Friday, November 13, 2026

પેટ્રોલમાં ૧૨ પૈસાનો વધારો : મુંબઈમાં પેટ્રોલ ૯૧.૨૦ રૂ.પ્રતિ લિટર

ન્યુ દિલ્હી,તા.૨ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં ગાંધી જયંતી દિવસ એટલે કે આજે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી...

પતિએ સુપ્રિમનો હવાલો આપી લગ્નેતર સંબંધને યોગ્ય ગણાવતા પત્નીએ આત્મહત્યા કરી

ચેન્નાઈ,તા.૨ ચેન્નઇનાં સ્ય્ઇ નગરમાં ૨૪ વર્ષીય એક મહિલાએ આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આખી ઘટના મુજબ મહિલાનાં પતિએ તેને સુપ્રીમ કોર્ટનાં એડલ્ટ્રી મામલે...

આરબીઆઈ આૅક્ટોબરમાં મુદ્રા બજારમાં ૩૬૦ બિલિયન ડાલરનો સંચાર કરશે

ન્યુ દિલ્હી,તા.૨ આરબીઆઈએ જણાવ્યું છે કે ઓક્ટોબર દરમિયાન તે મુદ્રા બજારમાં ૩૬૦ બિલિયન ડોલરનો સંચાર કરશે. આરબીઆઈનું આ પગલું મુદ્રા બજારમાં ક્રેડિટના ઘટાડાને લઈને ઉઠાવવામાં...

રામ-શિવ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દેવી દુર્ગાના દર્શન કરશે

ન્યુ દિલ્હી,તા.૨ પહેલાં રામભકિત, પછી શિવભકિત કર્યાં બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મા દુર્ગાની પૂજા કરશે. મળતી માહિતી મુજબ પાર્ટીના પશ્ચિમ બંગાળના નેતાઓ સાથે...

ગુજરાતીઓએ ચાર મહિનામાં ૧૮ હજાર કરોડનું કાળુનાણું જાહેર કર્યુ..!!

ન્યુ દિલ્હી,તા.૨ ઈનકમ ડિક્લેરેશન સ્કીમ (આઈડીએસ) હેઠળ ગુજરાતીઓએ વર્ષ ૨૦૧૬ માં ૪ મહિના દરમિયાન ૧૮૦૦૦ કરોડ રૂપિયાનું કાળુ નાણુ ઘોષિત કર્યુ છે. આનો ખુલાસો એક...

લોકસભા-રાજ્યસભાના સાંસદના વેતન-ભથ્થામાં ચાર વર્ષમાં ૧૯.૯૭ અબજનો ધુમાડો

ન્યુ દિલ્હી,તા.૨ માહિતી અધિકાર(આરટીઆઇ)માં જાહેર કરાયું છે કે ગત ૪ નાણાંકીય વર્ષોમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદોના વેતન-ભથ્થા પર સરકારી ખજાનામાંથી કુલ ૧૯.૯૭ અબજ રૂપિયાની રકમ...

પીએમ મોદી-રાહુલ ગાંધીએ રાજઘાટ ખાતે ‘બાપુ’ને આપી પુષ્પાંજલિ

ન્યુ દિલ્હી,તા.૨ આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૪૯મી અને ભૂતપૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની ૧૧૪મી જન્મજયંતી ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર...

કોલ્હાપુર મહાલક્ષ્મી મંદિરમાં પુરુષ-મહિલા ટૂંકા કપડી પહેરી દર્શન નહિ કરી શકે

મુંબઈ,તા.૨ કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં ભગવાનના દર્શન માટે આવનારા પુરુષ અને મહિલા હવે ટુંકા કપડા પહેરીને ભગવાનના દર્શન નહીં કરી શકે. ભક્તોને પશ્ચિમ મહારાષ્ટ્ર દેવસ્થાનના અધ્યક્ષ...

ખેડૂતો સાથેની બેઠક બાદ રાજનાથસિંહે ચાર માંગો સ્વીકારી

ન્યુ દિલ્હી,તા.૨ ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ખેડૂતોના પ્રતિનિધિઓએ ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી. જે દરમિયાન કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ...

વશ્વ અહિંસા દિવસ પર ભાજપે ખેડૂતો સાથે અન્યાય કર્યો : રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી,તા.૨ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ સરકાર ખેડૂત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરતા રોકવામાં આવતા રાહુલ ગાંધીએ ટિવટ કર્યુ છે....