Thursday, November 12, 2026

આઈએએસ એકેડેમીના સ્થાપક શંકર દેવરાજને ફાંસી લગાવી આપઘાત કર્યો

ચેન્નાઈ,તા.૧૩ જિંદગી સંપૂર્ણ અનિશ્ચિત છે. શંકર આઈ.એ.એસ. એકેડમીના સ્થાપક અને સીઈઓ પ્રોફેસર શંકર દેવરાજને ૪૫ વર્ષની ઉંમરે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. ચેન્નાઈના માઈલપુર...

વડાપ્રધાન મોદી આગામી ૨૮ અને ૨૯ ઓક્ટોબરે જાપાન જશે

ન્યુ દિલ્હી,તા.૧૩ વડાપ્રધાન મોદી ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ૨૮ અને ૨૯ ઓક્ટોબરે જાપાનની મુલાકાતે જવાના છે. અહીં વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન શિંજા...

કમલ હસન લોકસભા ચૂંટણીમાં સશર્ત કોંગ્રેસ સાથે જાડાણ કરવા તૈયાર

ચેન્નાઈ,તા.૧૩ અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સંદર્ભે મોટું નિવેદન આપ્યું છે. કમલ હસને એક તમિલ ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં આગામી લોકસભા ચૂંટણીમાં...

દહેજમાં માત્ર એક મુઠ્ઠી ચોખા લીધા અર્જુન એવોર્ડ વિજેતા બાક્સ મનોજ કુમારે લગ્ન કર્યા

ચંડીગઢ,તા.૧૩ ઓલમ્નપિયન બોક્સર મનોજ કુમારે હરિયાણાના મથાનાની રહેવાસી નેહા સાથે લગ્ન કર્યા. તેમણે દહેજમાં માત્ર એક મુઠ્ઠી ચોખા લીધા. મનોજને ૨૦૧૪માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં...

વડાપ્રધાન મોદી ભગવાન વિષ્ણુના અગ્યારમાં અવતાર છે : મહારાષ્ટ્ર ભાજપ પ્રવક્તા

મુંબઈ,તા.૧૩ ભાજપના અનેક નેતાઓ વિચિત્ર નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. મહારાષ્ટ્રના ભાજપના એક પ્રવક્તાએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી ભગવાન વિષ્ણુના અગ્યારમાં અવતાર છે. મહારાષ્ટ્ર ભાજપના...

ભાગેડુ જાકિર નાઈકની ચાર સંપત્તિ જપ્ત કરવા મુંબઈ એનઆઈએ કોર્ટનો આદેશ

ન્યુ દિલ્હી,તા.૧૩ મુંબઈની વિશેષ એનઆઈએ અદાલતે ભાગેડું ઈસ્લામી પ્રચારક ડો.જાકિર નાઈકની ચાર સંપિત્તઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. પાછલા વર્ષે જૂનમાં ઈસ્લામિક પ્રચારકને ભાગેડું જાહેર...

એમ જે અકબર વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ થવી જાઈએ : અમિત શાહ

ન્યુ દિલ્હી,તા.૧૩ Me Too અભિયાન બાદ વિવાદોમાં ફસાયેલા કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરની મુશ્કેલીઓ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત...

શિક્ષકોને ભણતર સિવાયના કામોમાંથી મુક્ત રાખવાની સરકારની મથામણ શરુ

ન્યુ દિલ્હી,તા.૧૩ સ્કૂલ શિક્ષણની ગુણવત્તાને સુધારવામાં લાગેલી સરકાર હવે શિક્ષકોને ભણતર ઉપરાંત અપાતાં તમામ કામોમાંથી ‘મુક્ત’ રાખવાની કવાયતમાં લાગી ગઈ છે. તેમાં ચૂંટણી ફરજ પણ...

દિલ્હીની કોર્પોરેશન બેન્કમાં ૨ લાખની લૂંટ, કેશિયરની હત્યા

ન્યુ દિલ્હી,તા.૧૩ દિલ્હીના નઝફગઢના છાવલા વિસ્તારમાં કોર્પોરેશન બેન્કમાં લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. છાવલા વિસ્તારમાં સ્થિત કોર્પોરેશન બેન્કની એક શાખામાં શુક્રવારે લૂંટ કરાઇ હતી....

ભારતમાં સિઝેરિયનથી જન્મેલા બાળકોની સંખ્યા બમણી થઈ : અભ્યાસ

ન્યુ દિલ્હી,તા.૧૩ એક નવા અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે ભારતમાં ઓપરેશન દ્વારા બાળકોને જન્મ આપવાના કેસો વધતા જાય છે. વર્ષ ૨૦૦૫-૦૬ની વચ્ચે આ આંકડો...