Thursday, November 12, 2026

૫રેશ ધાનાણીનો બંગલો બાબુ બોખીરીયા ખાલી નથી કરતા !

ગાંધીનગર, તા.૧/૪/૨૦૧૮ પરેશ ધાનાણી વિપક્ષ નેતા બન્યાને ૩ મહિના થઈ ગયાં. જાકે પરેશ ઘાનાણીએ સરકારી ગાડી અને સરકારી ગાર્ડ લેવાનો ઇનકાર કર્યો છે. પરંતુ તેમને જે...

ભારત બદામની વપરાશમાં આગળ, છ મહિનામાં આયાતમાં ૨૯ ટકાનો વધારો

ન્યુ દિલ્હી, તા.૧/૪/૨૦૧૮ ભારતમાં બદામના વપરાશમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યાનું આલ્મોન્ડ બોર્ડ ઓફ કેલિફોર્નિયાના આંકડા જણાવે છે. ચીન અને સ્પેનને પાછળ મૂકીને ભારત બદામનો મોટો વપરાશકાર...

ઇન્દોરમાં ચાર માળની હોટલ ધરાશાયી, ૧૦ લોકોનાં મોત

ઈન્દોર, તા.૧/૪/૨૦૧૮ શનિવાર રાતે ૯:૧૫ વાગ્યાની આસપાસ શહેરના સરવેટ સ્ટેન્ડ પાસે એક ચાર માળની હોટલ ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં બીલ્ડીગ નીચે ઉભેલી રિક્ષા અને કારનો...

ટૂંક સમયમાં કારની નંબર પ્લેટ કંપની દ્વારા લગાડવામાં આવશે : ગડકરી

ન્યુ દિલ્હી, તા.૧/૪/૨૦૧૮ આ માટે અલગથી ચાર્જ ચૂકવવો નહિ પડે કેન્દ્રી માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ટૂંક સમયમાં જ કાર પર નંબર પ્લેટ કંપની...

સચિને સાંસદ તરીકે મળેલ ૯૦ લાખ રૂપિયા પગાર વડાપ્રધાન રાહત ફંડમાં આપ્યો

ન્યુ દિલ્હી, તા.૧/૪/૨૦૧૮ ક્રિકેટના ભગવાન કહેવાતા અને તાજેતરમાં રાજ્યસભા સાંસદ તરીકે નિવૃત્ત થયેલા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે તેના સાંસદ તરીકેના કાર્યકાળની સેલરી અને ભથ્થાં વડાપ્રધાન...

JKના હવામાનને કારણે કેસરના પાક પર અસર, ઉત્પાદનમાં ૬૮ ટકાનો ઘટાડો

ન્યુ દિલ્હી, તા.૧/૪/૨૦૧૮ વર્તમાન ક્રોપ યરમાં દેશમાં કેસરનું ઉત્પાદન ૬૮.૧૫ ટકા ઘટીને ૯.૧૦ ટન રહેવાનું સરકારી આંકડા જણાવી રહ્યા છે. કેસરના મુખ્ય ઉત્પાદક વિસ્તાર જમ્મુ અને...

૧લી એપ્રિલની આડમાં કોંગ્રેસનો ભાજપ પર જનતાને એપ્રિલ ફુલ બનાવવાનો આરોપ

ન્યુ દિલ્હી, તા.૧/૪/૨૦૧૮ #happyjumladivas હેશટેગ સાથે કોંગ્રેસે ભાજપનો વારો કાઢ્યો કોંગ્રેસે ફરી એક વાર ટ્‌વીટર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યુ છે. પાર્ટીએ ૧લી...

આઈએસ માટે લડવા ગયેલા કેરળના ચાર વ્યક્તિના અફઘાનિસ્તાનમાં મોત

કાસરગોડ, તા.૧/૦૪/૨૦૧૮ કેરળના કાસરગોડથી આઇ.એસ.માં જાડાઈને લડવા ગયેલા ચાર યુવાનોના અફઘાનિસ્તાનમાં મોત થયા છે. એક બોંબ વિસ્ફોટમાં તે ચારે માર્યા ગયા હતા. જેમાંના ત્રણ યુવાનો તો...

મિશનને ઝાટકો : સેના માટે મોકલેલ સેટેલાઇટ GSAT-6A નો સંપર્ક તૂટ્યો

ન્યુ દિલ્હી, તા.૧/૦૪/૨૦૧૮ તાકતવર કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-6Aનું ગુરૂવારના રોજ થયેલ લોન્ચંગ બાદ હવે એક ખરાબ સમાચાર આવ્યા છે. શનિવારના રોજ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)નો આ...

પાલેજ ખાતે હજરત મોટામીયાં બાવા સાહેબના બે દિવસીય ઉર્સની ઉજવણી.

અાપણે સૌ માનવતાને સાથે રાખીશું ત્ય‍ારે જ જીવવાનો ખરો અાનંદ પ્રાપ્ત થશે : ડો. મતાઉદ્દીન ચિશ્તિ સાહેબ 'ઘેર ઘેર ગાયો પાળો'નો ઉપદેશ અાપનાર, કોમી...