Thursday, November 12, 2026

ફિલ્મ તખ્ત નક્કર ઐતિહાસિક ઘટના પર આધારિત કથા ધરાવે છે : કરણ જાહર

મુંબઈ,તા.૧૮ માતબર ફિલ્મ સર્જક કરણ જાહરે કહ્યું હતું કે મારી ફિલ્મ તખ્ત નક્કર ઐતિહાસિક ઘટના પર આધારિત કથા ધરાવે છે. અમે તથ્યોમાં કલ્પના ભેળવવાનો પ્રયાસ...

પરિણિતાએ જૂતા ચોરવાના ૩૭ કરોડ માંગ્યા,નિકે કહ્યું ૭૪ કરોડ આપીશ!

મુંબઈ,તા.૧૮ પ્રિયંકા ચોપરા અને નિક જાન્સની લવસ્ટોરીને લઈને કેટલાક સમય પહેલા જ ચર્ચાઓ થાય છે. મુંબઈમાં પ્રિયંકા અને નિક રોકાયા પરણ હતાં. તેમાં બાલીવુડની ઘણી...

એનટીઆરની બાયોપિકમાં ચમકશે વિદ્યા બાલન,લૂક વાયરલ

ન્યુ દિલ્હી,તા.૧૮ સાઉથના સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી NTR ની બાયોપિક Kathanayakuduથી વિદ્યા બાલન તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તે NTR...

મારા બાળકો માટે સંઘર્ષથી ભરપૂર જીવન નથી ઈચ્છતી કંગના રનૌત

મુંબઈ,તા.૧૮ બોલીવુડની ક્વીન કંગના રનૌતે જણાવ્યું કે તે પોતાના બાળકો અને નજીકના લોકો માટે સંઘર્ષથી ભરપૂર જીવન કિયારેય નથી ઇચ્છતી જેવું તેનું જીવન રહ્યું છે....

મુનમુન દત્તાએ મી-ટુનું સમર્થન કર્યું,દરેક ઉંમરમાં થવું પડે છે શિકાર

મુંબઈ,તા.૧૮ છત્તીસગઢના બિલાસપુરમાં નવરાત્રિ ઉત્સવમાં સામેલ થવા પહોંચેલી સબ ટીવી પર આવતી સિરિયલ તારક મહેતા કા ઊલટા ચશ્માં ફેમ મુનમુન દત્તા (બબીતાજી)એ ME TOO કેમ્પેનનું...

બુમરાહે પાકિસ્તાન બોલર આકિબ જાવેદને જડબાતોડ જવાબ આપ્યો

મુંબઈ,તા.૧૮ ભારતીય તેજ બોલર બુમરાહે કહ્યું કે તે તેની બોલિંગના એક્શન પર મળનારી અલગ-અલગ પ્રકારની સલાહ પર ધ્યાન નથી આપતો. કારણકે જે રીતે તે બોલિંગ...

મને ખબર છે નાના પાટેકાર અસભ્ય માણસ છે પરંતુ…..: રાજ ઠાકરે

મુંબઈ,તા.૧૮ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ બુધવારે નાના પાટેકરને 'અસભ્ય' માણસ કહ્યા હતા. જાકે, સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે તેઓ માને...

વિકાસ બહલે અનુરાગ અને વિક્રમાદિત્ય સામે ઠોકિયો માનહાનિનો કેસ

મુંબઈ,તા.૧૮ #Me Too કેમ્પેઇન અંતર્ગત ફિલ્મ ‘ક્વીન’નાં નિર્દેશક વિકાસ બહલે ડાયરેક્ટર અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાને સામે માનહાનિનો કેસ નોંધાવ્યો છે અને ૧૦ કરોડ રૂપિયાનું...

મી-ટૂ વિવાદ : અકબરના રાજીનામા બાદ રાજ્યસભાની સીટ પણ જશે…!!?

ન્યુ દિલ્હી,તા.૧૮ મહિલા પત્રકારો સાથે અયોગ્ય વ્યવહાર અને યૌનશોષણના ગંભીર આરોપોમાં ઘેરાયેલા એમ.જે. અકબરે ભલે ચોતરફથી ઊભા થયેલા દબાણ બાદ કેન્દ્રીય વિદેશ રાજ્યપ્રધાનપદ પરથી રાજીનામું...

જેલની બહાર બિશપનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા રેપ કેસમાં જામીન...

જલંધર,તા.૧૮ કેરળ નન રેપ કેસમાં જામીન મળ્યા બાદ બિશપ ફ્રેન્કો મુલક્કલ બુધવારે પંજાબના જલંધરમાં પહોંચ્યો હતો જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ દરમિયાન સમર્થકોએ...