Thursday, November 12, 2026

મુક્તજીવન સ્વામીબાપાની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનું મોત, પરિવારે લગાવ્યો ભેદભાવનો આક્ષેપ

ભુજ,તા.૧૯ સમાજમાં આભડછેડ અને જાતિવાદનું દૂષણ આજે પણ જાવા મળી રહ્યું છે. આ જ જાતિવાદના દૂષણે એક માસુમનો આજે ભોગ લઈ લીધો છે. ઘટના ભુજમાં...

સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં અધિકારીને સસ્પેન્ડ કરાયા પોલીસ મથકમાં મસાજ કરાવતા પોલીસકર્મીની હકાલપટ્ટી

પટના,તા.૧૯ બિહારમાં ગુંડાગર્દીને છુટ મળેલી છે, મહિલાઓની છેડતીની ઘટનાઓ બને છે અને બીજી તરફ પોલીસ પોતે જ પોલીસ મથકમાં સરેઆમ કાયદા કાનૂનને તાક પર મુકી...

યોગી સરકાર તોગડિયાને અયોધ્યામાં એન્ટ્રી નહિ આપે…!!

લખનૌ,તા.૧૯ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રહી ચુકેલા અને મોદી સરકારની સામે પડેલા હિન્દુ આગેવાન પ્રવિણ તોગડિયાને યોગી સરકારે અયોધ્યામાં એન્ટ્રી નહી આપવાનો નિર્ણય લીધો છે. હાલમાં...

આ છે આપણા દેશની વાસ્તવિકતા,પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ લાવ્યો પણ તંત્ર ન જાગ્યુ હે રામ..પુત્રીના...

ભુવનેશ્વર,તા.૧૯ ઓડિશાના તટવર્તી વિસ્તારોમાં તાજેતરમાં આવેલા તિતલી વાવાઝોડાંને કારણે ભીષણ તબાહી જાવા મળી હતી. તિતલી વાવાઝોડામાં ૫૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને લગભગ ૨૨૦૦ કરોડ...

નીતિ આયોગે ગાઈડલાઈન્સ અને મોડલ કન્સેશન એગ્રીમેન્ટ રજૂ કર્યા આયુષ્યમાન ભારત યોજના : હોસ્પિટલમાં...

ન્યુ દિલ્હી,તા.૧૯ આયુષ્માન ભારત હેઠળ જિલ્લા હોસ્પિટલોમાં બિનસંક્રમિત રોગોના ઇલાજ માટે સરકાર ખાનગી ફર્મ અને ડોક્ટરોને જાડશે. નીતિ આયોગે આ માટે ગાઇડ લાઇન્સ અને મોડલ...

ઈન્વેસ્ટમેન્ટ સાઈકલની હાલની તેજી ૨૦૨૨-૨૩ સુધી જારી રહેશે : RBI

મુંબઈ,તા.૧૯ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર અર્થશાસ્ત્રીઓએ ઇકોનોમીમાં સ્લો ડાઉનને લઇને ચિંતા કરવાની જરૂર નથી. આરબીઆઇ સ્ટાફની સ્ટડી અનુસાર ઇન્વેસ્ટમેન્ટ સાઇકલમાં વર્તમાન તેજીનો દોર...

અરુંધતિ ભટ્ટાચાર્ય એસબીઆઈના ભૂતપૂર્વ ચેરમેન છે અરુંધતિ ભટ્ટાચાર્યને રિલાયન્સ બોર્ડમાં સ્વતંત્ર અધિક નિર્દેશ તરીકે...

મુંબઈ,તા.૧૯ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચેરપર્સન અરુંધતિ ભટ્ટાચાર્યને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી બોર્ડમાં સ્વતંત્ર અધિક નિદેશક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં...

૧૪ ઉંમરે એક ડાયરેક્ટરે મારી જાંઘ પર હાથ નાંખ્યો હતો : શમા સિકંદર

મુંબઈ,તા.૧૯ દેશભરમાં #Me Too જાર પકડી દીધું છે. એક પછી એક અભિનેત્રી પોતાની સાથે બનેલી ઘટનાઓ જણાવી રહી છે. આવામાં આ લિસ્ટમાં એક વધુ ટીવી...

સલમાન ખાનના ‘માય લવ’ કૂતરાનું થયું નિધન, ‘ભાઈજાન’એ આપી શ્રદ્ધાંજલી

મુંબઈ,તા.૧૯ સુપરસ્ટાર સલમાન ખાનના ફેન્સ માટે એક માઠા સમાચાર છે. સલમાન ખાનનો પ્રેમ હવે આ દુનિયામાં નથી રહ્યો. તમે તને સલમાન ખાનનો પ્રથમ પ્રેમ કહેશો...

દારૂમાં પ્રતિ લિટર રૂ.૩૦ સુધી ટેક્સ લાગવાની તૈયારી દારૂ થશે મોંઘો..!,મહારાષ્ટ્ર સરકાર દારૂ પર...

મુંબઈ,તા.૧૯ આપણું પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં દારૂ ઉપર ડ્યૂટી વધારવાનો વિચાર કરી રહી છે. જા આ અમલી બનશે તો મહારાષ્ટ્રમાં દારૂ ભારે મોંઘો થઇ જશે. સ્વાભાવિક...