Thursday, November 12, 2026

બંન્નેની વિરુદ્ધ શિસ્તભંગના આરોપો બાદ કાર્યવાહી કરાઈ ઓમપ્રકાશ ચૌટાલાએ બે પૌત્રો દુષ્યંત,દિગ્વિજય ચૌટાલાને પાર્ટીમાંથી...

ન્યુ દિલ્હી,તા.૧૯ ઇન્ડિયન નેશનલ લોકદળના અધ્યક્ષ ઓમપ્રકાશ ચૌટાલાએ પોતાના બે પૌત્રો દુષ્યંત ચૌટાલા અને દિગ્વિજય ચૌટાલાને પાર્ટીમાંથી બરતરફ કર્યા છે. ચૌટાલાએ બંનેની વિરુદ્ધ શિસ્તભંગના આરોપો...

મહિલાનાં કપડાં પહેરી બનાવ્યો વીડિયો, ટ્રોલ થતાં યુવકે કર્યો આપઘાત

ચેન્નાઈ,તા.૧૯ મહિલાનાં કપડાં પહેરીને વીડિયો બનાવવાને લઈને લોકોની ટીકાનો ભોગ બનેલા ચેન્નાઇના એક યુવકે આપઘાત કરી લીધો છે. યુવકે બુધવારે ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી...

ઇન્ડિગો વિમાનમાં ફ્લાઈટ એટેન્ટેન્ટની છેડતી કરવાના આરોપમાં યુવકની ધરપકડ

મુંબઈ,તા.૧૯ ઇન્ડિગોની ૨૦ વર્ષીય ફ્લાઇટ એટેન્ડેન્ટની છેડતી કરવાના આરોપમાં પોલીસે ૨૮ વર્ષના એક યુવકની ધરપકડ કરી લીધી છે. આ ફ્લાઇટ બેંગલુરુથી મુંબઈ માટે રવાના થવાની...

આ ત્રણ વ્યક્તિઓ પર ખાલીસ્તાન આંતકવાદી સંગઠન સાથે જાડાયેલા હોવાનો આરોપ છે પોલીસ સ્ટેશનમાંથી...

લખનઉ,તા.૧૯ ઉત્તરપ્રદેશનાં પાલીસ સ્ટેશનમાંથી રાઇફલ લૂંટી જતા ત્રણ ખાલીસ્તાનીઓ પોલીસે પકડી પાડ્યા છે. આ ત્રણ વ્યક્તિઓ પર ખાલીસ્તાન આંતકવાદી સંગઠન સાથે જાડાયેલા હોવાનો આરોપ છે....

શ્રીલંકાના વડાપ્રધાન આજે મોદી સાથે મુલાકાતે કરશે શ્રીલંકાનો ચીનને ફટકો : હાઉજિંગ ડિલ પ્રોજેક્ટ...

કોલંબો/ન્યુ દિલ્હી,તા.૧૯ શ્રીલંકાન વડાપ્રધાન ભારતની મુલાકાતે આવે તે પહેલા જ ચીનને જારદાર ઝાટકો લાગ્યો છે. શ્રીલંકાએ ૩૦ કરાડ ડોલર (૨૨ અબજ રૂપિયાથી પણ વધારે)ની હાઉજિંગ...

અમેરિકાએ સાથેના ટ્રેડ વોરની અસર!!,પહેલા બે ક્વાર્ટરમાં ગ્રોથ રેટ ૬.૮,૬.૭ ટકા હતો ચીનનો જીડીપી...

મુંબઈ,તા.૧૯ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરની ચીનના અર્થતંત્ર પર માઠી અસર પડી રહી છે. ચીનનો જીડીપી ગ્રોથ રેટ છેલ્લા ૯ વર્ષના સૌથી...

શ્રદ્ધાળુઓના પ્રચંડ વિરોધના કારણે બે મહિલા સબરીમાલા મંદિરમાં પ્રવેશી શકી નહીં સબરીમાલા વિવાદ :...

સબરીમાલા મંદિરના પૂજારીની ધમકી,મંદિરને તાળુ મારી દઈશ તિરુવનંતપુરમ્‌,તા.૧૯ સુપ્રીમ કોર્ટના આદેશ અને કડક પોલીસ બંદોબસ્ત છતાં સબરીમાલા મંદિરમાં પ્રવેશ મેળવવાની બે મહિલાઓની કોશિશ નાકામિયાબ રહી છે....

દિલ્હીમાં પેટ્રોલ ૮૨.૩૮ અને ડિઝલ ૭૫.૪૮ના સ્તરે પહોંચ્યુ સતત બીજા દિવસે પેટ્રોલમાં ૨૪ અને...

ન્યુ દિલ્હી,તા.૧૯ ઇંધણના ભાવમાં છેલ્લા કેટલાય મહિનાઓથી વધતા ભાવો હવે બે દિવસથી ઘટાડા તરફી રહ્યા છે. આજે સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતાં લોકોએ...

વડાપ્રધાને શિરડીમાં સાંઈબાબાની સમાધિને ૧૦૦ વર્ષ થવાના પ્રસંગે ઉપસ્થિત રહ્યા સરકારનું ૨૦૨૨ સુધી બધાને...

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું,પુરોગામી સરકારનો લક્ષ્ય ફક્ત એક પરિવારનો પ્રચાર કરવાનો હતો શિરડી,તા.૧૯ શિરડીના સાંઈબાબાએ સમાધિ લીધાને આજે ૧૦૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે...

પુલવામાં સેના ટુકડી પર આતંકી હુમલો,૭ જવાન ઘાયલ

પુલવામા,તા.૧૯ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં મોટો આતંકવાદી હુમલો થયો છે. જેમાં સેનાના સાત જવાન ઘાયલ થયા છે. અહીં આતંકવાદીઓએ સેનાની એક ટુકડીને નિશાન બનાવી. આતંકવાદીઓએ ૈંઈડ્ઢ બ્લાસ્ટ...