Thursday, November 12, 2026

ઠાર કરાયેલા ચાર આતંકી પાકિસ્તાની હોવાની આશંકા સેનાને મોટી સફળતા: ઉરીમાં ઘૂસણખોરી કરતાં ચાર...

શ્રીનગર,તા.૧૯ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. ઉરી સેક્ટરમાં એલઓસી પાસે ઘૂસણખોરીન નિષ્ફળ બનાવતા સુરક્ષાદળોએ તોરના વિસ્તારમાં ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે....

સરહદે ઘૂસણખોરી બાદ ચીનની નવી ચાલ,ભારતને તરસે મારવાનો પ્લાન..? ચીનનું નવુ ગતકડુ : બ્રહ્મપુત્રા...

કોંગ્રેસના સાંસદે સુષ્મા સ્વરાજ,અર્જુન મેઘવાલને પત્ર લખી હસ્તક્ષેપની માંગ કરી,ચીને પોતાના બચાવમાં ભૂસ્ખલનનું કારણ આગળ ધર્યું ન્યુ દિલ્હી,તા.૧૯ ચીને ફરી એકવાર તેનો અસલી રંગ બતાવ્યો છે....

અજય દેવગનની તાનાજી ફિલ્મમાં સલમાન ખાન રહેશે.

મુંબઇ,તા. ૧૯ અજય દેવગનની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયરને લઇને હાલમાં ચારેબાજુ ચર્ચા જાવા મળી રહી છે. ગયા વર્ષે પોતાના ટ્‌વીટર હેન્ડલથી અજય દેવગને આ ફિલ્મના...

મહિલાઓમાં મેક અપનો ક્રેઝ

મહિલાઓ અને મેકઅપ બીજાની સાથે જાડાયેલા છે. મહિલા અને કાસ કરીને નોકરી કરતી મહિલા તો મેક અપ કર્યા વગર બહાર પણ નિકળતી નથી. મેકઅપ અને...

પૂર્વોતર : હાલત સુધરવાના સંકેતો

પૂર્વોતરના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થતી સતત સુધરી રહી છે. આના સંકેત પણ મળવા લાગી ગયા છે. હાલમાં જ મેઘાયલ અને અરૂણાચલ પ્રદેશના કેટલાક...

સબરીમાલા : સંઘર્ષની ફરી શરૂઆત

સબરીમાલાના મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશને લઇને સુપ્રીમ કોર્ટે મંજુરી આપી દીધા બાદ કેરળમાં સબરીમાલા મંદિરની આસપાસ સ્થતી જટિલ બની ગઇ છે. સાથે સાથે...

પોલીસ હવે નિરંકુશ બની રહી છે.

પોલીસનુ કામ અપરાધીઓ પર અંકુશ મેળવી લેવાનુ છે. આના માટે તેને પુરતા અધિકારો પણ આપવામાં આવ્યા છે. પોલીસ અનેક પ્રકારના અધિકારો વચ્ચે નિરંકુશ બની જાય...

મી-ટુની એકપક્ષી સ્ટોરીઝ પ્રગટ ન કરો પ્લીઝ… : સુશાંતસિંઘ

મુંબઈ,તા.૧૮ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્‌સ એસોસિયેશન (સિન્ટા)ના મહામંત્રી અને અભિનેતા સુશાંત સિંઘે મિડિયા જાગી એવી અપીલ કરી હતી કે મી ટુ આંદોલનની એકપક્ષી વિગતો રજૂ...

મેં કદી કોઇ સ્ક્રીપ્ટ આખી સાંભળી નથી : શાહરુખ ખાન

મુંબઈ,તા.૧૮ બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાને કહ્યું હતું કે મેં કદી કોઇ સ્ક્રીપ્ટ આખી સાંભળી નથી. તમે નહીં માનો પરંતુ મને...

રિચા ચડ્ડાએ હિટ વેબ સિરિઝ ઈનસાઈડ એજ-નું શૂટિંગ શરુ કર્યું

મુંબઈ,તા.૧૮ આગેવાન અભિનેત્રી રિચા ચડ્ડાએ એની હિટ વેબ સિરિઝ ઇનસાઇડ એજની બીજી સીઝનના શૂટિંગનો આરંભ કર્યો હોવાની જાણકારી મળી હતી. તાજેતરમાં એ અમેરિકાથી પાછી ફરી...