Wednesday, November 11, 2026

દીપિકા-રણવીર લગ્ન પછી ૨૩૮ કરોડની સંપત્તિના માલિક બની જશે..!!

મુંબઈ,તા.૨૩ હાલમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની ચારે તરફ ચર્ચા છે. દીપિકા અને રણવીરે સોશિયલ મીડિયા પર લગ્નની તારીખ જાહેર કરી દીધી. ૧૪ અને...

આ જવાનો ઈલેક્શનમાં ડ્યૂટી બજાવવા છત્તીસગઢ જઈ રહ્યા હતા ત્રિપુરામાં બસ અકસ્માત : ૨૯...

બારામુરા,તા.૨૩ પશ્ચિમી ત્રિપુરા જિલ્લાના બારામુરા પહાડી વિસ્તારમાં સોમવાર રાત્રે એક બસ અકસ્માતમાં ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સની આઠમી બટાલિયનનાં લગભગ ૨૯ જવાનો ઈજાગ્રસ્ત થયા છે. જવાનોની ટીમ...

આવનારા એક દશકમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વિકાસદર ૩ ટકાથી ઓછો રહેશે ૧૦ વર્ષમાં જર્મની-અમેરિકાને પાછળ...

ન્યુ દિલ્હી,તા.૨૩ આવનારા એક દશકમાં ભારત દુનિયાની ટોપ ૩ મોટી આર્થિક શક્તિઓમાં સમાવિષ્ટ થઈ જશે. HSBC ગ્લોબલ રિસર્ચના એક તાજેતરના રિપોર્ટમાં આ વાત સામે આવી...

ગુરુગ્રામ જ્જના પુત્રનું સારવાર દરમ્યાન મોત

ગુરુગ્રામ,તા.૨૩ એડિશનલ સેશન જજ કૃષ્ણકાંત શર્માના પુત્ર ધ્રુવનું મોત થઈ ગયું છે. છેલ્લા ૧૦ દિવસથી મેદાંતા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. મંગળવારે વહેલી સવારે...

ભાજપને સત્તામાં આવતી રોકવી હોય તો વિપક્ષે એક થવું પડશે ૨૦૧૯માં મારી ભૂમિકા અત્યંત...

સીબીઆઈમાં થયેલી રામાયણ મુદ્દે પવારે કહ્યું,જા કેન્દ્રની સરકાર સાફ સુથરી હોત તો આવી સ્થિતિ ન સર્જાઈ હોત મુંબઈ,તા.૨૩ એનસીપી નેતા શરદ પવારે ૨૦૧૯માં ભાજપને સત્તાથી અળગી...

થાઈલેન્ડથી કરાવ્યો બ્લેકમેલિંગનો કોલ પે-ટીએમના માલિકને બ્લેકમેલ કરી ૨૦ કરોડ માંગ્યા,મહિલા સેક્રેટરી સહિત ૩ની...

ન્યુ દિલ્હી,તા.૨૩ પેટીએમના માલિક વિજય શેખર શર્માનો પર્સનલ ડેટા ચોરીને ૨૦ કરોડ રૂપિયાની ખંડણી માંગવાની ઘટના સામે આવી છે. વિજય શર્માનો ખાનગી ડેટા કંપનીના જ...

૨૯મીએ વધુ સુનાવણી લાંચ કેસ : રાકેશ અસ્થાનાને દિલ્હી હાઈકોર્ટથી રાહત,સોમવાર સુધી નહીં થાય...

ન્યુ દિલ્હી,તા.૨૩ સીબીઆઈની આંતરિક લડાઇએ મોટુ સ્વરૂપ ધારણ કરતા હવે કોર્ટ સુધી પહોચી ગઇ છે. મંગળવારે સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ પોતાની વિરૂદ્ધ નોંધાયેલી એફઆઇઆરની...

CBI લાંચ કેસ : આલોચ વર્માએ સરકારને લખ્યો પત્ર,અસ્થાના સસ્પેન્ડ થાય તેવી સંભાવના

ન્યુ દિલ્હી,તા.૨૩ CBI ચીફ આલોક વર્મા એજન્સીમાં નંબર ૨ એટલે કે સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાનાને સસ્પેન્ડ કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. જેની તૈયારી તેઓએ એક...

ફટાકડાના ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ, લાયસન્સ ધારક જ વેંચી શકશે દિવાળીએ રાત્રે ૮થી ૧૦...

પ્રતિબંધિત ફટાકડાનું વેચાણ થતું હોય તે જાવાની જવાબાદરી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના અધિકારીની રહેશે,જો કોઈ ઓનલાઇન વેચાણ કરશે તો તેના વિરુદ્ધ કોર્ટના અનાદરનો...

હવે બેક્ટેરિયાથી બેટરી ચાર્જ

બિંગમ્ટન યુનિવર્સિટીની એક ખાસ રીસર્ચ ટીમ દ્વારા એક કપડા પર આધારિત બેÂક્ટરિયાથી ચાર્જ થનાર બાયો બેટરી વિકસિત કરવામાં સફળતા હાંસલ કરી છે. આ બેટરીને ભવિષ્યમાં...