Thursday, November 12, 2026

ભાજપ કાર્યકરે વિધાનસભામાં અધ્યક્ષની ખુરશીમાં બેસી ફોટો પડાવતા વિવાદ

વડોદરા, તા.૧/૪/૨૦૧૮ કડક કાર્યવાહી થશેઃ રાજેન્દ્ર ત્રિવેદી વડોદરા ભાજપના એક કાર્યકરે શનિવારે વિધાનસભાના અધ્યક્ષની ચેરમાં બેસી સેલ્ફી અને ફોટોગ્રાફ્સ પડાવતાં હોબાળો મચી ગયો છે. રાહુલ પરમાર બી.ઇ....

ગુજરાત એસટી નિગમ કરશે ૨૮૨૮ એપ્રેન્ટસની ભરતી

ગાંધીનગર, તા.૧/૪/૨૦૧૮ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ-એસ.ટી. નિગમ દ્વારા વિવિધ વિભાગોમાં ૨૮૨૮ જેટલા તાલીમાર્થી એપ્રેન્ટસની ભરતી કરવામાં આવશે. આ માટે ITI પાસેથી યાદી મંગાવી નિયમોનુસાર પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યના...

મસ્જીદ ૫ર ચડી ધ્વજા લહેરાવતા મીનારો તૂટી ૫ડ્યાની અફવા : સુરતમાં કોમી અથડામણ

સુરત, તા.૧/૪/૨૦૧૮ હનુમાન જયંતીની રેલીમાં બે જૂથ વચ્ચે અથડામણ સુરતમાં લીંબાયત વિસ્તારમાં શનિવારની મોડી સાંજે બે કોમના લોકો સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો. બંને કોમનાં ટોળા...

આવતા વર્ષથી વડોદરામાં વારાણસીની જેમ ગંગા જેવી મહાઆરતી યોજાશે

વડોદરા, તા.૧/૪/૨૦૧૮ સુરસાગરના બ્યુટીફિકેશન સાથે ન્યાય મંદિર કોર્ટ બિલ્ડંગને જાડી દેવાશે વડોદરા શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવનુ બ્યુટીફિકેશન કરવાથી તેની કાયાપલટ થઈ જશે. જે વડોદરામાં આકર્ષણનુ...

મહારાષ્ટ્રના લાતૂરમાં પરિવારે દીકરીનું નામ ‘સ્વચ્છતા’ રાખ્યું

લાતુર, તા.૧/૪/૨૦૧૮ મહારાષ્ટના લાતુર વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી સ્વચ્છ ભારત મિશન અભિયાનથી પ્રભાવિત થઇને એક પરિવારે પોતાની દીકરીનું નામ સ્વચ્છતા રાખ્યું છે. ગઇ ૨૧મી ફેબ્રુઆરીના...

૩૯ ભારતીયોના મૃતદેહો લાવવા ઇરાક જવા રવાના થયા વીકે સિંહ

ન્યુ દિલ્હી, તા.૧/૪/૨૦૧૮ આજે અથવા મંગળવારે ભારત પરત ફરે તેવી શક્યતા ઇરાકમાં માર્યા ગયટેલા ૩૯ ભારતીયોના મૃતદેહો લાવવા માટે વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ રવિવારે ઇરાક રવાના થઇ...

વિદેશમાં નોકરીને ઠોકર મારી સાંસદની દીકરી બની આર્મી ઓફિસર

દહેરાદૂન, તા.૧/૪/૨૦૧૮ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સાંસદની દિકરી મિસાલ બની ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના હરિદ્વારથી સાંસદ ડા.રમેશ પોખરિયાલ નિશંકની દીકરી ડા.શ્રેયશી પોખરિયાલનો ફોટો સોશ્યલ મીડિયા...

સાઈશ્રદ્ધાળુઓ માટે ખુશખબર : મુંબઈ-શિરડી માટે હવે રોજ ટ્રેન મળશે

મુંબઈ, તા.૧/૦૪/૨૦૧૮ મહારાષ્ટના એહમદનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શિરડી Âસ્થત સાઈબાબાના મંદિરે દર્શન કરવા જતા હજારો મુંબઈકર શ્રદ્ધાળુઓ ખુશ થઈ જાય એવી જાહેરાત રેલવે મંત્રાલયે કરી...

ભાગલપુર હિંસા : અર્જિત શાશ્વત ચૌબે ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં

પટણા, તા.૧/૪/૨૦૧૮ અર્જિત શાશ્વત ચૌબે કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબેના પુત્ર છે કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેના પુત્ર અર્જિત શાશ્વત ચૌબેને ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યાં...

યૂપી શર્મસાર,સીતાપુરમાં નાબાલિક સાથે સાત લોકોએ ગેંગરેપ કર્યો

સીતાપુર, તા.૧/૪/૨૦૧૮ ઉત્તરપ્રદેશ સીતાપુરમાં નાબાલિક સાથે ગેંગરેપ કરવાની ઘટના સામે આવી છે. પીડિતા દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું કે ૭ લોકોએ એક પછી એક તેનો બળાત્કાર કર્યો....