Friday, November 13, 2026

‘મોદી સરકારે લોકપાલને લાગુ કરવા પોઝિટિવ અપ્રોચથી કામ કર્યું’

ન્યુ દિલ્હી,તા.૨ સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ મોદી સરકાર વિરુદ્ધ જે કરવામાં આવનારી ભૂખ હડતાલને રદ કરી દીધી છે. આ પહેલા અન્ના હજારેએ એલાન કર્યું હતું...

આરક્ષણ પ્રથા સમાજના મૂળભૂત માળખા માટે યોગ્ય નથી : શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી

મથુરા,તા.૨ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં આરક્ષણ પ્રથાને તોડવા પર ભાર મુક્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે આરક્ષણ પ્રથા સમાજના મૂળભૂત માળખા...

સ્વચ્છતાના કામને લઈ સરકારી ઓફિસોમાં બાબૂગીરી નહિ ગાંધીગીરી ચાલે છે : મોદી

ન્યુ દિલ્હી,તા.૨ રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજંયતિ અવસરે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આંતર રાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલનમાં કેટલાય દેશોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યાં. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એનટોનિયો ગુટારેસ પણ કાર્યક્રમમાં...

સારુ થયુ મોદી ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયો છે : આતંકવાદી મસૂદ અઝહર

ન્યુ દિલ્હી,તા.૨ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે એક વાર ફરી હિંદુસ્તાન સામે ઝેર ઓકિયું છે. મસૂદ અઝહરે એક નવો ઓડિયો રજૂ કર્યો છે જેમાં તે ભારત...

કેરળના પ્રખ્યાત સંગીતકાર વાદક બાલાભાસ્કરનું સારવાર દરમ્યાન મોત

કોચ્ચી,તા.૨ કેરળનાં પ્રખ્યાત સંગીતકાર અને વાયોલિન વાદક બાલાભાસ્કરનું મંગળવારે નિધન થઇ ગયુ છે. બાલાભા્‌કર એક અઠવાડિયા પહેલાં રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ હતાં. અકસ્માતની દૂર્ઘટનામાં...

તિરુમાલા તિરુપતિમાં એક દિવસે ૫.૧૩ લાખ લડ્ડુનું વિતરણ, બન્યો રેકોર્ડ

હૈદરાબાદ,તા.૨ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (્‌્‌ડ્ઢ)ઇતિહાસમાં પ્રથમ વખત ૫ લાખ લડ્ડુનો પ્રસાદ વહેંચવાનો રેકોર્ડ બન્યો છે. રવિવારે ૩૦ સપ્ટેમ્બરે તિરુપતિના પ્રખ્યાત વેંકટેશ્વરા મંદીરમાં ૫.૧૩ લાખ લડ્ડુનો...

હેં…બિહારમાં દારુબંધી બાદ ઉંદરો લાખો લિટર દારૂ ઢીંચી ગયા!!

પટના,તા.૨ બિહારમાં દારૂબંધી પછી નશાબંધી વિભાગ જપ્ત કરાયેલા દારૂના વિશાળ જથ્થાને નષ્ટ કરવાની કાર્યવાહીમાં લાગ્યું હતું. પરંતુ આ જથ્થામાં ઘટાડો આવતા તેની તપાસ આ દરમિયાન...

મહારાષ્ટ્ર સરકારે ગાંધીજ્યંતિના દિવસે ૧૦૨ કેદીઓને છોડી મૂક્યા

મુંબઈ,તા.૨ દેશભરમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૪૯મી જન્મજયંતી ઉજવવામાં આવી રહી છે તે પ્રસંગે મહારાષ્ટ્ર સરકારે ૧૦૨ કેદીઓની સજા માફ કરી દીધી છે. આમાં, મુંબઈના...

ચિદમ્બરમ્‌ સામેના ખટલા માટે સરકારી મંજૂરી મેળળવા સીબીઆઈને સાત સપ્તાહનો સમય

ન્યુ દિલ્હી,તા.૨ ઍરસેલ-મૅકિસસ સોદાના કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ્‌ તેમ જ વર્તમાન તથા ભૂતપૂર્વ સરકારી કર્મચારીઓ સામે ખટલો ચલાવવા સંબંધમાં સરકારી સ્તરની યોગ્ય મંજૂરી...

પાક.ની અવળચંડાઈ : આતંકવાદને ભઆરતનો ગમાવી પોસ્ટલ સ્ટેમ્પ છપાવી

ન્યુ દિલ્હી,તા.૨ તમને યાદ જ હશે કે કેવી રીતે ગયા વર્ષે પાકિસ્તાને યૂએનમાં ભારતને ઘેરવા માટે પેલેસ્ટાઇનનો ફોટોગ્રાફ શેર કરીને તેને કાશ્મીર કહ્યુ હતું. ભારતે...