Tuesday, November 10, 2026

ટ્રેનમાં ખાવા-પીવાની ચીજા મળશે સસ્તી, દિવાળી પહેલા આવી શકે છે નિર્ણય ટૂંક સમયમાં તમામ...

ન્યુ દિલ્હી,તા.૨૮ ટ્રેન તથા રેલવે સ્ટેશન પર સામાન ખરીદવા હવે આપે રોકડ લઈને નહીં ફરવું પડે. મીડિયા રિપોટ્‌ર્સ મુજબ, ટૂંક સમયમાં તમામ સ્ટેશનો અને ટ્રેનમાં...

માનસિક અસ્વસ્થ પુરુષ ટ્રાન્સફોર્મર ઉપર ચડી જતાં મોતને ભેટ્યો

પાટણ,તા.૨૮ પાટણમાં એક હચમચાવી દે એવી ઘટના બની છે. પાટણના સમી નાયકા ગામે વીજ ટ્રાન્સફોર્મરમાં એક વ્યકિત ચડી જતાં તેનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું...

પોંડિચેરીના મુખ્યમંત્રી અને ઉપ રાજ્યપાલ કિરણ બેદી વચ્ચે અણબનાવ

પોંડિચેરી,તા.૨૮ પોંડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી અને ઉપ રાજ્યપાલ કિરણ બેદી વચ્ચે અણબનાવ છે. બંને સામ-સામે આવી ગયા છે. મુખ્યમંત્રી વી નારાયણસામીએ ઉપ રાજ્યપાલ કિરણ બેદી...

ભારતનું વિદેશી હૂંડિયામણ ૨૮૮૬૧.૭ અબજ થયું દેશના વિદેશી હૂંડિયામણમાં ૯.૪૨ કરોડ ડોલરનો ઘટાડો

ન્યુ દિલ્હી,તા.૨૮ દેશના વિદેશી હૂંડિયામણમાં ૨૬ ઓક્ટોબરે સમાપ્ત થયેલા સપ્તાહમાં ૯.૪૨ કરોડ ડોલર જેટલોઘટાડો થયો છે. ૨૬ ઓક્ટોબરે સમાપ્ત થયેલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ ૩૯૩.૫૨ અબજડોલર...

નાની સિંચાઈ યોજનામાં કરોડોના કૌભાંડ : ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાની ધરપકડ

મોરબી,તા.૨૮ મોરબી જીલ્લામાં નાની સિંચાઇ યોજનામાં કરોડોના કૌભાંડમાં નવો ધડાકો થયો છે. આ કૌભાંડમાં હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય અને એક વકીલની સંડોવણી પણ ખુલી છે. મોરબી...

ઉના પો.સ્ટેશનના પીઆઈ સામે આરોપીએ ઓરલ સેક્સ કરાવ્યાનો આરોપ મૂક્યો

ઉના,તા.૨૮ ઉના પોલીસ સ્ટેશનના પીઆઇ ખાંભલા સામે એક આરોપીએ પોતાની પાસે ઓરલ સેક્સ કરાવ્યાનો આરોપ મુકિયો છે. આરોપીએ પોતાની આપવીતી જણાવતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં...

રસ્તા પર જ મહિલાએ બાળકને જન્મ આપ્યો હે..રામ..રાત્રે નર્સે ગર્ભવતીને થપ્પડ હોસ્પિટલ બહાર તગેડી...

આગ્રા,તા.૨૮ હોસ્પિટલના કેસમાં ઘણીવખત ખૂબ જ લાપરવાહી જાવા મળે છે. ડોક્ટરો એના મનનું જ ધાર્યું કરવામાં સમજતા હોય છે. એક એવો જ કેસ નજરમાં આવ્યો...

વ્યકિત સ્વાર્થ સાધવા સરદારની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા બનાવવામાં આવી : હાર્દિક

જૂનાગઢ,તા.૨૮ વંથલી ખાતે હાર્દિક પટેલે આજે ફેસબુક લાઇવના માધ્યમથી લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન હાર્દિકે ૩૧મી ઓક્ટોબરના રોજ જૂનાગઢના વંથલી ખાતે યોજનાર 'ખેડૂત સત્યાગ્રહ'...

મારા પરિવારના સભ્યો સાથે ખરાબ વ્યવહાર કરવાની કોઈની હિંમત નથી : સૈફ અલી ખાન

મુંબઈ,તા.૨૮ જ્યાં ભારતમાં #Metoo કેમ્પેઇનથી બોલીવુડની ઘણી કાળી કરતુતો સામે આવી છે. તો બીજી તરફ બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનને લાગે છે કે કોઇનામાં તેના...

ક્રિસ બ્રોડની વન-ડે ક્રિકેટમાં મેચ રેફરી તરીકે ત્રેવડી સદી

પૂણે,તા.૨૮ ક્રિસ બ્રોડ અહીં શનિવારે આયોજક ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વર્તમાન શ્રેણીની ત્રીજી મેચમાં ટોસ માટે મેદાનમાં પ્રવેશતા ૩૦૦ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં કામગીરી બજાવનાર...