Wednesday, November 11, 2026

મધ્યપ્રદેશનો ગઢ બચાવવા ભાજપ ‘જાદુગરો’નો સહારો લેશે

ભોપાલ,તા.૨૧ મધ્યપ્રદેશમાં ભાજપ સતત ચોથી વખત સત્તામાં ટકી રહેવા માટે એડીચોટીનું ચોર લગાવી રહી છે. આ માટે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાદુગરોનો સહારો લેવાનો નિર્ણય કર્યો...

અલ નીનો ઈફેક્ટ : આ વખતે દેશભરમાં ઠંડી ઓછી,ગરમી વધુ પડશે.!!

ન્યુ દિલ્હી,તા.૨૧ ભારતમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઠંડી થોડી ઓછી જાવા મળી શકે છે. હવામાન વિભાગે આગામી કેટલાક મહિનામાં પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની હાજરીને...

અમૃતસર ટ્રેન દુર્ઘટના : ડ્રાઇવરે કહ્યું- ‘મેં બ્રેક મારી હતી પરંતુ ટ્રેન રોકાઇ નહીં’

ગાંધીનગર,તા.૨૧ અમૃતસરમાં દશેરા ઉત્સવ દરમિયાન થયેલા રેલવે દુર્ઘટનામાં ૬૧ લોકોના મોત થયા પછી જીઆરપીએ આ અંગે એફઆઇઆર નોંધાવી છે. જીઆરપીએ ઘટના સમયે ટ્રેન ચલાવી રહેલા...

આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાન ઘાયલ કાશ્મીરમાં ‘આૅપરેશન ઓલઆઉટ’ : ત્રણ આતંકી ઠાર

કુલગામ,તા.૨૧ કુલગામ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટરમાં સેનાના બે જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે કુલગામના...

વિધાનસભા ચૂંટણી : બીજેપીએ મંત્રી સહિત ૧૪ ધારાસભ્યોની ટિકિટ કાપી

રાયપુર,તા.૨૧ ભારતીય જનતા પાર્ટીએ છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ માટે રમણસિંઘનું નામ જાહેર કર્યું હતું. સાથે જ પાર્ટી તરફથી ઉમેદવારની પ્રથમ યાદી પણ જાહેર કરવામાં આવી છે....

મંદિરની પ્રણાલીઓને મામલે હસ્તક્ષેપ અયોગ્ય : રજનીકાંત

ચેન્નાઈ,તા.૨૧ સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની છૂટ આપવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી દક્ષિણ ભારતના અતિ ખ્યાતનામ અભિનેતા રજનીકાંતે તેમનો પ્રતિભાવ વ્યક્ત કર્યો છે. રજનીકાંતે જણાવ્યું...

સતત ચોથા દિવસે પેટ્રોલમાં ૨૫ પૈસા અને ડિઝલમાં ૧૭ પૈસાનો ઘટાડો

ન્યુ દિલ્હી,તા.૨૧ સતત ચોથા દિવસે રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૭ પૈસા ઘટાડો...

વડાપ્રધાને રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું(એનપીએમ)ઉદ્ધાટન કર્યું પીએમ મોદી થયા ભાવુક કહ્યું શહીદોની શહિદીને સલામ

ન્યુ દિલ્હી,તા.૨૧ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસ સ્મારક દિવસ (Police Commemoration Day)ના પ્રસંગે આજે એટલે રવિવારે સ્વતંત્રતા પછી પોલીસ જવાનોના બલિદાનના સન્માનમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું (એનપીએમ)...

આઝાદ હિન્દ ફૌજની સ્થાપનાના ૭૫મા વર્ષ પર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો એક...

આઝાદી બાદ પટેલ અને બોઝનું નેતૃત્વ મળ્યું હોત તો દેશની સ્થિતિ અલગ જ હોત,બોઝ એવા પહેલા વ્યક્તિ હતા જેમણે ભારત હોવાનો અહેસાસ તેમના મનમાં...

અજય દેવગણ અને પ્રકાશ ઝા ફરી એક વખત સાથે, ફિલ્મ સત્ય ઘટના આધારિત હશે

મુંબઈ,તા.૨૦ અજય દેવગન અને પ્રકાશ ઝાની જાડી બોલીવુડની સફળ એક્ટર-ડાપરેક્ટર જાડિઓમાંની એક છે. બન્નેએ ધણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે અને હવે જાણવા મળી રહ્યું...