Tuesday, November 10, 2026

એશે સરોગસી આધારિત ફિલ્મ ફગાવી દીધી..?!!

મુંબઈ,તા.૨૭ સરોગસીના સબ્જેક્ટ પર આધારિત રાઇટર્સ સિદ્ધાર્થ અને ગરિમાની આગામી ફિલ્મ માટે ઐશ્વર્યા રાય બચ્ચન પહેલી પસંદગી હતી. જાકે, એક રિપોર્ટ અનુસાર આ એક્ટ્રેસે આ...

ચારેતરફ હવસખોરો જ છેઃ જેકિલન ફર્નાન્ડીઝ

મુંબઈ,તા.૨૭ મુંબઈમાં યોજાયેલી એક ઇવેન્ટમાં જેક્લીન ફર્નાન્ડીઝે મીટૂ મૂવમેન્ટને સપોર્ટ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, સ્ત્રીઓની સમસ્યાઓ કંઈ નવી નથી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં,...

૭ હાથીઓનું વીજ કરંટ લાગતા કરુણ મોત

ઓડીશા,તા.૨૭ ઓડિશામાં ઢેંકનાલ જિલ્લામાં એક અત્યંત દુઃખદ દુર્ઘટના બની છે. પ્રાપ્ત જાણકારી મુજબ, ઢેંકનાલ વિસ્તારમાં કમાલંગા ગામમાં ખુલ્લા વીજળીના તારને કારણે ૭ હાથીઓના મોત થયા...

કોમ્પ્રોમાઇઝ ન કરતા મને ચાર પ્રોજેક્ટ્‌સમાંથી આઉટ કરીઃ શમા સિકંદર

મુંબઈ,તા.૨૭ જાણીતી એક્ટ્રેસ શમા સિકંદર કરિઅરના આ તબક્કે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે બેલેન્સ રાખતા શીખી ગઈ છે. તેણે પણ તેની મીટૂ સ્ટોરી શૅર કરી...

કેન્સરગ્રસ્ત પત્ની માટે આયુષ્યમાને રાખ્યું કરવા ચોથનું વ્રત

મુંબઈ,તા.૨૭ બોલીવુડ એક્ટર આયુષ્યમાન ખુરાનાએ પત્ની તાહિરા કશ્યપ માટે કરવા ચોથનું વ્રત રાખ્યું છે. તાહિરાનાં રાઇટ બ્રેસ્ટમાં કેન્સરની કોશિકાઓ વિકસિત થતી જાવા મળી હતી, જેનાં...

સલમાને શ્રીસંતને ગણાવ્યો ખલનાયક, કહ્યું : “શાનો ઘમંડ છે?”

મુંબઈ,તા.૨૭ ‘બિગ બાસ’નાં ઘરમાં વાઇલ્ડ કાર્ડથી એન્ટ્રી કરનારા ટીવી એક્ટર રોહિત સુચાંતીને લઇને સલમાન ખાન આજે ‘વીકેન્ડ કા વાર’માં શ્રીસંતને ફટકાર લગાવશે. શ્રીસંતે રોહીત પર...

સૈફ-કરીનાનો તૈમૂરનો ફાટો કેપ્ચર ના કરવાનો મીડિયાને અનુરોધ

મુંબઈ,તા.૨૭ બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને પોતાના લાડલા દીકરા તૈમૂર અલી ખાનને લઇને એક મોટો નિર્ણય લીધો છે. તૈમૂર અલી ખાનનાં...

રાજનાથ સિંહે #મીટુ અભિયાનના બહાને કોંગ્રેસની હાંસી ઉડાવી

ન્યુ દિલ્હી,તા.૨૭ હાલ દેશમાં મહિલાઓ સેલિબ્રિટીઓ પોતાના પર થયેલા શારીરિક શોષણ અને અત્યાચારોને વાચા આપતું #મીટુ અભિયાન ચલાવી રહી છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે...

સતત ૧૦માં દિવસે ભાવ ઘટ્યાઃ પેટ્રોલ ૪૦, ડીઝલ ૩૫ પૈસા સસ્તું

ન્યુ દિલ્હી,તા.૨૭ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં દિવસેને દિવસે ઘટાડો આવી રહ્યો છે, કિંમતોમાં ઘટાડો આવવાને કારણે સામાન્ય માણસોને રાહત મળી રહી છે. શનિવારે પણ...

ભાજપ પ્રમુખે કેરળમાં જનસભાને સંબોધતા સામ્યવાદી સરકાર પર કર્યા પ્રહાર

સુપ્રિમનાં આદેશનાં નામે ભગવાન અયપ્પાનાં ભક્તોને કચડવાનું બંધ કરો : અમિત શાહ તીરૂવનંથપુરમ,તા.૨૭ ભાજપ પ્રમુખ અમિત શાહે કેરળમાં જનસભાને સંબોધી હતી અને કેરળનાં સામ્યવાદી સરકાર પર...