Tuesday, November 10, 2026

રાજકુમાર રાવ કરણ જાહરની ફિલ્મ દોસ્તાનામાં ચમકે તેવી સંભાવના

મુંબઈ,તા.૨૮ અભિનેતા રાજકુમાર રાવ ગત વર્ષથી બોક્સ આૅફિસ પર એકથી એક હીટ ફિલ્મો આપી રહ્યો છે. જાકે, હજુ સુધી તેણે કોઇ મોટા પ્રોડક્શન હાઉસની હેઠળ...

ઉત્તરપ્રદેશના મથુરા જનપદમાં બની કરુણ ઘટના બિમાર પત્નીએ કરવા ચૌથનું વ્રત ન રાખ્યું તો...

મથુરા,તા.૨૮ ઉત્તરપ્રદેશના મથુરા જનપદમાં શનિવારના રોજ કરવા ચોથના દિવસે એક ગામમાં બીમાર પત્નીએ વ્રત રાખવામાં લાચારી વ્યકત કરી તો પતિએ ફાંસી લગાવી જીવ ગુમાવી દીધો...

રણબીર-આલિયા વાગ મેગેઝીનના કવર પેજ પર ચમકિયા

મુંબઈ,તા.૨૮ રણબીર કપૂર અનેઆલિયા ભટ્ટ પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. બંનેને અવારનવાર એકબીજા સાથેસ્પોટ કરવામાં આવ્યાં છે. તાજેતરમાં જ આલિયા રણબીરના પિતા ઋષિ કપૂરને મળવા...

ધોની ટેસ્ટની જેમ વન-ડેમાં પણ ક્રિકેટને અલવિદા કહી વિશ્વ જગતને અચંબિત કરશે..!!?

મુંબઈ,તા.૨૮ મહેન્દ્રસિંહ ધોનીની ગણતરી તે મહાન ખેલાડીઓમાં થાય છે જે વર્ષોમાં એક વાર જન્મે છે પરંતુઅત્યાર સુધી પોતાની રાહ પોતે જ નક્કી કરનાર માહી માટે...

રણવીર સાથે લગ્ન કર્યા બાદ કેવી હશે જિંદગી દીપિકાએ કર્યા ખુલાસા

મુંબઈ,તા.૨૮ ગયા રવિવારે બોલિવુડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણના લગ્નના સમાચારોએ સોશિયલ મીડિયામાં પોતાના ફેન્સ સાથે શેર કર્યા હતા. રણવીર સિંહ અને દીપિકા...

ફિલ્મ મંગલયાનમાં તાપસી,નિમ્રત કૌર,સોનાક્ષી સિંહા ચમકશે

મુંબઈ,તા.૨૮ બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની આગામી ફિલ્મ કેસરીના શૂટિંગમાં હાલ વ્યસ્ત છે. આપને જણાવી દઈએ કે અક્ષય કુમાર પોતાની આ ફિલ્મ પછી પોતાની મોટા બજેટની...

અર્જુન-મલાઇકાનાં લગ્નની ચર્ચાઓ, અરબાઝે કહ્યું “દરેકને સારી પત્નીની ઇચ્છા હોય છે….

મુંબઈ,તા.૨૮ મલાઇકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાની વધારે નજીક આવ્યા છે તે ખબરો અત્યારે ચર્ચામાં છે. મલાઇકાએ જ્યારે ગત વર્ષે અરબાઝ ખાન સાથે તલાક લીધા...

ઈસરોના પૂર્વ ચેરમેન માધવન સહિત પાંચ લોકો ભાજપમાં જોડાયા

તિરુવનંતપુરમ્‌,તા.૨૮ પૂર્વ ત્રાવણકોર દેવસમ બોર્ડના અધ્યક્ષ અને કેપીસીસી એક્ઝિક્યૂટીવ  કમિટી ચેરમેન જી રમન નાયર ઉપરાંત પાંચ લોકોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ભાજપના અધ્યક્ષ...

શોએબ અખ્તરે કોહલીને ૧૨૦ સદીનો ટાર્ગેટ આપ્યો…!!

મુંબઈ,તા.૨૮ વિરાટ કોહલીએ પુણેમાં સદી ફટકારવાની સાથે સતત ત્રણ વન ડેમાં સદી મારાનારો પ્રથમ ભારતીય બેટ્‌સમેન બની ગયો છે. આ તેના વન ડે કરિયરની ૩૮મી...

અમારી પાર્ટી ક્યારેય કોઈ એક નેતાના નામે ચાલી નથી એક પીએમ બીજા પીએમને જન્મ...

હૈદરાબાદ,તા.૨૮ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ભારત ગરીબ લોકો સાથેનો સમૃદ્ધ દેશ છે. દેશ પર એનડીએ પહેલા જેમણે રાજ કર્યું હતું તેમણે ફક્ત...