Tuesday, November 10, 2026

ઓસ્ટ્રેલિયા સરકાર શિવ-વિષ્ણુ મંદિરના કાયાકલ્પ માટે એક કરોડ રૂપિયા આપશે

મેલબર્ન, ભારતની બહાર આવેલા હિન્દૂ મંદિરો માટે ‘અચ્છે દિન’ આવ્યાં છે. ગત રોજ વડાપ્રધાન મોદીએ મુÂસ્લમ દેશ અબૂધાબીમાં હિન્દૂ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. અને હવે...

હવે દિવ્યાંગોને મળશે ૨૫ હજારની વધુ ટેક્સ છૂટ,ફાઈનાન્સ બિલમાં સુધારો કરાયો

ન્યુ દિલ્હી, સરકારે દિવ્યાંગોને બજેટ પ્રસ્તાવોથી થનારા નુકસાનથી બચાવવા માટે ફાઇનાન્સ બિલમાં સુધારો કર્યો છે. ફેબ્રુઆરીએ નાણા પ્રધાન અરુણ જેટલીએ નોકરીયાતોને મળતા મેડિકલ અને ટ્રાન્સપોર્ટ...

ગાંધી વિચારથી પ્રભાવિત કેલિફોર્નિયાની મહિલાની ઉંધી દાંડી યાત્રાનો પ્રારંભ

ભરૂચ, ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયેલી અને તેમના વિશે સંશોધન કરી રહેલી કેલીફોર્નિયાની ૭૧ વર્ષીય એલીસ ઉંધી દાંડીયાત્રા દરમિયાન ભરૃચ ખાતે આવેલા દાંડી વિશ્રામ સ્થળની મુલાકાત...

આમોદ ના દલિત આગેવાનો દ્વારા પાટણ ખાતે દલિત આગેવાન ભાનુપ્રસાદ ના આત્મવિલોપન સંદર્ભે મૃતક...

પાટણના સામાજિક કાર્યકર અને આંબેડકરવાદી ભાનુભાઈ વણકર ને થયેલા અન્યાય અને અત્યાચાર બાદ તેમણે આત્મવિલોપન કરી પોતાના શરીરને આગમાં હોમી દીધું હતું. અને તેમનું...

સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિને ૧૮૨ મીટર ઊંચા ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’નું ઉદ્ઘાટન !

ગુજરાતની ભાજપ સરકાર ૩૧ ઑક્ટોબરે ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિને ૧૮૨ મીટર ઊંચા ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’નું ઉદ્ઘાટન કરવા ઇચ્છે છે. નર્મદા નદી પર...

પાટણ ના દલિત ભાનુપ્રસાદ ના મૃત્યુ થી ઊંઝા હાઈવે પર દલિતો દ્વારા ચક્કાજામ

રોષે ભરાયેલા દલિતોએ આજે ઊંઝા હાઈવે પર ધરણા શરુ કરતા હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો છે. હાઈવેની બંને તરફ પાંચ કિલોમીટરથી પણ લાંબી વાહનોની લાઈનો...

પાટણ ની ઘટનાના પગલે દલિતો આક્રોશ વ્યક્ત કરવા રસ્તા પર ઉતર્યા

ભાનુભાઈના મોતના વિરોધમાં આજે ઊંઝા બંધનું એલાન આપવામાં આવ્યું છે. પાટણમાં પણ દલિતોના ટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને પાટણ હાઈવે પર સિંહી...

મોરબીમાં આજથી રાહતદરે ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ

મોરબી : મોરબીમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાના ઉમદા હેતુથી યોજાયેલ ભાગવત સપ્તાહમાં લોકોએ ઉદારહાથે દાનની સરવાણી વહાવતા કુલ ૩૫ લાખનું માતબર દાન...
video

રૂપિયા દસ ની નોટ બન્ધ થશે: સિક્કા યથાવત ચાલુ રહેશે

આવનારા સમયમાં દસ રૂપિયાની નોટ બધં કરી દેવામાં આવશે અને તેના સ્થાને સિક્કા આવશે. કેન્દ્ર સરકાર તરફથી આ જાણકારી હાઈકોર્ટમાં આપવામાં આવી છે. કોર્ટે...

ભારતીય રેલ વિશે શું તમે આ જાણો છો?

રેલ્વે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન કેમ લખવામાં આવે છે? રેલ્વે સ્ટેશનનાં નામ તો તમે સાંભળ્યા જ હશે પણ શું તમે કોઈ દિવસ...