Tuesday, November 10, 2026

આદિત્ય રોય કપૂરે સ્થાનિક મહિલા ટીમને સ્પોન્સર કરી

મુંબઈ,તા.૩૧ અભિનેતા ફિલ્મ નિર્માતા આદિત્ય રોય કપૂરે મુંબઇના ખાસ ઉપનગરની મહિલા ફૂટબાલ ટીમને સ્પોન્સર કરી હોવાની જાણકારી મળી હતી. આદિત્ય પોતે ઓલ સ્ટાર ફૂટબાલ ક્લબમાં દર...

સુપ્રીમ કોર્ટમાં જજના ૩૧ પદ, અત્યારે પણ ૨૪ ખાલી ગુજરાત સહિત ચાર હાઈકોર્ટના ચીફ...

ન્યુ દિલ્હી,તા.૩૧ સુપ્રીમ કોર્ટના કોલેજિયમને બુધવારે હાઈકોર્ટના ચાર ચીફ જસ્ટિસના પદમાં વધારો કરીને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ કરી હતી. તેમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ...

નિષ્ફળતા જેવો શ્રેષ્ઠ શિક્ષક બીજા કોઇ નથીઃ સાકીબ સલીમ

મુંબઈ,તા.૩૧ અભિનેતા સાકીબ સલીમે કહ્યું હતું કે સફળ થવા પહેલાં માણસે નિષ્ફળ થવાની તૈયારી રાખવી પડે છે. નિષ્ફળતા જીરવતાં શીખી જઇને પછી સફળતા મળે ત્યારે...

અનેક આક્ષેપ છતાં મૂકેશ છાબરાની કારકિર્દીને કોઈ દાગ નહિ..?!!

મુંબઈ,તા.૩૧ મી ટુ આંદોલનમાં બોલનારી એક કરતાં વધુ અભિનેત્રીઓએ સિનિયર કાસ્ટિંગ ડાયરેક્ટર કમ ફિલ્મ સર્જક મૂકેશ છાબરા સામે જાતીય દુરાચારના આક્ષેપો કર્યા છતાં મૂકેશ છાબરાની...

નિક મારું અને મારા કામનું સન્માન કરે છે : પ્રિયંકા ચોપરા

મુંબઈ,તા.૩૧ પ્રિયંકા ચોપડાના લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે તે ઇન્ટરનેશનલ પોપ સ્ટાર નિક જાનસથી લગ્ન પણ કરી...

ગરીબ મહિલાઓનાં શોષણ વિશે કોણ અવાજ ઉઠાવશે..?? : તામિલ ફિલ્મ ડિરેક્ટર

મુંબઈ,તા.૩૧ તામિલ ફિલ્મ ડિરેક્ટર કરુ પલાનિઅપ્પને મી ટૂ કેમ્પેઇન વિશે તેમનો અભિપ્રાય આપતા જણાવ્યું કે, આ કેમ્પેઇન સુખી-સંપન લોકોનો પ્રશ્ન છે અને તે લોકો આનો...

નક્સલી હુમલો : દૂરદર્શનના કેમેરાનનો મોત પહેલાનો વીડિયો વાયરલ

ન્યુ દિલ્હી,તા.૩૧ મંગળવારે છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલા દરમિયાન નક્સલી ફાયરિંગની વચ્ચે ફસાયેલા સહાયક કેમરામેન મોર મુકુટ શર્માએ માતાના નામે એક સંદેશ રેકોર્ડ કર્યું હતો જેનો...

મને એકનું એક વર્ક આઉટ રોજ ફાવતું નથી : ફાતિમા સના શેખ

મુંબઈ,તા.૩૧ સુપરહિટ ફિલ્મ દંગલ ફેમ અભિનેત્રી ફાતિમા સના શેખે કહ્યું હતું કે મને એકનું એક વર્ક આઉટ રોજ ગમતું નથી, કંટાળો આવી જાય છે એટલે...

કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલને સમ્માન આપ્યું નથી ભારતનું દુર્ભાગ્ય છે કે સરદાર પટેલ આ...

ભોપાલ,તા.૩૧ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે સરદાર પટેલની જન્મ જયંતી પર સરદારને લઇને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે સરદાર વલ્લભભાઇ પટેલને ક્્યારેય...

વરુણ ધવન ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવશે

મુંબઈ,તા.૩૧ મોખરાનો અભિનેતા વરુણ ધવન ટૂંક સમયમાં ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવી રહ્યો છે એવા સમાચારને ખુદ વરુણે સમર્થન આપ્યું હતું. માત્ર છ વર્ષમાં અથાક પુરુષાર્થ દ્વારા...