Tuesday, November 10, 2026

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બોલ્યા, સુપ્રિમ સબરીમાલા વિવાદ પર ચુકાદો આપી શકે તો રામમંદિર...

લખનઉ,તા.૨૮ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, જા સુપ્રીમ કોર્ટ સબરીમાલા વિવાદ પર ચુકાદો આપી શકે છે તો રામ મંદિર પર પણ દેશની સર્વોચ્ચ...

મુકેશ અંબાણીને ઓઈલ નિયમનકાર પીએનજીઆરબીએ મોટી રાહત આપી કાકીનાડા-ભરૂચ સુધીની ૧,૪૦૦ કિ.મી લાંબી ગેસ...

સોલાપુર,તા.૨૮ અબજાપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીને ઓઈલ નિયમનકાર PNGRBએ મહત્વના કેસમાં મોટી રાહત આપી છે. ઓઈલ રેગ્યુલેટરે અંબાણીની ખોટ કરી રહેલી ઈસ્ટ-વેસ્ટ નેચરસ ગેસ પાઈપલાઈનનું કેનેડાની...

યૂપીના આઝમગઢમાં ૬ વર્ષની બાળકી પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું

લખનઉ,તા.૨૮ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં સ્થિત શાળાના શિક્ષક દ્વારા ૬ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બે સંપ્રદાયો સાથે જાડાયેલી હોવાથી...

મોદી સંઘ માટે શિવલિંગ પર બેઠેલા વીંછી સમાન : શશિ થરૂર

બેંગ્લુરુ,તા.૨૮ બેંગલુરુમાં આયોજીત એક લિટરેચર ફેસ્ટિવલમાં હાજર લોકોને સંબોધતા કોંગ્રેસના નેતા શશિ થરૂરે જણાવ્યું કે, આરએસએસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવલિંગ બેઠેલા બિચ્છૂ જેવા છે....

દિલ્હીમાં ટ્રોલી બેગમાંથી આઠ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો

ન્યુ દિલ્હી,તા.૨૮ દેશની રાજધાનીમાં ફરી એક સનસની બનાવ સામે આવ્યો છે. અહીં યમુના બાયોડાયવર્સિટી પાર્ક ખાતે એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકીનો મૃતદેહ એક...

આ સરકાર અહંકારી અને લોકશાહી સરકાર નથી ૨૦૧૯માં બેકારી,મોંઘવારી,મહિલાઓની સલામતીના મુદ્દાઓ મોદીને હેરાન કરશે...

મુંબઈ,તા.૨૮ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે મુંબઇમાં એક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે કહ્યું કે, આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સરકારને મુખ્ય બાબતો ભારે પડશે. તેમણે...

ઊંઝામાં પોલીસ મથકમાં જ આરોપી સળગતાં ચકચાર મચી

ઊંઝા,તા.૨૮ ઊંઝા પોલીસ મથકમાં અટકાયત કરવામાં આવેલો એક આરોપી સળગતા ચકચાર મચી છે. પાડોશી જાડે ઝઘડો થચા પાડોશીએ ફરિયાદ કરી હતી. અને આ યુવકની પોલીસે...

પ્રદૂષણ ફેલાવનારા લોકોની વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ કરાશે..!!

ન્યુ દિલ્હી,તા.૨૮ દિલ્હી -એનસીઆર ક્ષેત્રમાં સતત વાતાવરણની કથળી રહેલી સ્થિતીને સુધારવા માટે સરકારે હવે કડક વલણ અપનાવતા વાયુ પ્રદૂષણ માનકોનું ઉલ્લંઘન કરવા મુદ્દે એજન્સીની પણ...

સતત ૧૧મા દિવસે પેટ્રોલમાં ૪૦ અને ડિઝલમાં ૩૩ પૈસાનો ઘટાડો

ન્યુ દિલ્હી,તા.૨૮ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો યથાવત છે. સતત ૧૧માં દિવસે આમ જનતાને રાહત મળતાં રવિવારે પણ ૪૦ પૈસાનો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલ...

પોરબંદરમાં કોંગ્રેસને ઝટકો, આઇટી સેલના પ્રમુખ રાજીનામું આપી ભાજપમાં જાડાયા

પોરબંદર,તા.૨૮ જિલ્લા કોંગ્રેસ આઈટી સેલના પ્રમુખ રાજવીર બાપોદરાએ કોંગ્રેસ પક્ષમાથી રાજીનામુ આપી ભાજપમા જાડાતા ભારે રાજકીય ચર્ચા જાગી છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજવીર બાપોદરાએ...