Tuesday, November 10, 2026

ચીન ભલે ગમે તેટલા ટાપુઓ બનાવે પણ અમેરિકા ડરતું નથી!

દક્ષિણ ચીની સમુદ્રને લઈને ચીનની આક્રમક રણનીતિની અમેરિકા પર કોઈ અસર ન થતી હોવાનું જણાઈ રહ્યું છે. ગત દિવસોમાં અમેરિકાને સખત સંદેશો આપતા ચીને...

સુરતમાં ૬૦૬ કરોડના ખર્ચે ૯૦ મીટર આઉટર રીંગ રોડનું નિર્માણ કરાશે

સુરત, સુરત શહેર માટે સુડા વિસ્તારમાં ૯૦ મીટર આઉટર રીંગ રોડનું અંદાજે રૂ.૬૦૬ કરોડના ખર્ચે નિર્માણ કરાશે. આ રીંગ રોડને હાઇડેન્સીટી કોરિડોર તરીકે વિકાસ કરવામાં...

કેટલાક ચાઈનીઝ બ્રાન્ડના સ્માર્ટફોન ન વાપરવા અમેરિકન જાસૂસી સંસ્થાની સલાહ

અમેરિકાની ૬ જેટલી ઇન્ટેલિજન્સ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પોતાના નાગરિકોને ચીનની હુઆવેઇ અને ઝેડરીઈ કંપનીની પ્રોડક્ટ્સ અને સર્વિસનો ઉપયોગ કરવા સામે મનાઈ વ્યક્ત કરવામાં...

કૌભાંડી નિરવ મોદીની ૨૯ પ્રોપર્ટી-૧૦૫ બેન્ક ખાતાઓ જપ્ત કરાયા

ન્યુ દિલ્હી, જવેલરી ડિઝાઇનર અને પંજાબ નેશનલ બેંકને ચુનો લગાવનાર નિરવ મોદી માટે મુશ્કેલીના દિવસો શરૂ થયા છે. આવકવેરા વિભાગે મોદી, તેમના પરિવાર અને કંપનીઓની...

પીએનબી કૌભાંડઃ ડેપ્યૂટી મેનેજર સહિત ત્રણની સીબીઆઈએ ધરપકડ કરી

ન્યુ દિલ્હી, આખરે ગોકુલનાથ શેટ્ટીની સીબીઆઈએ આજે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જયારે સીબીઆઈ તેના મલાડ Âસ્થત નિવાસ સ્થાને પહોંચી હતી, ત્યારે...

ભરૂચ સંસદ સભ્ય મનસુખ વસાવા ની જનસંપર્ક યાત્રા ની હાંસોટ મુકામે થી શરૂઆત.:લોકસભા ની...

સાંસદ મનસુખભાઇ વસાવા એ હાંસોટ તાલુકાના કતપોર વિહોર ખોડિયાર માતાના મંદિરેથી જનસંપર્ક યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રામાં તેમની સાથે ભાજપના જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ,...

ભારત-ઈરાન વચ્ચે નવ કરાર થયા,આતંકવાદને રોકવા બંન્ને દેશ સાથે કામ કરશેઃ મોદી

ન્યુ દિલ્હી, ઈરાનના રાષ્ટÙપતિ હસન રૂહાની ભારતની ૩ દિવસની મુલાકાતે હતા. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રૂહાની વચ્ચે હૈદરાબાદ હાઉસમાં ડેલિગેશન લેવલની વાતચીત થઇ. આ...

સરકારી બેન્કોમાં ૭ લાખ કરોડથી વધારે થઇ ચૂકી છે એનપીએ

ન્યુ દિલ્હી, પબ્લિક  સેક્ટર બેન્કોની વધતી જતી એનપીએ (બેડ લોન્સ) અને એક પછી એક કૌભાંડ સરકાર માટે માથાનો દુઃખાવો બની ગયા છે. મોદી સરકાર હવે...

કેન્દ્ર સરકારે હાઈકોર્ટમાં કહ્યું,રૂ.૧૦ની નોટ બંધ કરી સિક્કા લવાશે

ન્યુ દિલ્હી, આવનારા સમયમાં દસ રૂપિયાની નોટ બધં કરી દેવામાં આવશે અને તેના સ્થાને સિક્કા આવશે. કેન્દ્ર સરકાર તરફથી આ જાણકારી હાઈકોર્ટમાં આપવામાં આવી છે....

કાનપુરમાં ૫૦૦ કરોડથી વધુનો બેન્કિંગ ગોટાળો સામે આવતાં ખળભળાટ મચ્યો

કાનપુર, પીએનબીના ૧૧ હજાર કરોડ રૂપિયાથી વધારેના ગોટાળાની તપાસ વચ્ચે કાનપુરમાં પાંચસો કરોડ રૂપિયાથી વધુનો એક બેંકિંગ ગોટાળો સામે આવ્યો છે. રોટોમેક કંપનીના માલિક પાંચ...