Thursday, November 12, 2026

જીએસટીઆર-૪નું ફાઈલિંગ સરળ બન્યું : ખરીદીની વિગતો આપવી નહીં પડે

ન્યુ દિલ્હી,તા.૧૮ જીએસટી હેઠળ કોમ્પોઝિશન સ્કીમ અપનાવનાર વેપારીઓને ત્રિમાસિક રિટર્ન જીએસટીઆર-૪ દાખલ કરતી વખતે ખરીદીનું વિવરણ આપવાની જરૂર રહેશે નહીં. નાણાં મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા...

પીએમના કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું રૂપાણી-નીતિન પટેલે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતા

રાજપીપળા,તા.૧૮ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આજે સીએેમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના...

ઓનલાઈન ખરીદી કરનાર સાવધાન : મંગાવ્યો મોબાઈલ નીકળ્યો ઈંટનો ટુકડો

ઔરંગાબાદ,તા.૧૮ આૅનલાઇન શોપિંગનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે કેટલીક વખત ગ્રાહકો છેતરામણીનો પણ ભોગ બનતા હોય છે. એક વ્યક્તિ દ્વારા આૅનલાઇન કંપનીની વિરૂદ્ધ...

ભાજપ નેતા અમિત માલવિયાએ ટ્વિટર એકાઉન્ટ પર કોંગ્રેસના એડ અભિયાનની પોસ્ટ શેર કરી ‘કોંગ્રેસ...

ન્યુ દિલ્હી,તા.૧૮ બીજેપીના રાષ્ટ્રીય માહિતી અને ટેક્નોલોજી પ્રમુખ અમિત માલવીયાએ પોતના ટ્વિટર એકાઉન્ટ ઉપર કોંગ્રેસના એક એડ અભિયાનની પોસ્ટ શેર કરી છે. જેમાં એડ અભિયાનમાં...

મુખ્યમંત્રી શિવરાજને બુધની સીટ પર ઘેરવા કોંગ્રેસનો વ્યૂહ મધ્યપ્રદેશમાં સંઘને લીધે ભાજપ ૭૮ ધારાસભ્યોની...

ભોપાલ,તા.૧૮ મધ્યપ્રદેશમાં આગામી મહિને યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) એ મુખ્યમંત્રી શિવરાજસિંહને પોતાના ૭૮ ધારાસભ્યોને ટિકિટ ન આપવા સલાહ આપી છે. આ સાથે આરએસએસ...

સીબીએસઈ સ્કૂલોમાં હવે રમતગમતનો વિષય ફરજિયાત રહેશે

ન્યુ દિલ્હી,તા.૧૮ એક મહત્વના નિર્ણયમાં, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે દેશભરમાં નવી શાળાઓમાં ઝ્રમ્જીઈ સંલગ્ન પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. વિદ્યાર્થીઓને જ્ઞાન વધારે મળે એની...

કંપનીએ કહ્યું હેંડસેટ વોટરપ્રૂફ છે,જ્જે પાણી ભરેલા વાસણમાં મોબાઈલ ડૂબાવી ચેક કર્યો

ચંડીગઢ,તા.૧૮ હરિયાણામાં ઝાજ્જરની ગ્રાહક અદાલતમાં એક મોબાઈલ કંપનીએ પોતાના હેંડસેટને વોટર પ્રૂફ ગણાવ્યો હતો. જાકે, કંપનીનો દાવો ત્યારે ખોટો સાબિત થઈ ગયો જ્યારે જજે પાણી...

૩૧મી ઓક્ટોબરે કોર્ટમાં લેવાશે એમ.જે.અકબરનું નિવેદન આરોપોથી ૪૦ વર્ષમાં બનાવેલી છબીને થયું નુકસાન :...

ન્યુ દિલ્હી,તા.૧૮ એમજે અકબર સાથે જાડાયેલ કથિત યૌનશોષણ મામલામાં ગુરુવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન તેમની વકીલ ગીતા લુથરાએ કહ્યું હતું કે...

કાર-ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત : કાકા-ભત્રીજાના મોત

રાપર,તા.૧૮ રાપર તાલુકાના આડેસરથી ભીમારસ (ભૂટકીયા) તરફ જતા રોડ પર ગત રાતે એક વાગ્યે ગમખ્વાર અકસ્માતમાં કાકા-ભત્રીજાનાં મોત નિપજ્યા છે. ૩૨ વર્ષિય લક્ષ્મણભાઇ બાઉભાઈ મકવાણા...

યૂપી-ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તિવારી લાંબી બીમારી બાદ જન્મદિને જ પૂર્વ મુખ્યમંત્રી એનડી...

ન્યુ દિલ્હી,તા.૧૮ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ CM નારાયણ દત્ત તિવારીનું આજે દિલ્હીમાં સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં ૯૩ વર્ષે નિધન થયું છે. એનડી તિવારીનું નિધન...