Thursday, November 12, 2026

દુબઈમાં મિત્રોને મળવા ગયેલ ગુજ્જુ યુવાનની ક્રૂર હત્યા

સોઢાણા, તા.૩/૪/૨૦૧૮ માતા-પિતાએ એકના એક પુત્ર ગુમાવતા કકડાટ પોરબંદર પંથકના ઘણા યુવાનો વિદેશમાં કામધંધો કરી રહ્યા છે. જેમાં પોરબંદરના યુવાનો દુબઈમાં રહી, કામધંધો કરી પૈસા કમાતા હોય...

રસ્તો પહોળો કરવા માટે પાટનગરમાં ૮૦૦૦ વૃક્ષોનો ભોગ લેવાશે..!!

ગાંધીનગર, તા.૩/૪/૨૦૧૮ પર્યાવરણ રક્ષકો અને સ્થાનિકોમાં રોષ ગાંધીનગર તરફ જવાના રસ્તાઓમાં છ-૦થી જ-૭ સુધી બન્ને બાજુ ઘટાદાર વૃક્ષો જાવા મળે છે. આ જ રસ્તાઓ પર ગવર્નર, મુખ્યમંત્રી...

અંગત અદાવતમાં રાજપુત યુવાન પર ૩ રાઉન્ડ ફાયરિંગ કરી શખ્સો ફરાર

રાજકોટ, તા.૩/૪/૨૦૧૮ રાજકોટમાં ખુલ્લેઆમ લુટ-ફાયરીંગની ઘટનાઓથી શહેરીજનોમાં ફફાડાટ શહેરમાં ગુનાખોરી દિવસે-દિવસે વધી રહી છે. રોજે રોજ ખુલ્લેઆમ લુટ ફાયરીંગ મારામારીની બનતી ઘટનાઓથી શહેરીજનોના ડરનો માહલો જાવા મળ્યો...

૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને ૧૦૦થી૧૫૦ બેઠકો ઓછી મળશે : શત્રુધ્નસિંહા

ન્યુ દિલ્હી, તા.૩/૪/૨૦૧૮ કોઈ પણ નેતા પીએમ બની શકે જા તેમની પાસે સંખ્યા બળ હોય પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા સત્રુગ્ન સિન્હા આજે ફરી એક વખત...

સીબીએસઈ પેપર લીક : ધોરણ ૧૦ ગણિતની પરીક્ષા ફરી નહીં લેવાય

ન્યુ દિલ્હી, તા.૩/૪/૨૦૧૮ સીબીએસઇએ ધોરણ-૧૦ની ગણિતની પરીક્ષાને ફરીથી નહીં લેવાનો નિર્ણય લીધો છે. પેપર લીકનો કેસ સામે આવ્યા બાદ બોર્ડની તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે...

ભારત બંધ : મધ્યપ્રદેશ માં બે પોલીસકર્મીઓ પર હત્યાનો કેસ નોંધાયો

ભોપાલ, તા.૩/૪/૨૦૧૮ સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી/એસટી એક્ટ પર આપવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ દલિત સંગઠનો દ્વારા રાખવામાં આવેલું ભારત બંધ હિંસક રૂપ લઇ ચૂક્્યું છે. દેશ ભરમાં...

એસસી/એસટી એક્ટમાં સરકારે કોઇ બદલાવ નથી કર્યો : રાજનાથ સિંહ

ન્યુ દિલ્હી, તા.૩/૪/૨૦૧૮ અનામત પર ફેલાઇ રહેલ અફવાઓ પાયાવિહોણી : ગૃહમંત્રી ગૃહમંત્રી રાજનાથ સિંહે ભારત બંધ દરમ્યાન થયેલ દેશવ્યાપી હિંસા બાદ ગૃહમાં સરકારનો પક્ષ મૂકયો છે. એસસી-એસટી...

એસસી/એસટી એક્ટ : સુપ્રિમનો સ્ટે આપવા ઈન્કાર,જૂનો આદેશ યથાવત્‌

ન્યુ દિલ્હી, તા.૩/૪/૨૦૧૮ અમે કાયદાની વિરુદ્ધ નથી પરંતુ નિર્દોષોને સજા ન મળવી જાઈએ : સુપ્રિમ કોર્ટ આગામી સુનાવણી ૧૦ દિવસ બાદ હાથ ધરાશે,હિંસા પર ઉતરી આવેલા લોકોએ...

વડોદરા ના વરસડામાં માત્ર એક રૂપિયા માં સમૂહ લગ્ન નો લાભ મળ્યો

ગતરોજ વરસાડા પોર ઇટોલા રોડ ઉપર મેલડી માતાજી મંદિર આવેલ છે અને મંદિર ના મહંત ગોવિંદ બાપુ તથા મેલડી માતાજી ના મંદિર ના...

શક્તિસિંહને સોંપાઈ મોટી જવાબદારી, બિહાર કોંગ્રેસ પ્રભારી બનાવાયા

ન્યુ દિલ્હી, તા.૨/૪/૨૦૧૮ અગાઉ બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે સી.પી. જાશી હતા કોંગ્રેસ મોવડી મંડળે ગુજરાત કોંગ્રેસના મોટા ગજાના નેતા શક્તિસિંહને મોટી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો. કેન્દ્રીય કોંગ્રેસ...