Wednesday, November 11, 2026

દશેરાએ રાવણ દહનની પ્રથા બંધ કરો : શંકરાચાર્યએ રાષ્ટ્રપતિને વિનંતી કરી

અયોધ્યા,તા.૨૨ દશેરાની ઉજવણી વખતે રાવણનું પૂતળું બાળવાની પ્રથા બંધ કરાવવાની વિનંતી શંકરાચાર્ય અધોકક્ષાનંદ દેવતીર્થે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કરી હતી. પત્રકારો સાથે વાતચીત કરતા એમણે રાષ્ટ્રપતિને વિનંતી...

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી : હોકીમાં ભારતે જાપાનને હરાવીને જીતની હેટ્રીક લગાવી

ન્યુ દિલ્હી,તા.૨૨ ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. એશિયનમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીતનાર જાપાનને રવિવારે મોડી રાત્રે થયેલા મુકાબલામાં...

ગ્રેમ સ્મિથ બીજી નવેમ્બરે ઇડનમાં દાલમિયા-સભામાં લેક્ચર આપશે

કોલકાત્તા,તા.૨૨ અહીં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ગઈ કાલની પ્રથમ વન-ડેમાં હાજરી આપવા આવેલો સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ કૅપ્ટન ગ્રેમ સ્મિથ કોલકતાના ઇડન ગાર્ડન્સ ખાતે એક...

કામેડિયન કપિલ શર્મા ૧૨ ડિસેમ્બરે ગર્લફ્રેન્ડ સાથે પ્રભુતામાં પગલાં પાડશે..!

ચંડીગઢ,તા.૨૨ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ જનાર સેલેબ્સની યાદીમાં કપિલ શર્માનું નામ જાડાવા જઇ રહ્યું છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના એક મહિના બાદ...

તનુશ્રીએ રાખી સાવંત સામે રૂ. ૧૦ કરોડનો માનહાનીનો કેસ ફટકાર્યો

મુંબઈ,તા.૨૨ તનુશ્રી દત્તાએ #Me Too કેમ્પેઈંગ હેઠળ નાના પાટેકર પર છેડતીનો આક્ષેપ કર્યો હતો. હવે તનુશ્રીએ તેના વિશે કહેવાયેલી ટિપ્પણી પર રાખી સાવંત વિરુદ્ધ માનહાનીનો...

સલમાન ખાન સાથે ફિલ્મ કરવાની ઈચ્છા : એમી જેક્શન

મુંબઈ,તા.૨૨ બોલિવૂડ ઉપરાંત તામિલ અને તેલુગુ ફિલ્મોમાં પોતાની એકટિંગથી ધમાલ મચાવનાર એમી જેક્શન સુપરસ્ટાર રજનીકાંત અને ખિલાડીકુમાર અક્ષયકુમાર સાથે ફિલ્મ ‘૨.૦’માં જાવા મળશે. તેણે તામિલ...

હું વ્યાવસાયિક સતામણીનો શિકાર બની છું : રવીના ટંડન

મુંબઈ,તા.૨૨ પુરુષો દ્વારા જાતીય સતામણીનો ભોગ બનેલી અનેક સ્ત્રીઓ ‘#Me Too’ ઝુંબેશ અંતર્ગત અવાજ ઉઠાવી રહી છે અને એમાં બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડન પણ જાડાઈ...

વેપારીઓને રાહત : જીએસટી રિટર્ન ભરવાની મુદ્દતમાં વધારો કરાયો

ન્યુ દિલ્હી,તા.૨૨ મોદી સરકારે કારોબારીઓને મોટી રાહત આપી છે. વેપારીઓને સપ્ટેમ્બર મહીનાનું જીએસટીઆર-૩મ્ ભરવા માટે સમય મળી ગયો છે. સરકારે તેની જાહેરાત કરતા જણાવ્યું છે...

એમી જેક્શન તેના સેક્સી, બોલ્ડ ફોટાને લઇ ચર્ચામાં

મુંબઇ,તા. ૨૨ સેક્સી સ્ટાર એમી જેક્સન ફરી એકવાર ચર્ચામાં છે. તેના બોલ્ડ અને સેક્સી ફોટોના કારણે એમી જેક્સને ચર્ચા જગાવી દીધી છે. તે ફિલ્મો કરતા તેના...

હાર્ટને આ રીતે ફિટ રાખી શકાય છે.

શીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે યોગ્ય અને પૌષ્ટિક ભોજનની સાથે સાથે કસરતની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આ ઉપરાંત શરીરના સૌથી મહત્વપૂર્ણ ભાગ...