Wednesday, November 11, 2026

છસરા જૂથ અથડામણ : એક સાથે ૪ અર્થી ઉઠતાં ગામ હિબકે ચડ્યું

મુન્દ્રા,તા.૨૪ કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામે ચાર આહિર પિતરાઈ ભાઈઓની અંતિમવિધિ કરાઈ હતી. ગામમાં એક સાથે ૪ અર્થી ઉઠતાં ગામ હિબકે ચડ્યું હતું. જ્યારે છસરાના...

બનાસકાંઠામાં પડતર માંગોને લઇને ૬૫૫ તલાટીઓએ તાલુકા પંચાયત કચેરીમાં કર્યો વિરોધ

બનાસકાંઠા,તા.૨૪ રાજ્યભરના તલાટીઓ પોતાની પડતર માગોને લઈને ત્રણ દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. બનાસકાંઠા જિલ્લાના ૮૭૯ ગામોના કુલ ૬૫૫ તલાટીઓ હડતાળ પર ઉતર્યા છે....

ભાજપને ફટકો : પાર્ટીથી નાખુશ ધારાસભ્ય તેરાશ ગોવાલાએ રાજીનામું આપ્યુ

ગૌહાટી,તા.૨૪ ભાજપને આસામમાં મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના નિર્ણય અને કાર્યપ્રણાલીથી નાખુશ ધારાસભ્ય તેરાશ ગોવાલાએ મંગલવારે રાજીનામું આપી દીધું છે. તેરાશ ગોવાલા વિધાનસભામાં દુલિયાજાન સીટનું...

મુંબઈ દરિયામાં બોટ ફસાઈ,ચીફ સેક્રેટરી સહિત ત્રણને બચાવાયા

મુંબઈ,તા.૨૪ મુંબઈના દરિયામાં એક બોટ ફસાઈ ગઈ હતી. આ બોટ મહારાષ્ટ્ર સરકારની છે. જેમાં બેઠેલા ૩ અધિકારીઓ શિવાજી મહારાજની પ્રતિમાંના કામથી જઈ રહ્યાં હતા. આ...

મોદી સરકારની દિવાળી ભેટ : ૪૧ હજાર આશા વર્કરોનો પગાર વધ્યો

ન્યુ દિલ્હી,તા.૨૪ કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજનાનો ફાયદો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આશા વર્કરોને અપાતું મુસાફરી ભથ્થું માસિક ૫૦૦૦ રૂપિયાથી વધારી ૬૦૦૦ રૂપિયા...

પ્લેનમાં મહિલાને લેબર પેઈન થતા ઈમરજન્સી લેન્ડ કરાયું, બાળક જન્મ્યું

મુંબઈ,તા.૨૪ મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે સવારે ઇન્ડોનેશિયા જઇ રહેલા એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. અબુધાબીથી જકાર્તા માટે ઉડાન ભરેલા એતિહાદ...

રણવીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’નો જબરદસ્ત વીડીયો વાયરલ

મુંબઈ,તા.૨૪ રણવીર સિંહની ૨૮ ડિસેમ્બરે રિલીઝ થવાની ફિલ્મ ‘સિમ્બા’ની બધા જ રાહ જાઈઈ રહ્યા છે. આ ફિલ્મને રોહિત શેટ્ટી દ્રારા દિગ્દર્શિત કરવામાં આવી છે. આ...

યોગીના યૂપીમાં ડાક્ટરો બેફામ બન્યા આયુષ્યમાન કાર્ડ ધારક દર્દીને ડોક્ટરે જાઓ પહેલાં મોદી પાસેથી...

લખનઉ,તા.૨૪ વડાપ્રધાન જન આરોગ્ય(આયુષ્માન ભારત) યોજનાનો લાભ પ્રાપ્ત કરવા માટે લોકો કેટલી મુશ્કેલી વેઠી રહ્યા છે, તેનું જીવંત ઉદાહરણ સામે આવ્યં છે, લખનઉના કિંગ્સ જ્યોર્જ...

વિનોદ કાપડીની ફિલ્મ પીહૂનું ટ્રેલર રિલિઝ

મુંબઈ,તા.૨૪ વિનોદ કાપડીની ફિલ્મ ‘પીહૂ’ (pihu)નું ટ્રેલર રિલીઝ થયુ છે. જેને જાઇને ભલભલાના પસીની છુટી જાય છે. રોની સ્ક્રૂવાળા, સિદ્ધાર્થ રોય કપૂર અને શિલ્પા ઝિંદલ...

બિહારમાં સરકારી કર્મીઓને બખ્ખા : મોંઘવારી ભથ્થુ સાત ટકાથી વધારી ૯ ટકા કરાયું

પટના,તા.૨૪ દિવાળી પહેલાં વધુ એક રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓના સાતમા પગાર પંચ સાથે સંકળાયેલી ખુશખબરી આપી છે. બિહાર સરકારે રાજ્યના કર્મચારીઓ, પેંશનધારીઓ અને પારિવારીક પેંશનધારકોના...