Tuesday, November 10, 2026

હવે સ્માર્ટ થાંભલા લગાવશે તમારા વિસ્તારનું પ્રદૂષણ લેવલ…!!

ન્યુ દિલ્હી,તા.૨૮ સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ તમારા વિસ્તારમાં એવા સ્માર્ટ થાંભલા લગાવશે કે જે તમારા વિસ્તારનું પોલ્યુશન લેવલ જણાવશે. આના માટે બીએસએનએલ અને ખાનગી ક્ષેત્રની...

વડાપ્રધાન મોદી છઠ્ઠી નવેમ્બરે જશે કેદારનાથ

દહેરાદૂન,તા.૨૮ વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠી નવેમ્બરે કેદારનાથના દર્શન કરવા જશે અને કેદારપુરીના પુનઃનિર્માણની યોજનાની સમીક્ષા કરશે, એમ અધિકારીઓએ કહ્યું હતું. છઠ્ઠી નવેમ્બરે મોદી અહીંના...

બાબરી મસ્જિદ હિન્દૂ તાલિબાનીઓએ તોડી પાડી હતીઃ મુસ્લિમ પક્ષના વકીલ

ન્યુ દિલ્હી,તા.૨૭ અયોધ્યા મંદિર મસ્લિદ મુદ્દે સુપ્રીમ કોર્ટ ૨૯ ઓક્ટોબરે મુખ્ય વિવાદ અંગે સુનવણી ચાલુ કરશે. આ સુનવણી અલ્હાબાદ હાઇકોર્ટની ૨૦૧૦નાં નિર્ણયની વિરુદ્ધ દાખલ અરજી...

લોહીમાં ભેળસેળ કરીને વેપાર કરતી ટોળકી ઝડપાઈ

લખનઉ,તા.૨૭ ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં નકલી લોહીના વેપારના રેકેટનો પર્દાફાશ થયો છે. જાકે નકલી લોહીના વેપારથી ખળભળાટ મચી ગયો છે. છેલ્લા ૬ મહિનાથી ખારા પાણીથી બનાવવામાં આવતા...

ડૉન દાઉદ ઈબ્રાહિમના ભાઈને બિરિયાની ખવડાવનાર ૫ પોલીસકર્મીઓ સસ્પેન્ડ

થાણે,તા.૨૭ થાણેની જેલમાં બંધ અંડરવર્લ્ડ ડાન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસ્કરને બિરિયાની ખવડાવવાના આરોપમાં પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. થાણે પોલીસ કમિશ્નર વિવેક ફન્સલાકરે...

પહેલું સ્વદેશી સુપરસોનિક યુદ્ધવિમાન સુખોઈ-૩૦ એમકેઆઈ વાયુસેનામાં સામેલ

ન્યુ દિલ્હી,તા.૨૭ પહેલું સ્વદેશી સુપરસોનિક યુદ્ધવિમાન સુખોઈ-૩૦એમકેઆઈ ઓઝર ખાતેના ૧૧ બેસ ડેપોમાં સમારકામ બાદ સંચાલન બેડામાં સામેલ કરવા માટે શુક્રવારે વાયુસેનાને સોંપવામાં આવ્યું છે. મેન્ટેન્સ...

એલજેપીના સાંસદ વીણા દેવીના પુત્રનું સડક દુર્ઘટનામાં મોત

બિહાર,તા.૨૭ બિહારથી એલજેપીના સાંસદ વીણા દેવીના પુત્રનું સડક દુર્ઘટનામાં નિધન થયું છે. વીણા દેવી બિહારના મુંગેરથી લોકજનશકિત પાર્ટીના સાંસદ છે. વીણા દેવીના પુત્ર આશુતોષ સિંહનું...

સબરીમાલા પર અમિત શાહનું નિવેદન બંધારણ અને કાયદાની વિરૂદ્વ : પી. વિજયન

તીરૂવનંથપુરમ,તા.૨૭ બીજેપી અધ્યક્ષ અમિત શાહના નિવેદન પર કેરલના મુખ્યમંત્રીએ વાંધો ઉઠાવ્યો છે. સીએમ પિનરાઈ વિજયને કહ્યું કે બીજેપી અધ્યક્ષનું સબરીમાલા મામલે નિવેદન બંધારણ અને કાયદાની...

“હું ભાજપનો ગુલામ બનીને નહીં રહું, રાજીનામું આપીને જ રહીશ” : ઓમ પ્રકાશ રાજભર

લખનઉ,તા.૨૭ યોગી સરકારમાં કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે ફરી એક વખત બીજેપી પર નિશાન સાધ્યું છે. શનિવારે ઉત્તરપ્રદેશની રાજધાની...

ડુપ્લિકેટ મનમોહન અને સોનિયાનો વિડીયો થયો વાયરલ

મુંબઈ,તા.૨૭ બોલીવુડ દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પૂર્વ પ્રધાનમંત્રી ડા. મનમોહન સિંહના કેરેક્ટરમાં જાવા...