Wednesday, November 11, 2026

જમ્મુ-કાશ્મીરમાં નવા પડકારો

જમ્મુકાશ્મીરમાં અને ખાસ કરીને ખીણમાં ફરી એકવાર ત્રાસવાદી ગતિવિધી વધી ગઇ છે. રવિવારના દિવસે ત્રણ જુદી જુદી ઘટનામાં ૧૭થી વધારે લોકોના મોત થયા બાદ...

મોદી સામે બેરોજગારી પડકારરૂપ

વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં તમામ રાજકીય પક્ષો લાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ સહિત મોટા પ્રાદેશિક પક્ષો એકબીજાની સાથે હાથ મિલાવવા અને...

દેશમાં ગરીબી કઇ રીતે દુર થશે.

ભારત સરકારના સત્તાવાર નિવેદન મુજબ વર્ષ ૨૦૧૨ના ગાળા દરમિયાન ભારતની ૨૨ ટકા વસ્તી ગરીબી રેખાની નીચે હતી. પરંતુ હવે હવે ભારતને ઝડપથી ઉભરી રહેલી અર્થવ્યવસ્થા...

ખોખરીના યુવક-યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી

કોટડાસાંગણી,તા.૨૧ કોટડાસાંગાણી તાલુકાના જુની ખોખરી ગામે યુવાન અને યુવતીએ અલગ-અલગ સ્થળે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા નાના એવા ગામમા અરેરાટી વ્યાપી ગઇ છે. બન્ને વચ્ચે...

નવરાત્રિના નવ દિવસમાં અંબાજી મંદિરને મળ્યું અધધ રૂ. ૨.૫૯ કરોડનું દાન

અંબાજી,તા.૨૧ રાજ્યના યાત્રાધામ અંબાજીમાં આવક સતત વધતી જાય છે, ઉપરાંત અંબાજીમાં સોનાની ભેટ આપનારા દાતાઓની સંખ્યા પણ વધતી જાય છે. નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરની આવકમાં...

એનડીએ સહયોગી આરએલએસપીએ મ.પ્રદેશમાં ૫૬ ઉમેવારો મેદાનમાં ઉતાર્યા

ન્યુ દિલ્હી,તા.૨૧ કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએના સહયોગી પક્ષ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)એ મધ્ય પ્રદેશ ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી દીધી છે. આરએલએસપીના નેતા ઉપેન્દ્ર કુશવાહા મોદી...

અર્જુન રેડી ફિલ્મમાં શાહિદ-કિયારાની જાડી નજરે પડશે

મુંબઈ,તા.૨૧ તેલુગુ બ્લોકબસ્ટર ‘અર્જુન રેડ્ડી’ પર આધારિત બાલીવૂડમાં બનવા જઇ રહેલી હિંદી રિમેકમાં શાહિદ કપૂર લીડ રોલ ભજવતો જાવા મળશે એ ખબર જ્યારથી આવી છે...

ખેલકુંભની સિદ્ધિઓના પગલે આ વર્ષે ૩૪ લાખથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

ગાંધીનગર,તા.૨૧ ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલ મહાકુંભ-૨૦૧૮માં રાજ્યભરમાંથી કુલ ૪૨,૦૯,૧૧૦ રમતવીરોએ ઓનલાઇન નોંધણી કરાવી છે. તેમાંથી અત્યાર સુધીમાં ૩૪,૯૪,૩૫૫ એટલે કે ૮૩ ટકા રમતવીરોએ વિવિધ...

રાજસ્થાનમાં દુષ્કર્મથી બચવા માટે યુવતીએ ત્રીજા માળથી છલાંગ લગાવી..!!

જયપુર,તા.૨૧ રાજસ્થાનના જયપુરમાં દેહ વ્યાપારની આડમાં એક યુવતિની સાથે ગેંગરેપ થયાની ઘટના બની છે. સૂત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર, જયપુરના મુહાનામાં યુવતિ સાથે બે વ્યક્તિએ...

ઓવૈસીની પાર્ટી ભાજપની નફરતની ભાગીદાર છે વડાપ્રધાન મોદી નફરત ફેલાવવામાં વ્યસ્ત છે : રાહુલ...

હૈદરાબાદ,તા.૨૧ તંલાગણા વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ દરમિયાન હૈદ્રાબાદના ઐતિહાસિક ચારમીનારથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છૈંસ્ૈંસ્ના વડા ઓવૈસીને તેમના ગઢમાં જ ઘેરી લીધા....