ્ટ્રમાં ૩૧ જિલ્લા દુકાળગ્રસ્ત જાહેર : મુંબઈ...

મુંબઈ,તા.૨૪ મહારાષ્ટ્ર સરકારે રાજ્યના ૧૮૦ તાલુકાઓમાં દુકાળની પરિસ્થિતિ હોવાની જાહેરાત કરી છે. રાજ્યના પાંચ જિલ્લા – મુંબઈ, મુંબઈ સબર્બન, થાણે, ધૂળે, ગડચિરોલી જિલ્લાઓને બાદ કરતાં...

દીપિકા-રણવીર લગ્ન ઈટલીમાં નહીં મુંબઈમાં કરશે….!!

મુંબઈ,તા.૨૪ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ પોતાના લગ્નની તારીખની જાહેરાત કરી દીધી છે. આવતા મહિને ૧૪ અને ૧૫ નવેમ્બરના રોજ એમના લગ્નની રસ્મો નિભાવવામાં આવશે....

મલાઈકા-અર્જુન કપૂર પોતાના સંબંધોને જગજાહેર કરેવી શક્યતા

મુંબઈ,તા.૨૪ બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેનું ઈલુ-ઈલુને લઈને સિનેમાજગતમાં ભારે ચર્ચા છે. જાકે બંનેએ અત્યાર સુધી મગનું નામ નથી પાડ્યું. પરંતું હવે...

પાકિસ્તાન સાથે ચર્ચા માટે ભારત તૈયાર, વાત અને આતંકવાદ એકસાથે નહીં : રાજનાથ

શ્રીનગર,તા.૨૪ પાકિસ્તાન દ્વારા સરહદ પારથી ભારતમાં કરવામાં આવતી ઘૂસણખોરી પર જા રોક લગાવવામાં આવે તો મોદી સરકાર પાકિસ્તાન સાથે ચર્ચા કરવા તૈયાર છે. આ વાત...

કરિયરને લઈને કોઈ જ અફસોસ નથીઃ સોનાક્ષી સિંહા

મુંબઈ,તા.૨૪ દબંગ'ની સફળતા બાદ સોનાક્ષી સિંહાએ 'રાઉડી રાઠોડ', 'લૂંટેરા' અને 'હોલિડે' જેવી હિટ ફિલ્મો આપી, પરંતુ 'તેવર', 'અકિરા' અને 'નૂર' જેવી ફિલ્મોની નિષ્ફળતાથી તે ખાસ્સી...

હવે રાખી સાવંત તનુશ્રી દત્તા પર કરશે ૫૦ કરોડનો માનહાનિનો કેસ

મુંબઈ,તા.૨૪ નાના પાટેકર અને તનુશ્રી દત્તા વિવાદ અટકવાનું નામ નથી લેતો. હવે આ વિવાદમાં એક સમાચાર મળી રહ્યા છે. હાલમાં જ તનુશ્રીએ આ વિવાદ પર...

ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ,લોકશાહીના વિકાસ માટે આ એવોર્ડ મળ્યો વર્ષ-૨૦૧૮ના સોલ પીસ પ્રાઈઝ માટે વડાપ્રધાન...

ન્યુ દિલ્હી,તા.૨૪ ધ સોલ પીસ પ્રાઈઝ કમિટીએ વડાપ્રધાન મોદીને વર્ષ ૨૦૧૮ના સોલ પીસ પ્રાઈઝ માટે પસંદ કરવામાં આવ્યાં છે. તેમને આ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય સહયોગમાં વૃદ્ધિ,...

પ્રિયંકા ચોપરા નિક સાથે લગ્ન બાદ ૪૭ કરોડના ઘરમાં રહેશે..!!

મુંબઈ,તા.૨૪ પ્રિયંકા ચોપડા અને નિક જાનસ ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. આ સાથે સાથે જ આ કપલ પોતાના નવા આશિયાનાને સજાવવા અને તેના પ્લાનીંગમાં લાગી...

૩ વર્ષ પછી એક્સ બોયફ્રેન્ડ સાથે ફિલ્મ કરશે દીપિકા પાદુકોણ

મુંબઈ,તા.૨૪ દીપિકા પાદુકોણ અને રણબીર સિંહ લાંબા સમય સુધી એકબીજા સાથે રિલેશનમાં રહ્યા હતા. આ બંનેની ઓન સ્ક્રીન તેમજ ઓફ સ્ક્રીન જાડી દર્શકોને ખુબજ પસંદ...