Thursday, November 12, 2026

કરોડોના ખર્ચ છતાં સમુદ્ર કિનારાની જમીનની સ્થતિ દયનિય

ગાંધીનગર, તા.૩૦/૦૩/૨૦૧૮ દેશમાં સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. દરિયા કિનારો છે. સરકાર દ્વારા ૨૦૧૭માં ૧૧.૧૦ કરોડના ખર્ચ છતાં સમુદ્ર કિનારાની જમીનને સુધારી શકાઈ નથી. ભૂગર્ભ જળ રિચાર્જમાં...

સુરત કાર રેસિંગ : દરગાહમાં કાર ઘૂસતા સેવકનું મોત

સુરત, તા.૩૦/૦૩/૨૦૧૮ સુરતના સહારા દરવાજા પાસે કાર રેસનો એક મોટો બનાવ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બે કાર વચ્ચે લાગેલી રેસ એટલી...

વિશ્વમાં આધુનિક માતાઓ શારીરીક રીતે ઓછી સક્રિય : રીસર્ચ

ન્યુ દિલ્હી, તા.૩૦/૦૩/૨૦૧૮ જર્નલ મેયો ક્લીનીક પ્રોસીડીંગમાં પ્રકાશિત નવા રસપ્રદ અભ્યાસના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે આધુનિક માતાઓ હવે શારીરિક રીતે ઓછી સક્રિય થઈ છે અને...

કોર્પોરેશનનું પાણી ન મળ્યું છતાં ગામલોકોની કોઠાસૂઝથી પાણીનું સંકટ ટળ્યું

એકલવા, તા.૩૦/૦૩/૨૦૧૮ ૭૦થી વધુ પાણી સંગ્રહ માટેની ટાંકીઓ બનાવવામાં આવી ગુજરાતમાં ચાલુ વર્ષે નર્મદા નદીનું જળ સ્તર ઘટતા સમગ્ર રાજ્ય પર જળ સંકટ ઉભું થયું છે,...

જામનગરમાં ૧૭૪ યુવાનોએ કોન્સ્ટેબલની નોકરી સ્વીકારી

જામનગર, તા.૩૦/૦૩/૨૦૧૮ શિક્ષિત યુવાનોને તેની લાયકાત પ્રમાણે નોકરી આપવામાં સરકાર નિષ્ફળ રાજ્યમાં પોલીસમાં ભરતીનો દોર ચાલી રહ્યો હોય જેમાં જામનગર જીલ્લામાં ૧૭૪ પોલીસ તાલીમાર્થીઓની પાસીંગ પરેડ યોજવામાં...

જૂનાગઢ તળેટીમાં વસતા બાપુ પર રૂપિયાનો વરસાદ

જુનાગઢ, તા.૩૦/૦૩/૨૦૧૮ સૌરાષ્ટમાં ધાર્મિક પ્રસંગોએ ડાયરાનો કાર્યક્રમ યોજવાનો રિવાજ છે. તેમજ ડાયરામાં પૈસા ઉડાવવાની બાબત પણ હવે જાણે એક રિવાજ સમાન બની ગઈ છે. સૌરાષ્ટ-ગુજરાતમાં કોઈપણ...

પશુઓને કતલખાને લઇ જતી કારને ટોળાએ સળગાવી, આરોપીની ધરપકડ

ઉના, તા.૩૦/૦૩/૨૦૧૮ વેરાવળ જુનાગઢ રોડ પર ટોલનાકા પાસે ઇન્કીકા કાર ને ટોળાએ સળગાવી હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે કારમાં પશુઓને કતલખાને લઇ જવામાં...

કોર્પોરેશન દ્રારા દુર્ગંધ મારતું પાણી મળતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો

રાજકોટ, તા.૩૦/૦૩/૨૦૧૮ રાજકોટને પાણી મળશે, ડહોળું ને વાસી શું કામનું : સ્થાનિક શહેરમાં ઉનાળાની શરુઆતમાં જ પાણીની પરોજણ શરુ થઇ ગઇ છે. ગુરુવારે આવેલા મુખ્યમંત્રી વિજય રુપાણી...

હાથ મિલાવવાને બહાને અંગુઠી કાઢી લેતો બાવો ઝડપાયો

વડોદરા, તા.૩૦/૦૩/૨૦૧૮ શહેરના રાજમહેલરોડ પર વૃધ્ધ વેપારીને મંદિરનું સરનામુ પુછ્યા બાદ આભાર માનવા માટે હાથ મિલાવીને વેપારીની વીંટી કાઢી લેનાર બાવા સહિત બેની પોલીસે ધરપકડ...

પાકિસ્તાને એક તરફી દરિયાઇ યુધ્ધ છેડતા ગુજરાતના દરિયાકાંઠે હાહાકાર

પોરબંદર, તા.૩૦/૦૩/૨૦૧૮ ૩ દિવસમાં ૮૦ ખલાસીઓ અને ૧૩ બોટ પાક. ઉઠાવી ગયુ પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સીએ ગઇકાલે સાત બોટ અને ૪૨ માછીમારોના અપહરણ કરી લીધા બાદ...