Thursday, November 12, 2026

બિહારનાં મુખ્યમંત્રી નિતીશ કુમારે પોલીસને કહ્યું બધુ ભગવાન ભરોસે ના છોડો!

પટણા,તા.૧૩ બિહારમાં વણસી રહેલી સ્થિતિને પગલે નિતીશ કુમારે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. રૂ ૩૨૦ કરોડનાં ખર્ચે બનેલા પોલીસ હેડક્વાર્ટરનું ઉદ્ધાટન કરતી વખતે નિતીશ કુમારે...

પૃથ્વી શા ફરી એકવાર ઝળક્યો ૫૩ બોલમાં ૭૦ રનની તૂફાની પારી રમી,કોહલીના ૪૫

હૈદરાબાદ,તા.૧૩ ભારત વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની સીરીઝની અંતિમ ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતે ૪ વિકેટના નુકસાને ૩૦૮ રન કરી લીધા છે. અજિંકય રહાણે ૭૫ અને...

કોંગ્રેસે ગોવા માટે પૂર્ણકાલિન મુખ્યમંત્રીની માંગ કરી

પણજી,તા.૧૩ કોંગ્રેસે ગોવા માટે એક પૂર્ણકાલિન મુખ્યમંત્રીની માંગ કરી છે. કોંગ્રેસે મનોહર પારિકર બિમાર હોવાનો હવાલો આપતા કહ્યું કે, રાજ્યને બંધારણીય સંકટથી બહાર લાવવામાં માટે...

નીતિન પટેલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આમંત્રણ આપ્યું

મુંબઈ,તા.૧૩ નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર પાસે દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની ઐતિહાસિક પ્રતિમા નિર્માણ પામી છે. આ પ્રતિમાના અનાવરણ માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી...

અલ્પેશ ઠાકોર વિરુદ્ધ વારાણસી કોર્ટમાં ફરિયાદ દાખલ, ૨૨ ઓક્ટોબરે સુનાવણી

વારાણસી,તા.૧૩ ગુજરાતના કોંગ્રેસી નેતા અલ્પેશ ઠાકોર દ્વારા બિહાર અને ઉત્તર ભારતીયો વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદન પછી ભડકેલી હિંસાને લઈને વકીલ કમલેશચંદ્ર ત્રિપાઠીએ શુક્રવારે એસીજેએમ (નવમ)...

યાકૂબ હબીબઉદ્દીન તુસીએ ભાજપને રામ મંદિર બાંધવાનો વાયદો યાદ કરાવ્યો

ન્યુ દિલ્હી,તા.૧૩ મોગલ સલ્તનતના આખરી બાદશાહ બહાદુરશાહ ઝફરના વંશજ હોવાનો દાવો કરનાર યાકૂબ હબીબઉદ્દીન તુસીએ ભાજપને રામ મંદિર બાંધવાનો વાયદો યાદ કરાવ્યો છે. યાકુબ તુસીનો દાવો...

મન્નાન વાની કાશ્મીરમાં યુવાનોની આતંકીઓ તરીકે ભરતી કરવાનો માસ્ટરમાઈન્ડ હતો

ન્યુ દિલ્હી,તા.૧૩ અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી રડ્ઢનો અભ્યાસ છોડીને આતંકવાદી બનનાર કાશ્મીરી વિદ્યાર્થી મન્નાન વાની સુરક્ષાદળોના હાથે મોતને ઘાટ ઉતર્યા બાદ તેને લઈને ચોંકાવનારા ખુલાસા થઈ...

દિલ્હીમાં ધુમ્મસની શરુઆત : રાજધાની ગેસ ચેમ્બર બને તેવી શક્યતાઓ

ન્યુ દિલ્હી,તા.૧૩ શિયાળો હજી તો ટકોરા મારી રહ્યો છે ત્યાં તો રાજધાની દિલ્હી પર ધુમ્મસ ઉતરવા માંડ્યુ છે. આગામી દિવસોમાં ફરી એક વખત દિલ્હી ગેસ...

૨૦૧૯માં કોંગ્રેસ-એનસીપી સાથે ચૂંટણી લડશે…!!?

ન્યુ દિલ્હી,તા.૧૩ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની રાજકીય ગરમાગરમી વચ્ચે કોંગ્રેસ અને દ્ગઝ્રઁએ લોકસભાની ચૂંટણી માટે કમર કસી લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપીના...

૨૩ રોહિંગ્યા ઘૂસણખોરોને મ્યાનમાર પાછા મોકલવાની તૈયારીમાં મોદી સરકાર

ન્યુ દિલ્હી,તા.૧૩ મ્યાનમારથી ભારતમાં ઘૂસી આવેલા રોહિંગ્યાઓને પાછા મોકલવા માટેનો સિલસિલો યથાવત છે.હવે સરકારે રોહિંગ્યાઓની બીજી બેચને મ્યાનમાર પાછા મોકલવા માટે તૈયારી કરી છે. આ પહેલા...