Wednesday, November 11, 2026

હોટ ફોટાને લઈ અભિનેત્રી કૃતિ ખરબંદા ચર્ચામાં આવી

મુંબઈ,તા.૨૦ બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ એવી કૃતિ ખરબંદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એકિટવ રહે છે. તાજેતરમાં પોતાનો દિલકશ અને હોટ ફોટો તેણે પ્રશંસકો...

મીટુઃ ટીવી એક્ટર રાહુલ રાજ સિંહે બોલીવુડ રાઇટર પર મુકિયા ગંભીર આરોપો

મુંબઈ,તા.૨૦ મીટુ અભિયાન અંતર્ગત અત્યાર સુધી મહિલાઓ પોતાની સાથે થયેલા જાતિય શોષણને લઇને બોલી રહી હતી. હવે ટીવી એક્ટર રાહુલ રાજ સિંહે બોલીવુડ રાઇટર મુશ્તાક...

સહેવાગે માન્યો ગાંગુલીનો આભાર : ‘દાદા આપ તો માંથુ છો અને હું પગ’

ન્યુ દિલ્હી,તા.૨૦ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગનો ૪૦મો જન્મદિવસ હતો. સૌરભ ગાંગુલીએ સેહવાગને જન્મદિવસની બધાઈ આપી ત્યારે સેહવાગને ‘વીરુ સર’ કહીને બોલાવ્યાં. તેના...

હું કિયારેય ખરાબ મૂડમાં નથી હોતી : જેકલીન ફર્નાન્ડીઝ

મુંબઈ,તા.૨૦ બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે તેની કારકિર્દી દરમિયાન ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું. કેટલીક ફિલ્મો હિટ ગઇ તો કેટલીક ફ્લોપ, જાકે ફિલ્મો ફ્લોપ જવાથી જેકલીન...

ભુતાનમાં એન્ટ્રીને લઈ નિયમોમાં ફેરફાર, ફરજિયાત નવા ડોક્યુમેન્ટસ જોઈશે

ન્યુ દિલ્હી,તા.૨૦ જા હવે તમે ભુતાન જવાની યોજના બનાવી રહ્યા હો તો તમારા એન્ટ્રી ડોક્યુમેન્ટ અંગે ફરી એક વાર તપાસ કરી લેજા. વાસ્તવમાં હવે ભુતાનમાં...

ખબરદાર..!! મોબાઈલમાં જો ચાઇલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ મળશે તો થશે ૫ વર્ષની જેલ

ભોપાલ,તા.૨૦ જા તમારા મોબાઇલ ફોન, લેપટોપ કે કમ્પ્યૂટરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે સંકળાયેલ કન્ટેન્ટ મળશે તો પાંચ વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. આઇટી એકટની...

‘મી ટુ’ આંદોલન ફક્ત પીડિતા મહિલાઓ માટે છે : મુંબઇ હાઇકોર્ટ

મુંબઈ,તા.૨૦ મુંબઇ હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે બોલિવૂડમાં હાલ ચાલી રહેલું મી ટુ આંદોલન ફક્ત પીડિત મહિલાઓ માટે છે. આ આંદોલનનો ગેરલાભ લેવાની કોશિશ...

પરિણીતાને પાક. એક્ટર ફવાદ ખાન સાથે કામ કરવાના અભરખાં જાગ્યા

મુંબઈ,તા.૨૦ એક્ટ્રેસ પરિણીતિ ચોપરાની ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ ગુરુવારે રિલીઝ થઈ અને પરિણીતિ ચોપરા આ ફિલ્મના બોક્સ ઓફિસ રિઝલ્ટ્‌સની રાહ જાઈ રહી છે. ફિલ્મ રિલીઝ થવાની...

દિવ્યાંકા ત્રિપાઠી વેબ સીરીઝમાં ડેબ્યૂ કરશે

મુંબઈ,તા.૨૦ 'યે હૈ મોહબ્બતે' ફેમ દિવ્યાંકા ત્રિપાઠી બહુ જલ્દી વેબ સીરીઝમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. દિવ્યાંકા એકતા કપૂરના ડિજીટલ પ્લેટફોર્મ બાલાજીની નવી વેબ સીરીઝ...

‘યે રિશ્તા કિયા…’ની એકટ્રેસે ચુપચાપ સગાઈ કરી લીધી..!!

મુંબઈ,તા.૨૦ ‘યે રિશ્તા કિયા કહલાતા હૈ’ સીરિયલની એકટ્રેસ મોહિના કુમારી સિંહે સગાઈ કરી લીધી છે. આ શોમાં મોહિના કીર્તિનો રોલ નિભાવે છે, મોહિનાની સીક્રેટ સગાઈનો...