Friday, November 13, 2026

કોલકાત્તામાં બ્લાસ્ટ : સાત વર્ષના બાળકનું મોત,નવ લોકો ઘાયલ

કોલકાત્તા,તા.૨ મંગળવારે કોલકાતાના નાગરબઝાર વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડિંગની સામે પ્રચંડ વિસ્ફોટથી વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ બ્લાસ્ટમાં એક મહિલા અને નવ લોકો ઘાયલ થયા હતા...

ઓવૈસી મૂછ વિનાનો રાવણ જે મંદિરનું નિર્માણ કરવા દેતા નથી

લખનઉ,તા.૨ અયોધ્યામાં રામ મંદિરની તરફેણ કરી રહેલા શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી...

દેખાવો દરમ્યાન હિંસાથી થતા નુકસાન પર વળતર ચૂકવવું પડશે : સુપ્રિમ કોર્ટ

ન્યુ દિલ્હી,તા.૨ પ્રદર્શન દરમ્યાન જાન માલને નુકશાન પહોંચાડવાના બનાવોને સુપ્રીમે ગંભીરતાથી લઇને તેને રોકવા માટે દિશા નિર્દેશો બહાર પાડયા છે. પોલીસ ઓફીસરોની જવાબદારી નકકી કરીને...

સપ્ટેમ્બરમાં UPI મારફતે ઓનલાઈન પેમેન્ટમાં થયો ૩૦ ટકાનો વધારો

ન્યુ દિલ્હી,તા.૨ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) દ્વારા મંથલી ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં સપ્ટેમ્બર મહિનામાં માસિક સરખામણીએ ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના આંકડા...

કોંગ્રેસ લોકસભામાં પ્રિયા દત્તના સ્થાને નગમાને ટિકિટ આપે તેવી શક્યતા

ન્યુ દિલ્હી,તા.૨ ફિલ્મ સ્ટાર સંજય દત્તની બહેન પ્રિયા દત્તનુ કોંગ્રેસ પાર્ટીમાંથી પતું કપાઈ ગયુ હોવાની અટકળો થઈ રહી છે. આગામી લોકસભામાં પ્રિયા દત્તની જગ્યાએ ફિલ્મ...

કાશ્મીરમાં હવે આતંકવાદીઓ મહિલાઓનો બુરખો પહેરીને હુમલા કરી રહ્યા છે

ન્યુ દિલ્હી,તા.૨ જમ્મુ-કાશ્મિર માં હવે આંતકવાદીઓએ સ્ત્રી વસ્રનો ઉપયોગ કરવા માંડ્યો છે. હાલમાં જ શોપિયાંની પોલીસ ચોકી પર હુમલાના બનાવમાં આંતકવાદીઓ ઇસ્લામિક સ્ત્રીઓના પારંપરિક પહેરવેશ...

‘સ્વચ્છતા’ સંદેશઃ પુડ્ડુચેરીના સીએમ પાવડો લઈને ગટર સાફ કરવા ઉતર્યા

પુડુચેરી,તા.૨ ગાંધી જયંતિ પર પુડુચેરીના મુખ્યમંત્રીએ એવું કામ કર્યું જેને લઈને દેશવાસીઓ અચરજ પામી ગયા છે. સોમવારે સ્વચ્છતા હી સેવા અભિયાન દરમિયાન પોન્ડીચેરીના મુખ્યમંત્રી વી...

ડોકટરે પોતાના અક્ષર ન સુધારતા કોર્ટે પાંચ હજારનો દંડ ફટકાર્યો

અલાહાબાદ,તા.૨ અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ચિકિત્સા અને સ્વાસ્થ્ય સેવાઓના ડિરેક્ટર જનરલ અને કોર્ટના આદેશ પછી પણ ડોક્ટર્સ દ્વારા મેડિકલ લીગલ રિપોર્ટ તૈયાર કરતા સમયે લખાણમાં...

મુસલમાનો પણ ભગવાન રામના વંશજ, મંદિર બનાવવા માટે મદદ કરે : ગિરિરાજસિંહ

ન્યુ દિલ્હી,તા.૨ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વારા દેશના મુસલમાનોને ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે તેઓ બધા જ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે સહયોગ કરે...

બેન્ક ઓફ ઈન્ડિયા ICICI,HDFC એ વ્યાજદરમાં વધારો કર્યો

ન્યુ દિલ્હી,તા.૨ દેશની ૩ મોટી બેંક ઓફ ઈન્ડિય ICICI અનેHDFC એ પોતાના વ્યાજ દરમાં વધારો કર્યો છે. SBI એ વ્યાજ દરમાં ૦.૫ ટકા તો ICICI એ...