Thursday, November 12, 2026

મારા પર લગાવેલા આરોપો :પાયાવિહોણા અને જૂઠ્ઠા છે : નાના પાટેકર

મુંબઈ,તા.૧૯ તનુશ્રી દત્તા પર લગાવવામાં આવેલા આરોપો પર સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન(CINTAA)એ અભિનેતા નાના પાટેકરને નોટિસ ફટકારી હતી. નાના પાટેકરે આ મામલે CINTAA ને...

આશિષ પાંડેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયો કોર્ટે આશીષ પાંડેની રીમાન્ડ અરજી ફગાવી, સોમવાર...

ન્યુ દિલ્હી,તા.૧૯ દિલ્હીની ૫ સ્ટાર હોટેલ હયાતમાં ખુલેઆમ બંદૂક તાકનાર આશીષ પાંડેને આજે ફરી પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયો હતો. હાજર કરાયા તે દરમિયાન પોલીસે...

વિપુલ શાહે મને કીસ કરવાનો પ્રયાસ કર્યો હતો : નોરૌઝીનો આક્ષેપ

મુંબઈ,તા.૧૯ આગેવાન ફિલ્મ સર્જક વિપુલ અમૃતલાલ શાહની નમસ્તે ઇંગ્લેંડમાં સેકંડ લીડ કરી રહેલી અને હિટ નીવડેલી વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સ કરી ચૂકેલી ઇરાની અભિનેત્રી નોરૌઝીએ...

અભદ્ર ભાષાના ઉપયોગ બાદ રાખી સાવંત સામે ભીમ આર્મીએ નોંધાવી પોલીસ ફરિયાદ

મુંબઈ,તા.૧૯ મી ટુ કેમ્પેઈનને લઈને હાલ ઘણા વિવાદો ચાલી રહ્યા છે. રાખી સાવંત સામે હાલમાં જ મી ટુને લઈને ભીમ આર્મી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી...

દુબઈમાં મોંઘી પ્રોપર્ટી ખરીદનારા ૭૫૦૦ ભારતીયો વિરૂદ્ધ આવકવેરા વિભાગે તપાસ શરૂ ગુજરાતની ૬૦૦ ટીડીએસ...

ન્યુ દિલ્હી,તા.૧૯ આવકવેરા ખાતાના અધિકારીઓએ ગુજરાતમાં ટીડીએસ ડિફોલ્ટર કંપનીઓ તરફ નિશાન તાકી લીધું છે અને આવી ૬૦૦ જેટલી કંપનીઓ પર તવાઈ ઉતરવાની તૈયારી છે. ચાલું...

મી ટુ આંદોલનની મજાક ન ઊડાવો, ગંભીર બાબત છે : હની ઈરાની

મુંબઈ,તા.૧૯ આગેવાન ડાયરેક્ટર સાજિદ ખાન અને ફારાહ ખાનની માસી સિનિયર સ્ક્રીપ્ટ રાઇટર હની ઇરાનીએ કહ્યું હતું કે મહિલાઓની કનડગત એક ગંભીર બાબત છે. મહેરબાની કરીને...

દરેક મહિલા પાસે : માટે એક સ્ટોરી હશે જ : રેણુકા શહાણે

મુંબઈ,તા.૧૯ રાજશ્રીની હમ આપ કે હૈં કૌન જેવી સ્વચ્છ પારિવારિક ફિલ્મો કરનારી અભિનેત્રી રેણુકા શહાણેએ ભારપૂર્વક એવો દાવો કર્યો હતો કે લગભગ દરેક મહિલા પાસે...

શાળાથી ઘરે પરત જઇ રહેલી બાળાને હવસનો શિકાર બનાવી ૩૮ વર્ષનો નરાધમ ફરાર હરિયાણાના...

ચંડીગઢ,તા.૧૯ થોડા સમય પહેલા હરિયાણાના રેવાડી ખાતે રાષ્ટ્રપતિ દ્વારા સમ્માન પામેલી કિશોરી સાથે સામૂહિક બળાત્કારના મામલાએ આખા દેશને શરમજનક પરિસ્થિતિમાં મુક્યો હતો. આ ઘટના પછી...

અક્ષય કુમાર વધુ એક સામાજિદ મુદ્દાવાળી ફિલ્મ કરશે

મુંબઈ,તા.૧૯ મોખરાનો અભિનેતા અક્ષય કુમાર સામાજિક મુદ્દો ધરાવતી વધુ એક ફિલ્મ કરવા જઇ રહ્યો હોવાની જાણકારી મળી હતી. અત્યાર અગાઉ એ ટોયલેટ એક પ્રેમકથા અને...

એનઆઈએનો ધડાકો હરિયાણામાં પાંચ વર્ષથી હાફિઝ સઈદ-આતંકી સંગઠનો મસ્જિદ માટે ફંડિગ કરતા હતા

ન્યુ દિલ્હી,તા.૧૯ હરિયાણાના પલવલમાં બની રહેલી મસ્જિદ માટે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન દ્વારા ફડિંગ કરાયુ હોવાના ખુલાસા બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ નવો ધડાકો કર્યો છે. જે પ્રમાણે...