Thursday, November 12, 2026

ભારતીય નેવી બની વધુ શકિતશાળી, દરિયાના ઊંડા પાણીમાં જઈને કરી શકશે બચાવ કાર્ય

મુંબઈ,તા.૧૭ ભારતીય નેવીના કાફલામાં હાલમાં જ સામેલ થયેલી ડીએસઆરવીના પહેલા સફળ પરીક્ષણની સાથે જ સેનાની બચાવ ક્ષમતામાં એક નવો અધ્યાય જાડાઈ ગયો છે. DSRV ઊંડા...

પીએનબી કૌભાંડ : ચોક્સી અને અન્ય આરોપીઓની ૨૧૮ કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ

ન્યુ દિલ્હી,તા.૧૭ ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ઈડી)એ પીએનબી ગોટાળામાં મેહુલ ચોકસી અને અન્ય આરોપીઓની ૨૧૮.૪૬ કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરી દીધી છે. અન્યમાં ભંસાલી અને એપી જેમ્સ...

મોદી-યોગી હિંદુઓ માટે જરૂરી છે જયાપ્રદાએ પણ જો મી-ટુ કહ્યું તો આઝમખાનને જેલ જવું...

ફિરોઝાબાદ,તા.૧૭ પોતાનાં બિનધાસ્ત નિવેદનો માટે જાણીતા રાજ્યસભાના સભ્ય અમરસિંહે પોતાના જૂના વિરોધી આઝમખાન પર નિશાન તાક્યું છે. અમરસિંહે જણાવ્યું છે કે જા જયાપ્રદા પણ #MeToo...

મને કડી લડ્યા વિના કશું મળ્યું નથી : કંગના રનૌત

મુંબઈ,તા.૧૭ મોખરાની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌતે કહ્યું હતું કે મને કદી લડયા વિના કશું મળ્યું નથી. મારે સતત સંજાગો સામે લડત આપવી પડી...

જાતીય કનડગતની ઘટનામાં દસ વર્ષ પછી બોલવાનો કોઈ અર્થ નથી : બપ્પી લાહિરી

મુંબઈ,તા.૧૭ સિનિયર સંગીતકાર બપ્પી લાહિરી કહે છે કે મને મી ટુ આંદોલનની વિગતોની પૂરી જાણ નથી. પરંતુ હું દ્રઢપણે માનું છું કે જાતીય કનડગતની કોઇ...

સૈન્ય હોસ્પિટલમાં કામ કરતી મહિલાને બનાવી હવસનો શિકાર પૂણેમાં મુકબધીર મહિલા સાથે દુષ્કર્મ :...

પૂણે,તા.૧૭ પુણે પોલીસે સેનાના ચાર જવાનો વિરુદ્ધ દુષ્કર્મના ગુના હેઠળ કેસ દાખળ કર્યો છે. ચારેય જવાનો પર આરોપ છે કે તેમણે ચાર વર્ષ સુધી એક...

ખેલાડીઓ વિશે ફિલ્મ બને એ ગૌરવની વાત છે : રિચા ચડ્ડા

મુંબઈ,તા.૧૭ અભિનેત્રી રિચા ચડ્ડાએ કહ્યું હતું કે આજકાલ જુદી જુદી રમતોના ઇન્ટરનેશનલ ખેલાડીઓ વિશે ફિલ્મ બની રહી છે એ બહુ સારી વાત છે. આ ફિલ્મો...

મી-ટુ અભિયાન : મોદી સરકાર તપાસ માટે કમિટી બનાવશે

ન્યુ દિલ્હી,તા.૧૭ મહિલાઓની જાતીય સતામણી સામેના દેશવ્યાપી મીટુ અભિયાન વચ્ચે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આના સંદર્ભે તપાસ માટે એક કમિટી બનાવવાનું એલાન...

ફિલ્મ ભારતના આબુધાબી શિડ્યૂલની પૂર્ણાહૂતિ,કેટરિનાએ કરી જાહેરાત

મુંબઈ,તા.૧૭ માતબર ફિલ્મ સર્જક અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મ ભારતના અબુ ધાબી ખાતેના શિડયુલની સરસ રીતે પૂર્ણાહુતિ થઇ ગઇ હોવાની ઔપચારિક જાહેરાત કરાઇ હતી. મોખરાની અભિનેત્રી...

દીલીપ તાહિલે ઈન્ટિમેન્ટ સીન કરતાં પહેલાં એફિડેવિટ કરાવી!!

મુંબઈ,તા.૧૭ સિનિયર અભિનેતા દલીપ તાહિલે તાજેતરમાં પોતાની અગમચેતીનો એેક સરસ દાખલો રજૂ કર્યો હતો. તાજેતરમાં એક ફિલ્મના ઇન્ટિમેટ સીનને કરતાં પહેલાં દલીપ તાહિલે કાયદેસરના દસ્તાવેજા...