Wednesday, November 11, 2026

સબરીમાલા મંદિર વિવાદ : પાંચમા દિવસે પણ મહિલાઓને ‘નો એન્ટ્રી’

ન્યુ દિલ્હી,તા.૨૧ કેરાલાના સબરીમાલા મંદિરમાં સતત પાંચમા દિવસે પણ મહિલાઓને એન્ટ્રી મળી નથી. ભાવિકો સુપ્રીમ કોર્ટે આપેલા મહિલાઓને દર્શન કરવાની છુટના ચુકાદાનો અમલ ના થાય...

સરકાર વિરુદ્ધ લોકોના રેલવે ટ્રેક પર ધરણા, ૨ ડઝનથી વધુ ટ્રેન રદ અમૃતસર રેલ...

અમૃતસર,તા.૨૧ અમૃતસરના જાડા ફાટક પર થયેલી રેલવે દુર્ઘટનાને લઈને લોકોનો આક્રોશ શાંત થયો નથી. એક તરફ દુર્ઘટનાને લઈને વહીવટી તંત્ર અને રેલવે દ્વારા પોતાની ભૂલ...

શિખર ધવન મુંબઈ ઈન્ડિયન્સ સાથે જાડાશે…!!

હૈદરાબાદ,તા.૨૧ ભારતીય ટીમનો ઓપનર શિખર ધવન પોતાની આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદથી ખુશ નથી. તે અન્ય ટીમ તરફતી આગામી આઈપીએલમાં રમી શકતો જાવા મળી શકે છે....

ફિલ્મ મંગલાયનમાં વિદ્યા-અક્ષય વૈજ્ઞાનિકનું પાત્ર ભજવશે

મુંબઈ,તા.૨૧ અભિનેતા અક્ષય કુમાર અને વિદ્યા બાલન લગભગ ૧૧ વર્ષ પછી ફરી એક વાર રૂપેરી પડદે એક સાથે ચમકવાના છે. માનવામાં આવી રહ્યું છે કે...

ગ્રાહક બનીને વેપારીઓને ચૂનો લગાવતી મહારાષ્ટ્રની મહિલા ગેંગ ઝડપાઇ

સિદ્ધપુર,તા.૨૧ મહિલાઓને આમતો સન્માન અને વિશ્વાસની નજરે જાવામાં આવતી હોય છે પરંતુ આજકાલ મહિલાઓના એવા કારનામાં સામે આવી રહ્યા છે કે, સભ્ય સમાજની મહિલાઓના માથા...

દીપિકા-રણવીરના લગ્નની તારીખ જાહેર,૧૪મીએ લગ્ન અને ૧૫મીએ રિસેપ્શન

મુંબઈ,તા.૨૧ છેલ્લાં ઘણાં સમયથી દીપિકા પાદુકોણ તથા રણવિર સિંહના લગ્નને લઈ ચર્ચા થતી હતી. અંતે, હવે, દીપિકા તથા રણવિરે પોતાના લગ્નની જાહેરાત કરી છે. દીપિકા...

………શર્મનાક,પંજાબ રેલ દુર્ઘટના લોકો મદદ માટે ભીખ માંગતા રહ્યા અને ગઠિયાઓ પર્સ-ફોન ચોરી ગયા

અમૃતસર,તા.૨૧ અમૃતસરમાં બનેલી ટ્રેન દુર્ઘટનાને કારણે સમગ્ર દેશના લોકો આઘાતમાં છે. અનેક લોકોએ તેમના પ્રિયજનોને અગ્નિદાહ આપ્યું છે. આ દુર્ઘટનામાં એક એવી ઘટના બની કે...

આચારસંહિતાના ઉલ્લંઘન મામલે કેન્દ્રીય મંત્રી ગડકરી વિરુદ્ધ વોરંટ જાહેર

દિલ્હી,તા.૨૧ આચાર સંહિતાના ઉલ્લંઘનના એક મુકદ્દમાને કારણે ભારત સરકારના મંત્રી નિતિન ગડકરી અને ભદોહીના સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્ત વિરૂધ્ધ કોર્ટમાં હાજર નહીં થવા મુદ્દે એક...

૬૦૦ કરોડના ફ્રોડના આરોપી માટે લુકઆઉટ સરક્યુલરના નિયમો સીબીઆઈએ હળવા કર્યા!!

ન્યુ દિલ્હી,તા.૨૧ કરોડો રુપિયાનુ કરી નાંખનારા માલેતુજારોની ફેવર કરવાનુ મોદી સરકારના શાસનમાં યથાવત છે. હવે એવુ બહાર આવ્યુ છે કે આઈડીબીઆઈ બેંકના ૬૦૦ કરોડની લોનના...

ભવ્ય ગાંધી વધુ એક ગુજરાતી ફિલ્મમાં નજરે પડશે

મુંબઈ,તા.૨૧ તારક મહેતા ફેમ ‘ટપુ’ એટલે કે ભવ્ય ગાંધી હવે નવી ગુજરાતી ફિલ્મમાં જાવા મળશે. ભવ્ય ગાંધીની ફિલ્મ ‘બઉ ના વિચાર’. ધૂરંધર એક્ટર મનોજ જાશી...