Thursday, November 12, 2026

આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપનો પરાજય નિશ્ચિત છે : ઓમપ્રકાશ રાજભર

બલિયા,તા.૧૪ ઉત્તરપ્રદેશમાં સતામાં રહેલી ભાજપની સહયોગી સુહેલદેવ ભારતીય જનતા પાર્ટી (સુભાસપા)ના અધ્યક્ષ અને રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભર સતત ભાજપની વિરુદ્ધ નિવેદન આપી રહ્યા...

રાહત કે મજાક? : પેટ્રોલમાં છ પૈસા તો ડિઝલમાં ૧૯ પૈસાનો વધારો

ન્યુ દિલ્હી,તા.૧૪ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી એક વખત વધારો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝવનાં ભાવમાં અપાયેલી ૨.૫૦ રૂપિયાની રાહત ૯ દિવસમાં જ...

આવતા વર્ષથી સમગ્ર ભારતમાં સમાન પ્રકારના નવા ડ્રાઈવિંગ લાઈસન્સ ઈસ્યૂ કરાશે

ન્યુ દિલ્હી,તા.૧૪ આવતા વર્ષના જુલાઈ મહિનાથી ભારતમાં જે નવા ડ્રાઈવિંગ લાઈસન્સ અને વેહિકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ્‌સ ઈસ્યૂ કરાશે તે તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમાન પ્રકારના...

અલ નીનોને કારણે ચાલુ વર્ષે શિયાળામાં ગયા વર્ષ કરતા પણ ઓછી ઠંડી પડશે

ન્યુ દિલ્હી,તા.૧૪ અનિયમિત વરસાદથી હેરાન ખેડૂતો અને સામાન્ય લોકોને આગામી સમયમાં કોઇ રાહત મળે તેવું લાગતું નથી. પૂણેમાં આવેલા ભારતીય હવામાન વિભાગના અંદાજ મુજબ આ...

#Me Too વિવાદ : મંત્રી એમ.જે.અકબરે આપ્યું રાજીનામું!!

ન્યુ દિલ્હી,તા.૧૪ યૌન શોષણના આરોપનો સામનો કરી રહેલા કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરે રાજીનામું આપી દીધાના સમાચાર છે. સરકાર સાથે જાડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંત્રી એમ.જે.અકબરે...

શું લોકસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારનું વિસ્તરણ થશે કે નહિ..!?

મુંબઈ,તા.૧૪ મુખ્ય પ્રધાનપદના શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટ વિસ્તરણની કરેલી જાહેરાત હજુ સુધી પૂરી થઈ નથી. તાજેતરમાં જ પિતૃપક્ષનો સમયગાળો પૂરો થતાં કરવામા આવશે,...

મ.પ્રદેશમાં લોકોએ પોતાના ઘરની બહાર પોસ્ટર લગાવ્યા અમે સવર્ણ છીએ મહેરબાની કરીને વોટ ના...

ભોપાલ,તા.૧૪ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રાજકીય દળોમાં સવર્ણ જાતિઓના લોકોમાં ગુસ્સો હોવું એ સારા સંકેત નથી. અનામત અને એસસી/સીટી એક્ટનટ્ઠ વિરોધ કરી રહેલા સમાન્ય વર્ગના લોકોએ...

આતંકી મન્નાન વાની વિવાદ : ૧૨૦૦ કાશ્મીરી વિદ્યાર્થીઓની AMU છોડવાની ધમકી

અલીગઢ,તા.૧૪ હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી મન્નાન વાનીનુ સુરક્ષા દળો સાથેની અથડામણમાં મોત બાદ અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિવાદ વકરી રહ્યો છે. વાની એએમયુનો પૂર્વ વિદ્યાર્થી હતો અને તે...

કોંગ્રેસ સાંસદનો આક્ષેપ, ક્રિકેટર પૃથ્વી શોના પરિવારને મનસે દ્વારા મળી રહી છે ધમકી

અરવલ,તા.૧૩ અરવલના રાજ્યસભા સાંસદ અખિલેશ સિંહે આરોપ લગાવ્યો છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી પૃથ્વી શોને મનસે નેતા તરફથી ત્રાસ આપવામાં આવી રહ્યો છે. રાજ્યસભા સાંસદે...

સાંડેસરા ગ્રુપની કંપની સ્ટીલિંગ બાયટેકની તપાસના સકંજામાં યુપીએસ સરકારના અધિકારીઓ!!

ન્યુ દિલ્હી,તા.૧૩ બેન્ક કૌભાંડ અને મનિ લોન્ડરિંંગ કેસમાં ફસાયેલા સાંડેસરા ગ્રુપની કંપની સ્ટ‹લગ બાયટેકની તપાસના સંકજામાં યુપીએ સરકારના અધિકારીઓ પણ આવી શકે એમ છે. મની...