Thursday, November 12, 2026

દેશની સેનાના એક કર્નલનો મેસેજ વોટસએપ પર વાયરલ થયો!?

કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે જેને 'યાસીન મલિક અને ગિલાની'જેવાઓ દેશ થી છૂટુ પાડી દેવાનો એક કારસો કરી રહ્યા છે, ઘણા લાંબા સમયથી ભારતીય...

વિદેશી વિદ્યાર્થીઓ માટે ખુશખબર…ઘેરબેઠા સૌરાષ્ટ યુનિ.માં પ્રવેશ મેળવી શકશે

રાજકોટ, તા.૫/૪/૨૦૧૮ હવે વિદેશી વિદ્યાર્થીઓ ઘેરબેઠા સૌરાષ્ટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે. કાર્યકારી કુલપતિ ડો. કમલસિંહ ડોડીયાના હસ્તે બુધવારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સેલની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી...

ડી-માર્ટ, રિલાયન્સ રિટેઇલ સહિતના ૧૩ સ્થળે આરોગ્ય વિભાગના દરોડા

રાજકોટ, તા.૫/૪/૨૦૧૮ શુધ્ધ દેશી ઘીના ૧૦, શ્રીખંડના ત્રણ નમૂના લેબમાં મોકલાયા શહેરીજનોને આરોગ્યપ્રદ, તાજુ તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબના ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે...

ગરમી સાથે શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો નોંધાયો

અમદાવાદ, તા.૫/૪/૨૦૧૮ ભાવો વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ગરમીની શરૂઆત થતાં જ લીલાં શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. રસોડામાં રસોઇ માટે મુખ્ય વસ્તુ ગણાતી શાકભાજી ગરમી પડવાની શરૂઆત...

સીબીએસઈ બોર્ડ પરીક્ષા કેન્દ્ર પર ડિજિટલ પ્રશ્નપત્ર મોકલશે

અમદાવાદ, તા.૫/૪/૨૦૧૮ પેપર લીક કરનારાઓને ચેતવણી... સીબીએસઇ બોર્ડ દ્વારા તાજેતરમાં જ બનેલા ધો.૧૦ અને ધો.૧રના પેપર લીક થવાને પગલે વધુ ચોકસાઇપૂર્વકનાં પગલાં લેવાનું નક્કી કરાયું છે. આગામી...

ટોલ બૂથ પર તોડફોડ સાથે એક રાઉન્ડ ફાયરિંગ, ૫ ઈજાગ્રસ્ત

ભરૂચ, તા.૫/૪/૨૦૧૮ ભરૂચમાં અસામાજિક તત્વોનો આતંક... હાઈ વે પર આવેલા કેબલ બ્રિજના ટોલ બૂથ પર અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે જ એક રાઉન્ડ...

જગન્નાથ મંદિરની સામે આવેલા સેન્ટ્રલ સ્ટોર્સમાંથી લાખો રૂપિયાના વોટર મીટર ચોરાયા

અમદાવાદ, તા.૫/૪/૨૦૧૮ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની ગુનાઇત બેદરકારીથી સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની સામે આવેલા સેન્ટ્રલ સ્ટોર્સમાંથી લાખો રૂપિયાના વોટર મીટર ચોરાઇ જતાં તંત્રને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી...

JKમાં ફાયરિંગથી બચવા જનતા માટે મોદી સરકાર ૧૪ હજાર બંકર બનાવશે

શ્રીનગર, તા.૫/૪/૨૦૧૮ આ બંકરોમાં આઠથી૧૦ લોકો સુરક્ષિત રહી શકશે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની સરહદ પર આવેલા જિલ્લાઓમાં કેન્દ્ર સરકાર અંદાજે ૧૪ હજાર બંકરો બનાવશે. આ બંકર સાંબા, પૂંછ, જમ્મૂ,...

અમેરિકી ચૂંટણી દરમ્યાન આઠ કરોડ ફેસબુક યૂઝર્સના ડેટા શેર કર્યા હતા : માર્ક ઝૂકરબર્ગ

સાન ફ્રાન્સસ્કો, તા.૫/૪/૨૦૧૮ 'ફેસબુક માટે હું બેસ્ટ વ્યકિત, મને એક તક આપો' ફેસબુકના ચીફ માર્ક ઝૂકરબર્ગે કહ્યું કે, હું આ સોશ્યલ નેટવર્કનું પ્રતિનિધિત્વ કરવા માટે સૌથી બેસ્ટ...

થિયેટરમાં નિયમિત ભાવે ફૂડ વેચાવું જાઇએ : હાઇ કોર્ટનો આદેશ

મુંબઈ, તા.૫/૪/૨૦૧૮ થિયેટરમાં વેચવામાં આવતા ફૂડ અને પાણીની કિંમત અતિશય વધારે હોય છે, એ વાતની નોંધ લઇને મુંબઇ હાઇ કોર્ટે જણાવ્યું હતું કે થિયેટરમાં ખાણીપીણીની વસ્તુ...