Thursday, November 12, 2026

વિપક્ષમાં હતા ત્યારે ગંગાની ચિંતા કરી, પી.એમ. બનતા મોદીનાં સુર બદલાયા

ન્યુ દિલ્હી,તા.૧૪ ગંગા સફાઈ માટે નમામી ગંગા પ્રોજેક્ટની જાહેરાત કરનારી સરકારે છેલ્લા બે વર્ષમાં કોઈ બેઠક કરી નથી. ગાયની જેમ ગંગા હમેશા રાજકારણનો મુદો બનતી...

કાશ્મીર વિવાદને ઉકેલવા ભાગલાવાદીઓ સાથે વાતચીત જરૂરી

ન્યુ દિલ્હી,તા.૧૪ ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના ભૂતપૂર્વ પ્રમુખ એ. એસ. દુલાતે કહ્યુ છે કે કેન્દ્ર સરકાર હકીકતમાં કાશ્મીર વિવાદને ઉકેલવા ચાહે છે,...

પ.બંગાળમાં ભાજપે દુર્ગા પૂજાના પંડાલોમાં ૩૦૦૦ બુક સ્ટોલ ખોલશે

કોલકાત્તા,તા.૧૪ મિશન ૨૦૧૯ને માટે દરેક પ્રકારનાં રાજનૈતિક દળોએ અત્યારથી જ કમર કસી લીધી છે. જ્યાં કોંગ્રેસ ફરી વાર સત્તામાં આવવાનાં સંપૂર્ણ પ્રયાસ કરી રહેલ છે....

મનોહર પરિકરની તબીયત નાજુક, એર એમ્બ્યુલન્સથી ગોવા લઇ જવામાં આવ્યા

પણજી,તા.૧૪ લાંબા સમયથી બીમાર ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરને દિલ્હીથી ગોવા લઇ જવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર કહેવાય છે. પરિકર ઘણા સમયથી દિલ્હીની AIIMS મા...

બીમારીના આધાર પર ક્લેમ રદ ના કરી શકે વીમા કંપની

ચંડીગઢ,તા.૧૪ પહેલાથી રહેલી કોઇ પણ બીમારી માટે જાણકારી છુપાવવી, જેના કારણથી પોલિસી ધારકનું મોત થયું નથી અથવા મોતના કારણથી એની કોઇ લેણદેણ હોય, દાવેદારને દાવો...

જીવતા કૂતરાને અજગર ગળી ગયો…..!!

ખાંભા,તા.૧૪ જીવ માત્ર પેટનો ખાડો પૂરવા માટે જીવ સટોસટની લડાઈ પણ લડે છે. ત્યારે આવી જ ઘટના બની તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ...

ભારતીય સેનામાં નવીનીકરણને લઇ થનારા મેગા પ્લાનને લીલી ઝંડી

ન્યુ દિલ્હી,તા.૧૪ દુનિયાની સૌથી મોટી સેનાઓમાં શામેલ એવી ભારતીય સેનામાં થનારા મોટા ફેરફારને લઇ એક મેગા પ્લાન બનાવવામાં આવ્યો છે, અને આ પ્લાનને મંજુરી પણ...

પત્નીની હત્યા બદલ જેલમાં ગયેલો ઈલ્યાસી ‘ભગવદ્‌ ગીતા’ વાંચતો!

ન્યુ દિલ્હી,તા.૧૪ પોતાની પત્નીની હત્યાના આરોપ બદલ નિર્દોશ મુક્ત થયેલા ‘ઈન્ડિયાસ મોસ્ટ વોન્ટેડ’ ફેમ એન્કર સોહેબ ઈલ્યાસી જેલમાંકિયારેત પોતાની નમાઝ પઢવાનું ચૂકતો નહીં. જા કે...

આજે વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય ઓઈલ કંપનીઓના સીઈઓ સાથે ચર્ચા કરશે

ન્યુ દિલ્હી,તા.૧૪ ઈરાન ઉપર અમેરિકાના આર્થિક નિયંત્રણોને કારણે વિશ્વસ્તરે ઊભી થયેલી ધ્રૂજારી તથા આર્થિક વિકાસ પર જાખમ ઊભું કરનાર ઈંધણના ઊંચા ભાવને કારણે ભારતમાં ઊભી...

શિવાજીના પુત્ર સંભાજી વિરુદ્ધ અપમાનજક ઉચ્ચારણો સાથેનું પાઠ્ય પુસ્તક પરત ખેંચાયું

મુંબઈ,તા.૧૪ મહારાષ્ટ્ર માં શાળામાં પુરક વાંચન તરીકે બહાર પાડવામાં આવેલા પાઠ્ય પુસ્તકમાં શિવાજીના પુત્ર સંભાજીને દારૂડિયા ગણાવાયા હોવાથી આ મુદ્દે ભારે વિવાદ થતા વિપક્ષની માગણી...