Thursday, November 12, 2026

પંડિત રવિશંકરના હતાં પ્રથમ પત્ની સૂરબહાર વાદક અન્નપૂર્ણા દેવીનું ૯૧ વર્ષની વયે નિધન

મુંબઈ,તા.૧૩ ભારતીય શાસ્ત્રીય સંગીતના અજાડ ઉપાસક અને સિતાર, સરોદ, સૂરબહાર, બિન ઇત્યાદિ વાજિંત્રોના અદ્વિતીય પ્રસ્તુતકર્તા શ્રીમતી અન્નપૂર્ણાદેવીનું આજે સવારે નિધન થયું હતું. ટોચના બાંસુરીવાદક હરિપ્રસાદ ચૌરસિયા,...

દિલ્હીના પરિવહનમંત્રીના ઘરેથી આઈટીએ ૩૫ લાખ રોકડા જપ્ત કર્યા

ન્યુ દિલ્હી,તા.૧૩ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતની મુશ્કેલી વધી ગઇ છે. શનિવારે તેમના નિવાસ્થાન પર આયકર વિભાગે દરોડા પાડ્યા હતા.મીડિયાના રિપોટ્‌ર્સ મુજબ ગહલોતના નિવાસસ્થાન પરથી...

મી-ટુ : બીસીસીઆઈના સીઈઓ પર લાગ્યો યૌન શોષણનો આરોપ

મુંબઈ,તા.૧૩ #MeToo મૂવમેન્ટે તોફાનનું રૂપ લઇ ચૂક્યુ છે અમેરિકાથી ભારત સુધીની મહિલાઓ યૌન કે માનસિક સતામણીની પોતાની કહાની શેર કરી રહી છે. #MeTooની કડીમાં નાના...

પીટીના પીરિયડમાં દોડતી વખતે ધો.૯ના વિદ્યાર્થીનું મોત

અરવલ્લી,તા.૧૩ અરવલ્લીની એકલવ્ય સૈનિક સ્કૂલમાં પીટીના ક્લાસ દરમિયાન દોડતી વખતે ધોરણ ૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે...

ટ્યૂશન ક્લાસનો સંચાલક છાત્રાને ભગાડી જતાં મેંદરડામાં વેપારીઓએ બંધ પાળ્યો

મેંદરડા,તા.૧૩ મેંદરડામાં ટ્યુશન ક્લાસ ચલાવતો હનિફ કાદર કાથરોટી ઉર્ફે ઇમરાન શેખ નામનો શખ્સ પોતાના જ ટ્યુશન ક્લાસમાં આવતી છાત્રાને ભગાડી ગયો છે. આજે મેંદરડાના વેપારીઓ...

પાર્કિંગ કરવા મુદ્દે થયેલા ઝઘડામાં વૃદ્ધ વ્યકિતની મારમારીને હત્યા

ન્યુ દિલ્હી,તા.૧૩ દિલ્હીમાં પા‹કગને લઇને થયેલા ઝઘડામાં એક વૃદ્ધે જીવ ગુમાવ્યો છે. અગ્રણી સમાચાર પત્રમાં છપાયેલા ન્યૂઝ પ્રમાણે શાદીપુર વિસ્તારમાં સ્કુટર ઊભુ રાખવા પર રોકવામાં...

વડાપ્રધાન મોદીને મારી નાંખવાની ધમકીવાળો ઈ-મેલ દિલ્હી પો.કમિશ્નરને મળ્યો

ન્યુ દિલ્હી,તા.૧૩ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો એક ઈ-મેલ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઈ-મેલ દિલ્હી પોલીસ કમિશ્નરને મળ્યો છે. ઈ-મેલમાં...

દેશભરમાં એક સમાન સ્ટેમ્પ ડ્યૂટી દર રાખવા મોદી સરકારની વિચારણા

ન્યુ દિલ્હી,તા.૧૩ હવે દેશભરમાં એક સમાન સ્ટેમ્પ ડયુટી રેટ રાખવાની દિશામાં કેન્દ્ર સરકાર આગળ વધી છે. ફાયનાન્શીયલ ઇન્સ્ટીમેન્ટ જેમ કે ડિબેન્ચરો અને સ્ટોકના ટ્રાન્સફર માટે...

ભારતમાં ડેટા સ્ટોર નહીં કરનાર કંપનીઓ પર આરબીઆઈ કડક કાર્યવાહી કરશે

મુંબઈ,તા.૧૩ ભારતમાં ડેટા સ્ટોર કરવાના નિર્દેશનું પાલન નહીં કરનારી એન્ટિટી સામે RBI દંડાત્મક પગલાં લે તેવી શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર RBI ડેટા લોકલાઇઝેશન અંગેના...

પેટ્રોલ-ડિઝલના ભાવમાં આગ : પેટ્રોલમાં ૧૮ પૈસાનો વધારો

ન્યુ દિલ્હી,તા.૧૩ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શનિવારના રોજ આજે ફરી એકવખત વધારો થયો છે. દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં ૧૮ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો...